મેચ રદ થાય તો ભારતને નુકસાન થશે, કાલે મેચ છે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી રમાવાની છે. તે પહેલા…
View More ટેસ્ટ મેચને વરસાદનું વિધ્નworld
અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોત
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં મોટો વિસ્ફોટ થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આજે કાબુલમાં શરણાર્થી મંત્રાલયના કમ્પાઉન્ડમાં થયેલા વિસ્ફોટમાં તાલિબાન શરણાર્થી મંત્રી ખલીલ રહેમાન હક્કાની અને તેના…
View More અફઘાનિસ્તાનના કાબુલમાં બ્લાસ્ટ, તાલિબાન સરકારના મંત્રી હક્કાની સહિત 12ના મોતધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસ
દક્ષિણ કોરિયાના પૂર્વ સંરક્ષણ પ્રધાન કિમ યોંગ હ્યુન્ડાઈએ ધરપકડ પહેલા આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે. કસ્ટડી દરમિયાન તેણે આ કૃત્ય કર્યું હતું. કિમને 3 ડિસેમ્બરે…
View More ધરપકડ પહેલાં દક્ષિણ કોરિયાના સંરક્ષણ મંત્રીનો આપઘાતનો પ્રયાસબાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યું
બાંગ્લાદેશે મંગળવારે ઓગસ્ટમાં ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીનાની હકાલપટ્ટી પછી લઘુમતીઓને, મુખ્યત્વે હિન્દુઓને નિશાન બનાવતી સાંપ્રદાયિક હિંસાની 88 ઘટનાઓની પુષ્ટિ કરી છે. વચગાળાના સરકારના વડા…
View More બાંગ્લાદેશે હિંદુઓ પર 88 હુમલા થયાનું સ્વીકાર્યુંઓસ્ટ્રેલિયાની લેબમાંથી ઘાતક વાઇરસના સેમ્પલ્સ ગુમ થયા
ઓસ્ટ્રેલિયામાં એક લેબમાંથી સેંકડો ઘાતક વાયરસના સેમ્પલ ગુમ થઇ જતા ખળભળાટ મચી ગયો છે. એક રિપોર્ટ અનુસાર, ઓસ્ટ્રેલિયાની ક્વિન્સલેન્ડમાં સરકારે એક લેબમાંથી અનેક ઘાતક વાયરસ…
View More ઓસ્ટ્રેલિયાની લેબમાંથી ઘાતક વાઇરસના સેમ્પલ્સ ગુમ થયાફૂટબોલ સ્ટાર માઇકલ એન્ટોનિયોની કારને ભયાનક અકસ્માત, ઘાયલ
ભારતીય ક્રિકેટર રિષભ પંત દિલ્હીથી દેહરાદૂન જતી વખતે એક ભયાનક કાર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેણે એક વર્ષથી વધુ સમય સુધી ક્રિકેટથી દૂર…
View More ફૂટબોલ સ્ટાર માઇકલ એન્ટોનિયોની કારને ભયાનક અકસ્માત, ઘાયલસિરિયામાં સત્તા પલટા બાદ 75 ભારતીયોને કરાયા રેસ્ક્યુ, લેબેનોનના માર્ગે થઈને વતન પહોંચશે
સીરિયામાં સત્તા હવે બળવાખોર જૂથોના નિયંત્રણમાં છે. બળવાખોરોના કબજામાં હોવા છતાં ઘણી જગ્યાએ વિસ્ફોટ થઈ રહ્યા છે. હુમલાઓ થઈ રહ્યા છે. સરકારી ઈમારતો સળગાવવામાં આવી…
View More સિરિયામાં સત્તા પલટા બાદ 75 ભારતીયોને કરાયા રેસ્ક્યુ, લેબેનોનના માર્ગે થઈને વતન પહોંચશેદુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યું
લગભગ ત્રણ વર્ષથી એકબીજા સાથે ભીષણ યુદ્ધમાં વ્યસ્ત રશિયા અને યુક્રેન પહેલીવાર એક સામાન્ય હેતુ માટે એકસાથે આવ્યા છે અને તેનું કારણ ભારત બન્યું છે.…
View More દુશ્મની ભૂલી યુક્રેન-રશિયા ભારત માટે એક થયા: યુધ્ધજહાજ બનાવ્યુંફિલિપાઇન્સમાં જવાળામુખી ફાટ્યો: 87,000નું સ્થળાંતર
સોમવારે મધ્ય ફિલિપાઇન્સમાં જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો એ પછી આજુબાજુના ગામોનાં 87 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. નેગ્રોસના મધ્ય ટાપુ પર સમુદ્ર સપાટીથી 2,400…
View More ફિલિપાઇન્સમાં જવાળામુખી ફાટ્યો: 87,000નું સ્થળાંતરશ્રીલંકાના શમ્મી સિલ્વા એસીસીના નવા વડા બન્યા
જય શાહ પાસેથી કાર્યભાર સંભાળ્યો શ્રીલંકાના શમ્મી સિલ્વા એશિયન ક્રિકેટ કાઉન્સિલ (એસીસી)ના નવા વડા બન્યા છે. તેમણે વિદાય લઈ રહેલા પૂર્વ પ્રેસિડેન્ટ અને હાલમાં આઈસીસીના…
View More શ્રીલંકાના શમ્મી સિલ્વા એસીસીના નવા વડા બન્યા