ગુજરાત10 hours ago
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બાવનમા યુવક મહોત્સવનો દબદબાભેર પ્રારંભ
ત્રિદિવસીય યુવક મહોત્સવમાં કુલ 33 સ્પર્ધામાં 1803 સ્પર્ધકો પોત પોતાની કલા-કુનેહ રજૂ કરશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 52મા યુવક મહોત્સવ ઉદેતીનું રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા તથા કુલપતિશ્રી પ્રોફે....