મક્કામાં વિશ્ર્વભરના હાજીઓનો “સફેદ” મહાસાગર ઊમટયો

મુસ્લિમોની પાવનકારી હજ યાત્રાનો પ્રારંભ થઇ ચુકયો છે. વિશ્ર્વભરમાંથી હાજીઓ સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળ મક્કામાં ઉમટી પડયા છે. નવ જૂન સુધી હજ યાત્રા ચાલશે. તસવીરો…

મુસ્લિમોની પાવનકારી હજ યાત્રાનો પ્રારંભ થઇ ચુકયો છે. વિશ્ર્વભરમાંથી હાજીઓ સાઉદી અરેબિયાના પવિત્ર સ્થળ મક્કામાં ઉમટી પડયા છે. નવ જૂન સુધી હજ યાત્રા ચાલશે. તસવીરો કાબા ખાતે ઇબાદત માટે એકત્ર થયેલો મુસ્લિમ સમાજ નજરે પડે છે. હજ માટે પરંપરાગત સફેદ વસ્ત્રોના કારણે ચોતરફ જાણે સફેદ સમુદ્ર લહેરાતો હોય તેવું નજરે પડે છે. માનસિક, શારીરિક અને આર્થિક રીતે પણ કસોટીરૂપ હજયાત્રા કરવાનું દરેક મુસ્લિમનું સ્વપ્ન હોય છે.