વાંકાનેરમાં યુવાને લોનના હપ્તા નહિ ચૂકવતા ફાઇનાન્સ કંપનીએ ગાડી પરત ખેંચી લીધી હતી જેથી યુવાને મગજ ભમતા ઝેરી દવા પી લીધી હતી. યુવાનને ઝેરી અસર…
View More વાંકાનેરમાં ફાયનાન્સ કંપનીએ કાર પરત ખેંચી જતા યુવાને વખ ઘોળ્યુંWankaner news
‘તુ અહીંથી કેમ નીકળ્યો તારે અહીં નહીં ચાલવાનું’ તેમ કહી યુવાન ઉપર પાંચ શખ્સોએ કર્યો હુમલો
વાંકાનેરમાં આવેલા વીસીપરામાં યુવકને પાંચ શખ્સોએ તું અહીંથી કેમ નિકળ્યો તારે અહીંથી નહીં ચાલવાનું તેમ કહી ધોકા વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઘવાયેલા યુવાનને સારવાર…
View More ‘તુ અહીંથી કેમ નીકળ્યો તારે અહીં નહીં ચાલવાનું’ તેમ કહી યુવાન ઉપર પાંચ શખ્સોએ કર્યો હુમલોવાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગ
ઘરવખરી બળીને ખાક, સદનસીબે જાનહાનિ ટળી આજરોજ તા.13ની સવારે દિવાનપરા સ્થીત વૃજ રેસીડેન્સીના પાંચમા માળે આગ લાગતા ફેલેટ ધારકોમાં અફરા તફરી મચી ગઇ હતી.…
View More વાંકાનેર વૃજ રેસીડેન્સીના પાંચમા માળે ફ્લેટમાં આગવાંકાનેર નજીક ટ્રક અડફેટે સ્કૂટર સવાર નાની-દોહિત્રના કરૂણ મોત
રાજકોટમા ભગવતીપરા વિસ્તારમાં નાનીમા સાથે રહેતા સગીરને તેની માતાએ નવું એક્સેસ મોટર સાયકલ લઈ આપ્યા બાદ નાનીમા અને દોહિત્ર નવું મોટર સાયકલ લઈ મામા, મામી…
View More વાંકાનેર નજીક ટ્રક અડફેટે સ્કૂટર સવાર નાની-દોહિત્રના કરૂણ મોતવાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડી
મોરબી શહેરમાં અગાઉ સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરજ બજાવતા અને હાલમાં વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને તેમના બે મિત્રોએ સસ્તામાં…
View More વાંકાનેરના પોલીસકર્મી સહિત ત્રણને સસ્તામાં કાર અપાવવાની લાલચ આપી 9.51 લાખની છેતરપિંડીવાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોત
પેટિયું રળવા આવતાની સાથે જ યુવાનને કાળનો ભેટો; પરિવારમાં કલ્પાંત રાજસ્થાનથી ગઈકાલે જ વાંકાનેરમાં પેટીયુ રળવા આવેલો યુવાન હોટલેથી જમીને પરત ફરતો હતો ત્યારે રોડ…
View More વાંકાનેરમાં કાર અડફેટે રાજસ્થાની યુવકનું મોતવાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજા
વાંકાનેર નજીક લાલપર અને રફાળીયા ગામ વચ્ચે હિટ એન્ડ રનની ઘટનામા મોરબીનુ દંપતિ ખંડીત થયુ હતુ. દંપતિ બાઇક લઇ લગ્ન પ્રસંગમાથી પરત આવતુ હતુ…
View More વાંકાનેર નજીક હિટ એન્ડ રનમાં દંપતી ખંડિત: પતિનું મોત, પત્નીને ગંભીર ઇજાવાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલ
વાંકાનેર શહેર નજીક રાજાવડલા રોડ પર આવેલ ગુલાબનગર વિસ્તારમાં નગરપાલિકા દ્વારા અચાનક જ ભર ઉનાળે પાણી કનેક્શન કાપી નાખતા નાગરિકો છેલ્લા પંદર દિવસથી વિહોણા…
View More વાંકાનેરના ગુલાબનગરમાં નળ કનેક્શન કાપતા મહિલાઓનો બેડાં સાથે હલ્લાબોલવાંકાનેરમાં કારમાં પેલેસ્ટાઇનના અને લીલા ઝંડા લગાવવા મામલે ત્રણ ચાલક સામે ગુનો
આરોપીઓની ધરપકડ, પાકિસ્તાન વિરૂધ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યો છે તેવામાં વાંકાનેર પોલીસે ગંભીરતા દાખવી મોરબીના વાંકાનેર શહેરમાં 26 એપ્રિલની રાત્રે જકાતનાકા તરફના માર્ગ પર ત્રણ…
View More વાંકાનેરમાં કારમાં પેલેસ્ટાઇનના અને લીલા ઝંડા લગાવવા મામલે ત્રણ ચાલક સામે ગુનોવાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયો
વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી પંજાબ રાજ્યના ભટીંડાથી ગુજરાત રાજ્યમાં મગફળીની ભુંસાની બોરીઓની આડમાં છુપાવીને લઇ જવાતો ઇંગ્લીશ દારૂૂનો જંગી જથ્થો બોટલો નંગ-14040 કિ.રૂૂ. 67,69,920/-તથા અન્ય…
View More વાંકાનેર બાઊન્ડ્રીએથી ભુંસાની આડમાં લઇ જવાતો રૂા.67 લાખનો દારૂ ઝડપાયો