અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક ડ્રગ રિહેબિલિટેશન હોસ્પિટલ પર થયેલા પાકિસ્તાની હવાઈ હુમલાની સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસે સખત શબ્દોમાં નિંદા કરી છે. સોમવાર અને મંગળવારની…
View More અફઘાન હોસ્પિટલો ઉપર પાકે કરેલા હુમલાની UN દ્વારા ટીકાWorld News
પાછલા બારણેથી રશિયા-ચીન ઇરાનની પડખે ચડતા યુધ્ધ લંબાશે
મિસાઇલ માટેના દુર્લભ રસાયણ, બારીક સેટેલાઇટ તસ્વીરો, ડ્રોન ટેકનોલોજી અમેરિકાની શત્રુ એવી મહાસત્તાઓ આપે છે અખાતી યુધ્ધ નવા વળાંકે આવી પહોંચ્યુ છે. ઇરાની મિસાઇલોની પરફેકટ…
View More પાછલા બારણેથી રશિયા-ચીન ઇરાનની પડખે ચડતા યુધ્ધ લંબાશેયુદ્ધનો ખતરનાક વળાંક : શત્રુ દેશોનું એકબીજાના તેલક્ષેત્રો પર આક્રમણ
સાઉદી, કતાર અને UAEની રિફાઇનરી પર ઇરાન તૂટી પડ્યું: શત્રુઓની રિફાઇનરીઓ નજીક રહેતા નાગરિકોને દૂર ભાગી જવા ચેતવણી ઇઝરાયેલે અખાતી યુધ્ધમાં પહેલીવાર ઇરાનના ઓઇલ ક્ષેત્રો…
View More યુદ્ધનો ખતરનાક વળાંક : શત્રુ દેશોનું એકબીજાના તેલક્ષેત્રો પર આક્રમણમિત્ર દેશો માટે હોર્મુઝ સામુદ્ર ધુની સદાય ખુલ્લી છે: ઇરાનની ખાતરી
વીસમા દિવસમાં પ્રવેશતા ખાડી યુધ્ધ વચ્ચે ઇરાની નાયબ વડાએ કહ્યું, સિઝ ફાયર થશે નહીં ઈઝરાયેલ અને અમેરિકા દ્વારા ઈરાન પર હુમલો કર્યા બાદ મિડલ ઈસ્ટમાં…
View More મિત્ર દેશો માટે હોર્મુઝ સામુદ્ર ધુની સદાય ખુલ્લી છે: ઇરાનની ખાતરીઅમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યા
વિદેશ જઈને સ્થાયી થવાનું અને પરિવારનું નસીબ બદલવાનું સપનું એક પલકારામાં વિખેરાઈ ગયું છે. પંજાબના પટિયાલા જિલ્લાના સમાણા પાસે આવેલા ફતેહપુર ગામના માત્ર 21 વર્ષના…
View More અમેરિકામાં પટિયાલાના યુવાનની ગોળીઓ વરસાવી નિર્મમ હત્યાપાકિસ્તાનમાં ઉર્જા સંકટ: પ્રજાસત્તાક પરેડ સહિતના કાર્યક્રમો રદ કરવા પડ્યા
દેશભરમાં સાદગીપૂર્વક યોજાશે ધ્વજવંદન પાકિસ્તાન સરકારે આ વર્ષે 23 માર્ચના રોજ યોજાનારી પરંપરાગત રિપબ્લિક ડે (પાકિસ્તાન ડે) પરેડ અને સંબંધિત સમારોહોને સંપૂર્ણપણે રદ્દ કરી દીધા…
View More પાકિસ્તાનમાં ઉર્જા સંકટ: પ્રજાસત્તાક પરેડ સહિતના કાર્યક્રમો રદ કરવા પડ્યાઅમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છે
ભારતે અમેરિકા સાથેના વેપાર કરારનો અધ્યાય અટકાવી દીધો છે. અદ્યાપિ જાહેર કરાયેલા ભારત-અમેરિકા વેપાર સમજૂતીના પ્રારૂૂપને લઈને ઉઠતા પ્રશ્નોએ ફરી એ મૂળભૂત સવાલને મજબૂત બનાવ્યો…
View More અમેરિકા સાથેના વેપાર કરારની પ્રક્રિયા અટકાવીને ભારતે સેફ સ્ટેન્ડ લીધું છેયુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફર
2600 ડોલર ભેટમાં અને વતન દેશ જવા મફત એર ટિકિટની ઓફર યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટીએ “સ્વ-દેશનિકાલ” યોજના શરૂૂ કરી છે. આ પહેલ હેઠળ, બિનદસ્તાવેજીકૃત…
View More યુુએસમાંથી ગેરકાયદે વિદેશીઓને વિદાય કરવા રોકડ ઓફરમધ્ય-પૂર્વના સંકટ વચ્ચે મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપ
પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના ભણકારા વચ્ચે ભારતે પોતાની કૂટનીતિ તેજ કરી છે. મંગળવારે (17 માર્ચ) વડાપ્રધાન નરેન્દ્ર…
View More મધ્ય-પૂર્વના સંકટ વચ્ચે મોદીનો યુએઈના રાષ્ટ્રપતિ સાથે વાર્તાલાપહોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયા
હોર્મુઝની સામુદ્રધુની પર ઈરાન મિસાઈલ લોન્ચ સ્થળો પર 5,000 પાઉન્ડના GBU-72’બંકર બસ્ટર’ બોમ્બ ફેંક્યા, જે મધ્ય પૂર્વમાં લડાઈમાં નોંધપાત્ર વધારો દર્શાવે છે. આ બોમ્બ હોર્મુઝમાં…
View More હોર્મુઝને વશ કરવા અમેરિકાએ ફરી બંકર બસ્ટર બોમ્બ ફેંકયા