બાંગ્લાદેશમાં આવતીકાલે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે, અને તમામ મુખ્ય પક્ષોએ જોરશોરથી પ્રચાર કર્યો છે. દુનિયા હવે ચૂંટણીઓ પર નજર રાખી રહી છે. મતદાન પહેલાં તમામ…
View More બાંગ્લાદેશમાં કાલે મતદાન, BNP અને જમાત વચ્ચે જંગworld
અમેરિકા આપણને ટોઇલેટ પેપર જેમ વાપરીને ફેંકી દે છે : પાકિસ્તાન
પાક. સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સંસદમાં પોતાના જ દેશની ફજેતી કરી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે પોતાના જ દેશની ફજેતી કરીને અમેરિકા પર ગંભીર આક્ષેપ…
View More અમેરિકા આપણને ટોઇલેટ પેપર જેમ વાપરીને ફેંકી દે છે : પાકિસ્તાનબિલિયોનેર રેન્કિંગ: ટોપ 20માંથી અદાણી આઉટ
જેફ બેઝોસને પછાડી ધનકુબેર રૂપે ઝુકર બર્ગની આગેકૂચ: સંપત્તિમાં ઉછાળો છતાં મુકેશ અંબાણી અઢારમાં નંબરે ગગડયા વિશ્વના સૌથી ધનિકોની યાદીમાં ઉથલપાથલ ચાલી રહી છે. ટોચના…
View More બિલિયોનેર રેન્કિંગ: ટોપ 20માંથી અદાણી આઉટપ્રિન્સ એન્ડ્રુ વિશે કિંગ ચાર્લ્સેે કહ્યું કે અમે પોલીસને મદદ કરવા તૈયાર
કિંગ ચાર્લ્સે પેલેસ દ્વારા તેમના ભાઈ અને એમેસ્ટીન ફાઈલ પછી બકિંગહામ પેલેસની બહાર કાઢી મુકાયેલા પ્રિન્સ એન્ડ્રુ અંગે એક મોટું નિવેદન બહાર પાડવામાં આવ્યું છે,…
View More પ્રિન્સ એન્ડ્રુ વિશે કિંગ ચાર્લ્સેે કહ્યું કે અમે પોલીસને મદદ કરવા તૈયારઆઠ મુસ્લિમ દેશોનો ઇઝરાયેલ સામે એક સંપ થઇ ફરી મોરચો
ઈઝરાયલ-પેલેસ્ટાઇન સંઘર્ષ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાન, ઇજિપ્ત, જોર્ડન, યુએઈ, ઇન્ડોનેશિયા, તૂર્કીયે, સાઉદી અરેબિયા અને કતાર એમ આઠ મુસ્લિમ દેશોએ 9 ફેબ્રુઆરીના…
View More આઠ મુસ્લિમ દેશોનો ઇઝરાયેલ સામે એક સંપ થઇ ફરી મોરચોરશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, શોષણના મામલામાં મોસ્કો સૌથી આગળ
રશિયામાં તાજેતરમાં ચાકૂથી થયેલા હુમલામાં ચાર ભારતીય વિદ્યાર્થીઓ ઘાયલ થયા હતા. આ ઘટનાએ વિશ્વભરનું ધ્યાન ખેંચ્યું છે. વિદેશ મંત્રાલયના તાજેતરના ડેટા અનુસાર, વિશ્વભરમાં ભારતીય વિદ્યાર્થીઓ…
View More રશિયામાં ભારતીય વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં, શોષણના મામલામાં મોસ્કો સૌથી આગળઅમેરિકાએ એક ટકા ટેરિફ ઘટાડી બાંગ્લાદેશની મજાક કરી
પરંતુ ચોક્કસ પ્રકારના કાપડ ઉત્પાદનો પરનો ટેરિફ શૂન્ય કર્યો વિવિધ દેશો સાથે અમેરિકા દ્વારા ચાલી રહેલી ટેરિફ સુધારણાના આંતરરાષ્ટ્રીય ઝૂંબેશના ભાગસ્વરૂપે અમેરિકન અધિકારીઓ આજે ઢાકા…
View More અમેરિકાએ એક ટકા ટેરિફ ઘટાડી બાંગ્લાદેશની મજાક કરીટ્રમ્પને ખુશ રાખવા ભારતે શરૂ કર્યું વેનેઝુએલા પાસેથી ઓઈલ ‘શોપિંગ’
ડોનાલ્ડ ટ્રમ્પનો તેલ યોજના હવે કામ કરી રહી હોય તેવું લાગે છે. વેનેઝુએલા પર તાજેતરમાં થયેલી હડતાળ અને રાષ્ટ્રપતિ માદુરોની ધરપકડ બાદ, યુએસ રાષ્ટ્રપતિએ દેશના…
View More ટ્રમ્પને ખુશ રાખવા ભારતે શરૂ કર્યું વેનેઝુએલા પાસેથી ઓઈલ ‘શોપિંગ’ઈટાલીના કેપ્ટન વેન મેડસેનને ખંભામાં ઈજા થવાથી મેચની બહાર
જયોર્જ મુન્સીના શોટને રોકવા જતાં ઘવાયા ઇટાલીએ T20 વર્લ્ડ કપમાં પોતાનું ડેબ્યૂ કર્યું. કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં ટીમ સ્કોટલેન્ડ સામે હારી ગઈ. આ મેચમાં વેઇન મેડસેને…
View More ઈટાલીના કેપ્ટન વેન મેડસેનને ખંભામાં ઈજા થવાથી મેચની બહારતમામ પાડોશીઓને હેરાન કરનારા ચીનાઓ તરફથી હવે ભૂતાન પર જોખમ છે
ભારતના સર્વ પડોશી દેશોમાં એકમાત્ર ભૂતાન એવો દેશ છે, જે જગજાહેર રીતે ભારતના ખોળે બેઠેલો છે. સંપૂર્ણ રીતે સ્વતંત્ર દેશ હોવા છતાં ભૂતાનમાં એવી રાજકીય…
View More તમામ પાડોશીઓને હેરાન કરનારા ચીનાઓ તરફથી હવે ભૂતાન પર જોખમ છે