વાંકાનેર શહેરની નજીક આવેલા ગઢીયા ડુંગર વિસ્તારમાં ગઈકાલે સાંજના સમયે એક કદાવર દીપડાએ દેખા દેતા સ્થાનિક નાગરિકોમાં ભારે ભયનો માહોલ ફેલાયો છે. રહેણાંક અને અવરજવર…
View More વાંકાનેરના ગઢિયા ડુંગર વિસ્તારમાં દીપડો દેખાતા લોકોમાં ફફડાટWankaner
હિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોત
રાજ્યભરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવારનવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવમાં વાંકાનેરના કોઠી ગામે રહેતાં…
View More હિટ એન્ડ રન: વાંકાનેરના મહિકા પાસે કાર અડફેટે બાઈકચાલક વૃધ્ધનું મોતવાંકાનેરના પલાસ પાસે બાઈક અકસ્માતમાં PSIના કૌટુંબિક ભત્રીજાનું મોત
થાનમાં નોકરી માટે ઈન્ટરવ્યૂ આપીને લુણસર ગામે પરત ફરતી વખતે બે બાઈક સામસામે અથડાતા ઘટના ઘટી, બેને ઇજા વાંકાનેર પાસેના પલાસ ગામ નજીક બે બાઈક…
View More વાંકાનેરના પલાસ પાસે બાઈક અકસ્માતમાં PSIના કૌટુંબિક ભત્રીજાનું મોતવાંકાનેરમાં મન કી બાત સાથે વિકાસયાત્રાના આગામી અધ્યાયની તૈયારી અંગે બેઠક યોજાઇ
ધારાસભ્ય જીતુ સેભાણી અને તપન દવેએ કાર્યક્રમોની રૂપરેખાનું માર્ગદર્શન કર્યું વાંકાનેર ધારાસભ્યના જનસંપર્ક કાર્યાલય ખાતે રવિવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 134મા ‘મન કી બાત’ કાર્યક્રમનું સામૂહિક…
View More વાંકાનેરમાં મન કી બાત સાથે વિકાસયાત્રાના આગામી અધ્યાયની તૈયારી અંગે બેઠક યોજાઇવાંકાનેરના રૂપાવટી ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલો
થાનમાં યુવાન અને પડધરીના મોવૈયામાં યુવતીએ બીમારીના ટીકડા ખાઈ લેતા તબીયત લથડી વાંકાનેરના રૂપાવટી ગામે રહેતાં યુવાન ઉપર નજીવા પ્રશ્ર્ને ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધોકા…
View More વાંકાનેરના રૂપાવટી ગામે યુવાન ઉપર ત્રણ શખ્સોનો ધોકા વડે હુમલોવાંકાનેરના મેસરીયામાં ગાયને તગેડવા વૃધ્ધાએ ફેંકેલો પથ્થર લાગી જવા મુદ્દે હુમલો
તમે મને કેમ પથ્થર માર્યો તેમ કહી શખ્સે વૃધ્ધાને માર માર્યાનો આરોપ વાંકાનેરના મેસરીયા ગામે રહેતાં વૃધ્ધાએ ગાયને તગેડવા પથ્થર ફેંકયો હતો જે પથ્થર યુવકને…
View More વાંકાનેરના મેસરીયામાં ગાયને તગેડવા વૃધ્ધાએ ફેંકેલો પથ્થર લાગી જવા મુદ્દે હુમલોવાંકાનેરના લાલપરમાં જૂની અદાવતમાં અમરસરના આધેડ ઉપર કુહાડી વડે હુમલો
મોરબીના ત્રાજપર ખારીમાં બે મિત્રો ઉપર ચાર શખ્સો ધારિયા વડે તૂટી પડ્યા વાંકાનેરના અમરસર ગામે રહેતા આધેડ લાલપર ગામે હતાં ત્યારે જુની અદાવતનો ખાર રાખી…
View More વાંકાનેરના લાલપરમાં જૂની અદાવતમાં અમરસરના આધેડ ઉપર કુહાડી વડે હુમલોવાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમના સુકા ઘાસના ગોડાઉનમાં ભીષણ આગ
સમગ્ર ગુજરાતની એકમાત્ર નમુનેદાર સંસ્થા જે 1250 થી વુ અસકત અંધ અપંગ ગૌમાતાની સેવાકીય પ્રવૃતિ કરતી અંધ અપંગ ગૌ આશ્રમ ટ્રસ્ટના રાજાવડલા રોડ પર આવેલ…
View More વાંકાનેરના અંધ-અપંગ ગૌ આશ્રમના સુકા ઘાસના ગોડાઉનમાં ભીષણ આગવાંકાનેરમાં જૂની અદાવતમાં રિક્ષાચાલકને આંતરી ત્રણ શખ્સોનો ધારિયા-પાઇપ વડે હુમલો
વાંકાનેરમાં જુની અદાવતનો ખાર રાખી કારમાં આવેલા ત્રણ શખ્સોએ રિક્ષાચાલકને આંતરી ધારીયા અને પાઇપ વડે માર માર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવકને સારવાર માટે ખસેડવામાં આવ્યો…
View More વાંકાનેરમાં જૂની અદાવતમાં રિક્ષાચાલકને આંતરી ત્રણ શખ્સોનો ધારિયા-પાઇપ વડે હુમલોરૂપાવટી ગામે વાડીએ ભોજન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઇઝન
વાંકાનેરના રૂપાવટી ગામે વાડીએ ભોજન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઇઝન થયું હતું. ચોટીલાના ચિત્રોડા ગામે રહેતો પરિવાર તેની વાડીએ હતો ત્યારે કોબીનું શાક…
View More રૂપાવટી ગામે વાડીએ ભોજન કર્યા બાદ પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઇઝન