રશિયા-યુક્રેન યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 1 મિલિયન લોકોના જીવ ગયા છે જેમાં સૈનિકો અને નાગરિકો બંનેનો સમાવેશ થાય છે. આ યુદ્ધ હવે 21મી સદીનો સૌથી…
View More રશિયા-યુક્રેન યુધ્ધમાં હિરોશીમા-નાગાસાકી અણુ હુમલા કરતાં પાંચ ગણા લોકોનાં મોત નિપજયાworld
યુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યું
છેલ્લા 19 મહિનાથી ઇઝરાયેલના સતત હુમલાને કારણે ગાઝામાં 55,000થી વધુ લોકોના મોત થયા છે, મૃતકોમાં મોટાભાગ બળકો સમાવેશ થાય છે. ઈઝરાયેલે માનવતાવાદી સહાય પણ ગાઝામાં…
View More યુએનની સલામતી સમિતિમાં યુધ્ધ વિરામના ઠરાવ સામે વીટો વાપરી અમેરિકા ઈઝરાયેલની પડખે રહ્યુંયુક્રેનને જડબાતોડ જવાબ આપીશું: ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિનની સાફ વાત
અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમણે બુધવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે ફોન પર વાત કરી હતી. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું…
View More યુક્રેનને જડબાતોડ જવાબ આપીશું: ટ્રમ્પ સાથેની વાતચીતમાં પુતિનની સાફ વાતમક્કામાં વિશ્ર્વભરના હાજીઓનો “સફેદ” મહાસાગર ઊમટયો
મુસ્લિમોની પાવનકારી હજ યાત્રાનો પ્રારંભ થઇ ચુકયો છે. વિશ્ર્વભરમાંથી હાજીઓ સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળ મક્કામાં ઉમટી પડયા છે. નવ જૂન સુધી હજ યાત્રા ચાલશે. તસવીરો…
View More મક્કામાં વિશ્ર્વભરના હાજીઓનો “સફેદ” મહાસાગર ઊમટયોઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણય
પ્રમુખ ટ્રમ્પે અન્ય આઠ દેશોના લોકોના આવવા પર પ્રતિબંધ મૂક્યો: સુરક્ષા કારણોસર નિર્ણય લીધો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નવી જાહેરાત પર હસ્તાક્ષર કર્યા…
View More ઈરાન, અફઘાનિસ્તાન સહીત 12 દેશોના નાગરિકોની અમેરિકામાં No Entry, ડોનાલ્ડ ટ્રમ્પનો નિર્ણયલી જે મ્યુંગ દ.કોરિયાના નવા રાષ્ટ્રપતિ, કિમ-મૂન-સૂની હાર
દક્ષિણ કોરિયામાં યોજાયેલી ખાસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં, લિબરલ ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર લી જે-મ્યુંગે રૂૂઢિચુસ્ત ઉમેદવાર કિમ મૂન-સૂ પર મોટા માર્જિનથી જીત મેળવી હતી.અત્યાર સુધીમાં 85% થી…
View More લી જે મ્યુંગ દ.કોરિયાના નવા રાષ્ટ્રપતિ, કિમ-મૂન-સૂની હારપુતિનને ઝટકો, નાટોની બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિને આમંત્રણ
એક તરફ યુક્રેને રવિવારે રશિયા પર 100થી વધુ ડ્રોન છોડ્યા, તો બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીનેNATOની સૌથી મહત્વપૂર્ણ સમિટમાં ઔપચારિક આમંત્રણ મળ્યું છે.…
View More પુતિનને ઝટકો, નાટોની બેઠકમાં યુક્રેનના રાષ્ટ્રપતિને આમંત્રણઅફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોત
પાકિસ્તાની સુરક્ષા દળોએ ઉત્તર પશ્ચિમ પાકિસ્તાનમાં અફઘાનિસ્તાનની સરહદે આવેલા આદિવાસી જિલ્લામાં ગુપ્ત માહિતીના આધારે એક કાર્યવાહીમાં 14 આતંકવાદીઓને ઠાર માર્યા છે. લશ્કરી મીડિયા વિંગે બુધવારે…
View More અફઘાનિસ્તાન સરહદ નજીક પાક સેના અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, 14ના મોતટ્રમ્પ સરકારમાંથી રાજીનામા બાદ હવે ટેક્સ બિલને વાહિયાત ગણાવતા મસ્ક
અમેરિકાના અબજપતિ બિઝનેસમેન અને ટેક્નોલોજી જગતના દિગ્ગજ ઈલોન મસ્કે ટ્રમ્પ પ્રશાસનના નવા ટેક્સ અને ખર્ચ બિલ પર તીખી ટિપ્પણી કરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ…
View More ટ્રમ્પ સરકારમાંથી રાજીનામા બાદ હવે ટેક્સ બિલને વાહિયાત ગણાવતા મસ્કટોરોન્ટોમાં ગોળીબાર; 1નું મોત, 5 ઘાયલ
ટોરોન્ટોના લોરેન્સ હાઇટ્સમાં મંગળવારે રાત્રે ગોળીબાર બાદ ઓછામાં ઓછા એક વ્યક્તિનું મોત થયું અને પાંચ અન્ય ઘાયલ થયા. ટોરોન્ટો પોલીસ અને પેરામેડિક્સે રાત્રે 8.30 વાગ્યે…
View More ટોરોન્ટોમાં ગોળીબાર; 1નું મોત, 5 ઘાયલ