અત્યાર સુધીમાં 13 વખત ધરપકડ, 5 વખત દોષિત ઠરી ચૂકયા છે ઈરાનમાં માનવાધિકાર અને મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનાર નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મોહમ્મદીને…
View More ઇરાનના નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા નરગીસ મહોમ્મદીને 44 વર્ષની જેલworld
જાપાનમાં સનાએ તાકાઈચીના ગઠબંધનને પ્રચંડ બહુમતી, વડાપ્રધાન મોદીની શુભેચ્છા
જાપાનના રાજકીય ઈતિહાસમાં રવિવાર દિવસ ખૂબ મહત્વપૂર્ણ હતો. વડાપ્રધાન સનાએ તાકાઈચીના નેતૃત્વ હેઠળના ગઠબંધને ’વિન્ટર સ્નેપ પોલ’માં પ્રચંડ બહુમતી સાથે ઐતિહાસિક જીત મેળવી છે. બ્રિટનના…
View More જાપાનમાં સનાએ તાકાઈચીના ગઠબંધનને પ્રચંડ બહુમતી, વડાપ્રધાન મોદીની શુભેચ્છાનાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોત
ઉત્તર નાઇજીરીયાના કાનો રાજ્યમાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માતમાં 30 લોકોના મોત થયા છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુસાફરોને લઈ જતી એક…
View More નાઇજીરીયામાં મુસાફરો ભરેલી ટ્રકને અકસ્માત, 30ના મોતઅમેરિકામાં ગોરખધંધા કરતાં 18 ગુજરાતીઓના નામ જાહેર
મોટાભાગના પાર્સલ કાંડમાં એરેસ્ટ થયા, અમુક ટ્રાફિકિંગ અને ફ્રોડના કેસના આરોપી, પૈસા કમાવા કર્યા કરતૂતો ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ છેલ્લા એક વર્ષમાં ICE દ્વારા પકડવામાં…
View More અમેરિકામાં ગોરખધંધા કરતાં 18 ગુજરાતીઓના નામ જાહેરઅમેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદવા ભારતના હિતમાં : ગોયલ
ઓઈલ કંપનીઓ નક્કી કરશે કે કયાંથી ખરીદી કરવી, ટ્રેડ ડીલમાં ભારતે કોઈ સમાધાન કર્યુ નથી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને લઈને ચર્ચા તેજ બની…
View More અમેરિકા પાસેથી તેલ-ગેસ ખરીદવા ભારતના હિતમાં : ગોયલપાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા માટે ICC સમક્ષ મુકી શરતો
પાકિસ્તાને બંન્ને દેશ વચ્ચે શ્રેણી ફરી શરૂ કરવાની માંગ કરી ઉપરાંત ભારતીય ખેલાડીઓ પાકિસ્તાન સામે હાથ મિલાવે તેવી ડિમાન્ડ કરી ભારત અને પાકિસ્તાન વચ્ચે ટી-20…
View More પાકિસ્તાને ઓકાત બતાવી, ભારત સામે રમવા માટે ICC સમક્ષ મુકી શરતોભારત-યુએસ ટ્રેડ ડીલની અસર ; સોનું-ચાંદી-શેરમાં તેજી
ચાંદીમાં રૂા.15 હજાર અને સોનામાં 3000નો ઉછાળો, શેર બજારમાં પણ હરિયાળી ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડિલ સંપન્ન થતા જ આજે સપ્તાહના પ્રથમ દિવસે જ…
View More ભારત-યુએસ ટ્રેડ ડીલની અસર ; સોનું-ચાંદી-શેરમાં તેજીઅમેરિકા સાથેના વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો ?
ભારત અને અમેરિકા વચ્ચેના વચગાળાના ટ્રેડ ડીલ અંગે બંને દેશોએ સંયુક્ત નિવેદન બહાર પાડી દીધું પણ આ નિવેદનમાં ટ્રેડ ડીલ વિશે ઉપરછલ્લી વાતો જ છે.…
View More અમેરિકા સાથેના વ્યાપારમાં ભારતનો હિસ્સો કેટલો ?હવે આપણી વિશ્ર્વ વ્યવસ્થા વિખેરાઈને મરી ગઈ છે: યુરોપ છુટુ પડશે તો કચડાશે
ઇટાલીના ભૂતપૂર્વ વડા પ્રધાન મારિયો દ્રાગીએ દાવો કર્યો છે કે વૈશ્વિક વ્યવસ્થા મરી ગઈ છે. તેમણે સોમવારે બેલ્જિયમની લ્યુવેન યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં આ નિવેદન…
View More હવે આપણી વિશ્ર્વ વ્યવસ્થા વિખેરાઈને મરી ગઈ છે: યુરોપ છુટુ પડશે તો કચડાશેશેરને માથે સવાશેર: રાફેલ કરતાં સ્વિડનના ગ્રિપેન ફાઇટર વધુ ઘાતક
ફ્રાન્સને મોટો ઝટકો આપતા, કોલંબિયા સરકારે રાફેલ ફાઇટર જેટ ખરીદવાનો ઇનકાર કરી દીધો છે. સ્વીડનના ગ્રિપેન ઊ/ઋ ફાઇટર જેટએ ફ્રેન્ચ રાફેલને હરાવી દીધું છે. કોલંબિયા…
View More શેરને માથે સવાશેર: રાફેલ કરતાં સ્વિડનના ગ્રિપેન ફાઇટર વધુ ઘાતક