પૂર્ણ વિશ્ર્વયુદ્ધનો ખતરો ટાળવા મુખ્ય શત્રુદેશોનો પ્રયાસ: પુતિનના ગંભીર સૂચનો અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે વિશ્વના અનેક દેશોનું ટેન્શન વધ્યું છે.…
View More માંધાતા ટ્રમ્પ-પુતિનની એક કલાક ફોન પર યુદ્ધ-ગોષ્ઠીworld
PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂત
વડાપ્રધાન મોદીને ખાડી દેશો માન અને વિશ્ર્વાસથી જુએ છે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને સંઘર્ષે વૈશ્વિક રાજનીતિ અને અર્થવ્યવસ્થામાં ચિંતા વધારી દીધી છે.…
View More PM મોદી કોલ કરે તો ઈરાન યુદ્ધનો અંત આવે : UAEના પૂર્વ રાજદૂતહવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકાર
ઇરાની સેનાધિકારીઓએ કડક શબ્દોમાં ટ્રમ્પના આપડહાપણને વખોડ્યું: ટ્રમ્પનો સામો ધમકીઓનો મારો મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તીવ્ર સંઘર્ષ વચ્ચે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનને કડક…
View More હવે યુદ્ધ પૂરું થઇ ગયું: ડોનાલ્ડ ટ્રમ્પ, એ નિર્ણય અમે કરીશું: ઇરાનનો હુંકારઅબુધાબીમાં લોકોને બારી બંધ રાખીને ઘરમાં જ રહેવા હુકમ
યુએઇના ગૃહમંત્રાલય દ્વારા દુબઇ પછી હવે નવા ક્ષેત્રો તરફ ઇરાની આક્રમણની દહેશત વ્યક્ત ઈરાન વિરુદ્ધ યુએસ-ઈઝરાયલ યુદ્ધ વચ્ચે મિસાઈલ ખતરાને કારણે સંરક્ષણ કામગીરીનો જવાબ આપતા…
View More અબુધાબીમાં લોકોને બારી બંધ રાખીને ઘરમાં જ રહેવા હુકમઇરાન પરના અમાનવીય હુમલા બદલ ઇઝરાયેલ પર ટ્રમ્પ નારાજ
ઝેરી હવા અને ઓઇલનના કાળા ડિબાંગ વરસાદથી તહેરાનમાં નરકની યાતના: અસ્વીકાર્ય જંગ સુધી ન જાઓ: યુએસ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા ભીષણ જંગમાં હવે…
View More ઇરાન પરના અમાનવીય હુમલા બદલ ઇઝરાયેલ પર ટ્રમ્પ નારાજહોલિવુડની પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘર પર મહિલાનું 10 રાઉન્ડ ફાયરિંગ
અમેરિકાના લોસ એન્જલસમાં બેવર્લી હિલ્સમાં પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘરે ગોળીબાર થયો છે. પોલીસે રવિવારે આ ઘટના સંદર્ભે 30 વર્ષીય મહિલાની અટકાયત કરી છે. એવો આરોપ…
View More હોલિવુડની પ્રખ્યાત ગાયિકા રિહાનાના ઘર પર મહિલાનું 10 રાઉન્ડ ફાયરિંગઅમેરિકા-ઈઝરાયલ ઈરાનના આ નાનકડાં ટાપુ પર હુમલો કરશે તો શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ, જાણો શું છે કારણ
અમેરિકા અને ઇઝરાયલ ઇરાન સામે જોર શોરથી યુદ્ધ લડી રહ્યા છે. તેમણે ઇરાનના પરમાણુ પ્લાન્ટ, તેલ ફેક્ટરીઓ અને અસંખ્ય લશ્કરી ઠેકાણાઓ પર હવાઈ…
View More અમેરિકા-ઈઝરાયલ ઈરાનના આ નાનકડાં ટાપુ પર હુમલો કરશે તો શરુ થશે ત્રીજું વિશ્વયુદ્ધ, જાણો શું છે કારણઅખાતી યુદ્ધ અંગે P-5 દેશોની અરજન્ટ બેઠક બોલાવતા પુતિન
ઈરાન પર અમેરિકા-ઈઝરાયલના હુમલાઓને કારણે બગડતી પરિસ્થિતિ વચ્ચે, રશિયાએ એક મોટું નિવેદન બહાર પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય કાયદાના અસ્તિત્વ પર પ્રશ્ન ઉઠાવતા, રશિયાએ સુરક્ષા કટોકટી પર…
View More અખાતી યુદ્ધ અંગે P-5 દેશોની અરજન્ટ બેઠક બોલાવતા પુતિનબાંગ્લાદેશના કાલી મંદિરમાં આરતી દરમિયાન બ્લાસ્ટ, પૂજારી ઘવાયા
ચહેરા પર રાક્ષસી માસ્ક પહેરેલા શખ્સો થેલીમાં બોમ્બ મૂકી નાસી ગયા બાંગ્લાદેશમાં એક કાલી મંદિરમાં પૂજા દરમિયાન કેટલાક માસ્ક પહેરેલા હુમલાખોરોએ બોમ્બથી હુમલો કર્યો હતો.…
View More બાંગ્લાદેશના કાલી મંદિરમાં આરતી દરમિયાન બ્લાસ્ટ, પૂજારી ઘવાયાટ્રમ્પનો નવો સનેપાત : ઉત્તર કોરિયાને પણ પૂરું કરવા દ.કોરિયામાં સૈન્ય ઉતાર્યુ
સૈન્ય કવાયતનું બહાનું પણ ખરેખર આક્રમણની આ તૈયારી છે : કિમજોંગ ઉનના પ્રત્યાઘાત અમેરિકા અને દક્ષિણ કોરિયાએ આજથી વાર્ષિક ’ફ્રીડમ શિલ્ડ’ સંયુક્ત સૈન્ય કસરત શરૂૂ…
View More ટ્રમ્પનો નવો સનેપાત : ઉત્તર કોરિયાને પણ પૂરું કરવા દ.કોરિયામાં સૈન્ય ઉતાર્યુ