રાજ ટ્રેડર્સ, શુભકૃપા ઇલેક્ટ્રિક સહિત 4 સંસ્થાઓના માલિકો સામે કાર્યવાહી બાળમજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ બાળ શ્રમ રોજગાર નાબૂદી અંગેની ટાસફોસ દ્વારાબાળ મજૂરી નાબૂદી રેડ ”…
View More ઉનામાં રેડ દરમિયાન 4 તરૂણ શ્રમયોગીઓ મળ્યાUna
ઉનાના થોરડીમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયો
ગીર ગઢડા તાલુકાના થોરડી (ગીર) ગામમાં છેલ્લા બે દિવસથી આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે વન વિભાગની ટીમે 35 કલાકની સતત મહેનત બાદ પાંજરે પુરાયો છે.…
View More ઉનાના થોરડીમાં આતંક મચાવનાર આદમખોર દીપડો આખરે પાંજરે પૂરાયોઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપત
પિતા-પુત્રની ઠગ ટોળકીનો પર્દાફાશ, પોલીસે ગુના દાખલ કરી પુત્રને ઝડપ્યો, 8 ગુનાનો ઈતિહાસ ધરાવતો રીઢો પિતા ફરાર ઉના ટાઉન વિસ્તારમાં લોન અપાવવાનાબહાનેઅભણ અને અજ્ઞાન નાગરિકોને…
View More ઉનામાં લોનની લાલચ આપી રૂા.59,200ની ઉચાપતઉના કોંગ્રેસનું મોંઘવારી, NEET પેપર લીક મુદ્દે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર પ્રદર્શન
પેટ્રોલ-ડીઝલ, એલપીજી, ખાતરના ભાવ ઘટાડવા તથા શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે રામધૂન: રાજયપાલને આવેદન અપાયું ઉના-ગીરગઢડા તાલુકા અને ઉના શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વધતી જતી મોંઘવારી…
View More ઉના કોંગ્રેસનું મોંઘવારી, NEET પેપર લીક મુદ્દે સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર પ્રદર્શનઉનાના કેસરિયા પ્રા.શાળાના બાળકો જીવ હથેળી પર રાખી રોડ ક્રોસ કરવા મજબૂર
તંત્રની નિષ્ક્રિયતા સામે ગ્રામજનોનો આક્રોશ: 4 દિવસમાં સ્પીડ બ્રેકર નહીં મૂકાય તો પ્રાંત કચેરીએ ઉપવાસની ચિમકી ઉના તાલુકાના કેસરીયા ગામેદીવ તરફ જતા ધમધમતા નેશનલ હાઈવે…
View More ઉનાના કેસરિયા પ્રા.શાળાના બાળકો જીવ હથેળી પર રાખી રોડ ક્રોસ કરવા મજબૂરઉનાના રામેશ્વરના પાટિયા નજીક ટ્રેકટર કેબિનમાં ઘૂસી ગયું
ટ્રેક્ટર ચાલકે કાબૂ ગુમાવતા બાઈક પર બેસેલ બાળકી ફંગોળાઈ ઉનાના રામેશ્વરના પાટિયે ટ્રેક્ટરના ડ્રાઇવરે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા બાઈકને કચેડીને દુકાનમાં ઘૂસી ગયું હતું બાઈક…
View More ઉનાના રામેશ્વરના પાટિયા નજીક ટ્રેકટર કેબિનમાં ઘૂસી ગયુંપ્લેન દુર્ઘટનાને વર્ષ વીત્યું પણ ઉનાના જરગલીના ખેડૂતના આંગણે કલ્પાંત યથાવત
પપ્પા, 12 જૂનની ટિકિટ બુક કરાવીએ નીલનો છેલ્લો શબ્દ જ અંતિમ યાત્રાનો આદેશ બની ગયો ખેતરનું કામ પતાવી લંડન ભણવા નીકળેલો લાડકવાયો પાછો ન ફર્યો,…
View More પ્લેન દુર્ઘટનાને વર્ષ વીત્યું પણ ઉનાના જરગલીના ખેડૂતના આંગણે કલ્પાંત યથાવતNHMના કોન્ટ્રાક્ટ કર્મીઓના 4 મહિનાથી પગાર બાકી પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે આરોગ્ય મંત્રીને લખ્યો પત્ર
નેશનલ હેલ્થ મિશન (NHM)હેઠળ કોન્ટ્રાક્ટથી ફરજ બજાવતા ડોક્ટર, સ્ટાફ નર્સ, લેબ ટેક્નિશિયન સહિત ના કર્મચારીઓના છેલ્લા ચાર મહિનાથી પગાર બાકી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો…
View More NHMના કોન્ટ્રાક્ટ કર્મીઓના 4 મહિનાથી પગાર બાકી પૂર્વ ધારાસભ્ય પુંજાભાઈ વંશે આરોગ્ય મંત્રીને લખ્યો પત્રઉનાના ગરાળ ગામે દીપડાનો આતંક: 103 વર્ષના વૃધ્ધા પર કર્યો જીવલેણ હુમલો
ઉના તાલુકાના ગરાળ ગામે વાડી વિસ્તારમાં દીપડાએ 103 વર્ષીય વૃદ્ધા ભાનુબેન નથુભાઈ જેઠવા પર જીવલેણ હુમલો કરતાં સમગ્ર પંથકમાં ભયનું મોજું ફરી વળ્યું છે. ખુલ્લા…
View More ઉનાના ગરાળ ગામે દીપડાનો આતંક: 103 વર્ષના વૃધ્ધા પર કર્યો જીવલેણ હુમલોઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદ
ઊના તાલુકાના મોટા ડેસર ગામની ક્ધયા પ્રાથમિકશાળામાં ઉનાળુ વેકેશન દરમિયાન થયેલી તોડફોડની ઘટના એ શિક્ષણ જગતમાં ચકચાર જગાવી છે. શાળામાં લગાવેલા CCTV કેમેરામાં બાળકો…
View More ઉનાના મોટા ડેસર ક્ધયા પ્રાથમિક શાળામાં બાળકો દ્વારા તોડફોડ, CCTVમાં ઘટના કેદ