અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોનમાં ગઇકાલે એન્થ્રેક્સ જેવા જીવલેણ જીવાણુના હુમલાની આશંકાએ લોકડાઉન અને આંશિક ખાલીકરણની સ્થિતિ સર્જી હતી. પરંતુ વ્યાપક તપાસ પછી કોઈ હાનિકારક સામગ્રી…
View More પેન્ટાગોનમાં કેમિકલ એટેકની આશંકા, એન્થ્રેક્સ સાયરન ગુંજ્યા, ભારે એલર્ટworld
ટ્રમ્પનો યુ-ટર્ન : ઇરાન પર છેલ્લી ઘડીએ હુમલા અટકાવી યુરોપમાં સમાધાન કરવાનો સૂર છેડ્યો
ઇરાને ટ્રમ્પના દાવા ફગાવ્યા, સપ્તાહના અંતે ફરી નવા-જૂનીના એંધાણ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આજે ઈરાન પર ભયાનક હુમલો કરવાની યોજના જાહેર કરી હતી, જોકે તેમણે…
View More ટ્રમ્પનો યુ-ટર્ન : ઇરાન પર છેલ્લી ઘડીએ હુમલા અટકાવી યુરોપમાં સમાધાન કરવાનો સૂર છેડ્યોધમકીની અસર, વિમ્બલ્ડના ખેલાડીઓની ઈનામની રકમમાં કરોડોનો વધારો થયો
ટેનિસ જગતની ચારેય ગ્રેન્ડ સ્લેમમાં વિમ્બલ્ડન ચેમ્પિયનશિપ સૌથી મોટી અને સૌથી લોકપ્રિય ગણાય છે અને એમાં હવે ખેલાડીઓને અગાઉ કરતાં વધુ ઇનામી રકમ મળશે. આયોજકોએ…
View More ધમકીની અસર, વિમ્બલ્ડના ખેલાડીઓની ઈનામની રકમમાં કરોડોનો વધારો થયોઅફેરના નામે જેફરી એપસ્ટિન મને બ્લેકમેઈલ કરતો હતો : બિલ ગેટ્સ
માઇક્રોસોફ્ટના કો-ફાઉન્ડર બિલ ગેટ્સે અમેરિકન સંસદની એક સમિતિ સમક્ષ હાજર થઈને એક એવો ચોંકાવનારો અને સનસનીખેજ ખુલાસો કર્યો છે, જેનાથી સમગ્ર વિશ્વના મીડિયામાં ખળભળાટ મચી…
View More અફેરના નામે જેફરી એપસ્ટિન મને બ્લેકમેઈલ કરતો હતો : બિલ ગેટ્સકૈલાસ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી: હિન્દુઓની આસ્થા પર ચીનનો ઘા
3000થી વધુ પરમીટ પેન્ડિંગ, અગાઉ કોમન કિચનનો નિયમ લાગુ કર્યા બાદ હવે ફક્ત NRIને જ મંજૂરી આપવાની અવળચંડાઇ ચીન સરકારે જૂન-જુલાઈમાં ભારતીય નાગરિકોને કૈલાશ માનસરોવર…
View More કૈલાસ માનસરોવર યાત્રામાં ભારતીયોને નો એન્ટ્રી: હિન્દુઓની આસ્થા પર ચીનનો ઘાઅમેરિકા-ઇરાન વચ્ચે ભીષણ જંગ, હોર્મુઝ ખાડી- કુવૈત એરસ્પેસ સંપૂર્ણ બંધ
ઇરાનના સિરિક, મિનાલ, કિશદ્વિપ અને બંદર અબ્બાસ શક્તિશાળી બોંબ વિસ્ફોટથી ધણધણી ઉઠયા, ખાડી દેશોમાં અમેરિકાના એરબેઝ પર ઇરાન ત્રાટક્યું દુનિયાભરમાં ટેન્શન, ક્રૂડ ઓઇલમાં ફરી ભડક્ો,…
View More અમેરિકા-ઇરાન વચ્ચે ભીષણ જંગ, હોર્મુઝ ખાડી- કુવૈત એરસ્પેસ સંપૂર્ણ બંધનાઇટ ક્લબ વિવાદ બાદ બેન સ્ટોક્સ બહાર, જો રૂટને ઇંગ્લેન્ડની કમાન
યૂઝીલેન્ડ વિરુદ્ધ ઈંગ્લેન્ડની જીત કેપ્ટન બેન સ્ટોક્સ માટે ખરાબ સ્વપ્ન સમાન સાબિત થઈ છે. આ જીત બાદ કેપ્ટન સ્ટોક્સ એક નાઇટક્લબ વિવાદમાં ફસાયો, જેના કારણે…
View More નાઇટ ક્લબ વિવાદ બાદ બેન સ્ટોક્સ બહાર, જો રૂટને ઇંગ્લેન્ડની કમાનફૂટબોલના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનો મધરાત્રે થશે શાનદાર પ્રારંભ
શકીરા અને બર્ના બોય ધમાકેદાર પર્ફોર્મન્સ કરશે: 48 ટીમો વચ્ચે 104 મેચ રમાશે પ્રથમ મેચ મેક્સિકો અને સાઉથ આફ્રિકા વચ્ચે, 16 શહેરોમાં રમાશે, 19 જુલાઇના…
View More ફૂટબોલના મહાકુંભ ‘ફિફા’ વર્લ્ડ કપનો મધરાત્રે થશે શાનદાર પ્રારંભUAEએ વિમાન ભરીને 25 હજાર કરોડ ઇરાન મોકલ્યા
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કતાર બાદ હવે સંયુક્ત આરબ અમીરાત (UAE) એ પણ પોતાની સુરક્ષા…
View More UAEએ વિમાન ભરીને 25 હજાર કરોડ ઇરાન મોકલ્યાહોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસ
રૂા.40 હજાર કરોડના ખર્ચે બે હજાર કિ.મી.લાંબી અન્ડર-સી પાઇપ લાઇન નાખવાની યોજનાનો ટેક્નિકલ અને નાણાકીય અભ્યાસ પૂર્ણ “અરબ સાગરમાં 3000 મીટરની ઉંડાઇએ નખાશે પાઇપ લાઇન”…
View More હોર્મુઝને મારો ગોલી, ઓમાનથી સીધો ગુજરાત પહોંચશે ગેસ