દેશ અને દુનિયામાં ભાજપના બંગવિજયના પડઘાઓ હજુ શમ્યા નથી, જલદી શાંત થવાના નથી, કારણ કે બહુ લાંબાગાળાના બલિદાનો અને અદ્વિતીય સહનશીલતાથી ભાજપે અતિશય ધૈર્ય રાખીને…
View More આ ઝાલમુરીની જીત નથી, હજારો કાર્યકરોના બલિદાનનો છે રણટંકારwest bengal
ભાજપે લેડી ડોનના સકંજામાંથી બંગાળ છોડાવી એની પ્રજાને પાછુ આપ્યું
ભાજપનો પશ્ર્ચિમ બંગાળમાં અને એય લેડી ડોન કક્ષાની મમતા સામેનો વિજય સ્વયં ભાજપના ઇતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ છે. કારણ કે ભાજપના સંખ્યાબંધ કાર્યકરોની રાજકીય શહાદત બાદ…
View More ભાજપે લેડી ડોનના સકંજામાંથી બંગાળ છોડાવી એની પ્રજાને પાછુ આપ્યુંપરાજય ગળે ઉતરતો નથી : મમતાએ કહ્યું કે સૂર્યાસ્ત પછી આપણે જીતીશું
(યુએનઆઈ) પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) ના સુપ્રીમો મમતા બેનર્જીએ સોમવારે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું કે, “અમે સૂર્યાસ્ત પછી જીતીશું.” તાજેતરના…
View More પરાજય ગળે ઉતરતો નથી : મમતાએ કહ્યું કે સૂર્યાસ્ત પછી આપણે જીતીશુંમમતા બેનરજી, સત્તાના શિખરથી પતનની ખાઇ સુધીની કહાની
સ્ટ્રીટ ફાઇટરથી પાર્ટીમાં આંતરિક ઘૂંઘવાટ સુધીની સફર, બંગાળના ભગવાકરણ સાથે નવા જ રાજકીય સમીકરણોનો પ્રારંભ પશ્ચિમ બંગાળમાં મમતા બેનરજીની હારે નવા જ રાજકીય સમીકરણો રચ્યા…
View More મમતા બેનરજી, સત્તાના શિખરથી પતનની ખાઇ સુધીની કહાનીબંગાળમાં ખેલા હોબે, દીદીનો ગઢ ધરાશાયી, હવે દાદાનું રાજ
દેશની રાજનીતિમાં મોટી ઉથલપાથલ સર્જતા પરિણામ, 294માંથી 160 કરતા વધુ બેઠકોમાં લીડ સાથે પ્રથમ વખત કેસરિયા શાસન પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચુંટણીમાં નવો રાજકીય ઇતિહાસ રચાયો…
View More બંગાળમાં ખેલા હોબે, દીદીનો ગઢ ધરાશાયી, હવે દાદાનું રાજપ.બંગાળમાં મમતા-મોદી યુદ્ધનો આજે નિર્ણાયક આખરી રાઉન્ડ
તમામ મતદાન મથકોએ સરહદી જાપ્તા જેવો જડબેસલાક બંદોબસ્ત : સિંઘમ કક્ષાના અનેક IPS અધિકારીઓનો વિશાળ કાફલો મેદાનમાં આજે વહેલી સવારથી પશ્ર્ચિમ બંગાળની કુલ 294 બેઠકોમાંથી…
View More પ.બંગાળમાં મમતા-મોદી યુદ્ધનો આજે નિર્ણાયક આખરી રાઉન્ડબંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?
પ્રથમ તબક્કામાં જ ’ચમત્કારિક’ પ્રદર્શન કરતા મતદારોથી બધા રાજકીય પક્ષો ચકાચોંધ: બંગાળી મતદારોની આઝાદી પછીના ભારતમાં સૌથી ઉંચી છલાંગ: ચૂંટણી પંચે સલામ કરવી પડી, SIR…
View More બંગાળમાં સુનામી જેવો ધસમસતો મતપ્રવાહ, મમતાને નડશે કે ભાજપને ફળશે?PM મોદીની હુગલી નદીમાં બોટ યાત્રા
ગઇકાલે વેસ્ટ બંગાળમાં ચૂંટણીનો પ્રથમ રાઉન્ડ પૂરો થયા બાદ હવે બીજો અને અંતીમ રાઉન્ડ 29 એપ્રિલના રોજ યોજાશે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બંગાળના પ્રવાસ દરમિયાન…
View More PM મોદીની હુગલી નદીમાં બોટ યાત્રાઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણો
આજે પશ્ચિમ બંગાળની 152 બેઠકો માટે પ્રથમ તબક્કાનું મતદાન થઇ રહ્યુ છે. ત્યારે બીજા ફેઝ માટે ભાજપે ચૂંટણી પ્રચાર તેજ કર્યો છે. પીએમ મોદી પશ્ચિમ…
View More ઝાલમુરી મેં ખાધી પણ મરચા મમતા દીદીને લાગ્યા: પીએમ મોદીનો ટોણોતામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાન
મુર્શિદાબાદમાં અથડામણ, ક્રૂડ બોમ્બ ફેંકાયા; ઝખઈ પર મતદારોને ધમકાવવાનો આરોપ; ઙખ મોદીએ ચૂંટણીપંચની પ્રશંસા કરી, ચેન્નાઈમાં ભાજપ-ઉખઊં વચ્ચે ડખો : અનેક સ્થળે મતદાન કલાક-કલાક સ્થગિત…
View More તામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાન