વૈશ્ર્વિક અસ્થિરતાની સૌથી વધુ અસર રૂપિયા ઉપર ભારતીય રૂૂપિયો છેલ્લા કેટલાક સમયથી સતત દબાણ હેઠળ છે. યુએસ ડોલર સામે તે રેકોર્ડ-નીચા સ્તરની નજીક પહોંચી ગયો…
View More ડોલર સામે રૂપિયો 97ની નજીક, શેરબજારમાં પણ સતત કડાકાworld
ઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાત
ગલ્ફ દેશોની વિનંતી પર અમે હુમલો મુલતવી રાખ્યો, તેલના ભાવ પણ ઘટવાની આશા વ્યકત કરતા યુએસ પ્રેસીડેન્ટ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલતા યુદ્ધને અંતે લાવવા…
View More ઇરાન ઘૂંટણિયે પડી ગયું છે, ટૂંક સમયમાં યુદ્ધ પુરું : ટ્રમ્પની ફરી જાહેરાતપોપસ્ટાર શકિરાએ લોન્ચ કર્યું ફિફા વર્લ્ડ કપનું રોમાંચક ટીઝર
11 જૂનથી શરૂ થશે વર્લ્ડ કપ, 19 જુલાઇના ફાઇનલ ક્રિકેટમય મે મહિનાનો અંત નજીક આવી રહ્યો છે અને પછી જે જૂન મહિનો શરૂૂ થશે એ…
View More પોપસ્ટાર શકિરાએ લોન્ચ કર્યું ફિફા વર્લ્ડ કપનું રોમાંચક ટીઝરઅમેરિકાના સેન ડિએગોની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોત
હુમલો કરનાર બે સગીરોએ જાતે ગોળી મારી આત્મહત્યા કરી લીધી અમેરિકામાં ગન કલ્ચર અને હિંસાની વધુ એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેલિફોર્નિયાના સેન…
View More અમેરિકાના સેન ડિએગોની મસ્જિદમાં અંધાધૂંધ ફાયરિંગ, 5 લોકોના મોતશિકાગો હાઈ-વે પર કાર અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, 6 ગંભીર
અમેરિકામાં ઉચ્ચ શિક્ષણ મેળવવા ગયેલા વધુ એક ભારતીય વિદ્યાર્થિનીનું માર્ગ અકસ્માતમાં કરુણ મોત થઈ ગયું છે. શિકાગો નજીક ઈન્ડિયાના સ્ટેટના હાઇવે પર શનિવારે મોડી રાત્રે…
View More શિકાગો હાઈ-વે પર કાર અકસ્માતમાં ભારતીય વિદ્યાર્થીનું મોત, 6 ગંભીરબલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયા
તહરીક-એ-તાબિલાન પાકિસ્તાન અને તેના સહયોગી જૂથો સામે કાર્યવાહી પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં સુરક્ષાબળોએ આતંકીઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. મંગલા જરઘૂન ઘર વિસ્તારમાં ચલાવવામાં આવેલા વિશેષ…
View More બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના ત્રાટકી, 35 આતંકવાદી ઠાર, 3 કમાન્ડર ઝડપાયાચીનના દક્ષિણ પ્રાંતમાં 5.2ના ભૂકંપથી ઇમારતો ધ્વસ્ત, 2નાં મોત
આજેની વહેલી સવારે દક્ષિણ ચીનનો મોટો હિસ્સો ભૂકંપના જોરદાર આંચકાથી ધ્રુજી ઉઠ્યો હતો. કુદરતી આફતના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો છે. સિસ્મોલોજી…
View More ચીનના દક્ષિણ પ્રાંતમાં 5.2ના ભૂકંપથી ઇમારતો ધ્વસ્ત, 2નાં મોતખાડીમાં તણાવ વધતા ક્રૂડ ફરી 111 ડોલરને પાર, વૈશ્ર્વિક શેરબજારો ફફડ્યા
વિશ્વભરના શેરબજારો ફરી એકવાર ગભરાટમાં સપડાયેલા છે. યુનાઇટેડ સ્ટેટ્સ અને ઈરાન વચ્ચેનો તણાવ ઓછો થવાના કોઈ સંકેત દેખાતા નથી. તેલ સુવિધાઓ અને પરમાણુ પ્લાન્ટ પર…
View More ખાડીમાં તણાવ વધતા ક્રૂડ ફરી 111 ડોલરને પાર, વૈશ્ર્વિક શેરબજારો ફફડ્યામેક્સિકોમાં ગેંગવોર; એક બાળક સહિત 10નાં મોત, લોકો ભયભીત
મેક્સિકોના પૂર્વ-મધ્ય રાજ્ય પુએબ્લામાં ગેંગ હિંસાની વધુ એક ભયાનક ઘટના સામે આવી છે. તેહુઇટ્ઝિંગો શહેરમાં સશસ્ત્ર બંદૂકધારીઓએ હુમલો કરતાં ઓછામાં ઓછા 10 લોકોના મોત થયા…
View More મેક્સિકોમાં ગેંગવોર; એક બાળક સહિત 10નાં મોત, લોકો ભયભીતપરમાણુ પ્લાન્ટ પર હુમલાનો જવાબ આપવા UAEના શપથ
ખાડી યુદ્ધ વધુ વકરવાના એંધાણ, ભારતે પણ વ્યક્ત કરી ચિંતા મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, સંયુક્ત આરબ અમીરાતના બરાકાહ પરમાણુ ઊર્જા પ્લાન્ટ પર ડ્રોન…
View More પરમાણુ પ્લાન્ટ પર હુમલાનો જવાબ આપવા UAEના શપથ