થલાપતિએ સમર્થકોનું લિસ્ટ સોપ્યુ પણ રાજભવનમાં રાજરમત શરૂ તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકારની રચનાને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ટીવીકે (TVK) પ્રમુખ…
View More તમિલનાડુમાં સતાનો પેચ ફસાયો, બાજી રાજ્યપાલના હાથમાંTamil Nadu news
વિજયની ‘એક્ટિંગ’ સાચી પડી : સાત વાયદાઓનો જાદુ
મહિલાઓને મહિને 2500 સહાય, ક્ધયાદાનમાં સિલ્કસાડી સાથે 8 ગ્રામ સોનું, રૂપિયા 4000 જેવું બેરોજગારી ભથ્થું અપાશે એક્ટર વિજયની સક્રિય રાજનીતિમાં એન્ટ્રીએ તમિલનાડુના રાજકીય સમીકરણો બદલી…
View More વિજયની ‘એક્ટિંગ’ સાચી પડી : સાત વાયદાઓનો જાદુતામિલનાડુમાં રીલ બાદ રિયલ લાઇફમાં વિજય હીરો
TVK બહુમતી તરફ, DMK-કોંગ્રેસ ગઠબંઘનનો સફાયો, ભાજપને માત્ર 1 બેઠક પર લીડ તમિલનાડુની ધારાસભાની ચૂંટણીના આશ્ર્ચર્યજનક અને રાજનીતિમાં ઉથલપાથલ મચાવનારા પરિણામો આવ્યા છે. સતા માટે…
View More તામિલનાડુમાં રીલ બાદ રિયલ લાઇફમાં વિજય હીરોતામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાન
મુર્શિદાબાદમાં અથડામણ, ક્રૂડ બોમ્બ ફેંકાયા; ઝખઈ પર મતદારોને ધમકાવવાનો આરોપ; ઙખ મોદીએ ચૂંટણીપંચની પ્રશંસા કરી, ચેન્નાઈમાં ભાજપ-ઉખઊં વચ્ચે ડખો : અનેક સ્થળે મતદાન કલાક-કલાક સ્થગિત…
View More તામિલનાડુમાં છમકલાં-પશ્ર્ચિમ બંગાળમાં ભારે હિંસા વચ્ચે રેકોર્ડબ્રેક મતદાનમોદીના બે માથાભારે હરીફો મમતા-સ્ટાલિનના કાલે પારખા
આવતીકાલે તામિલનાડુની તમામ 234 બેઠકો માટે અને પશ્ર્ચિમ બંગાળ પ્રથમ તબક્કાની 152 બેઠકો માટે મતદાન તમિલનાડુની તમામ 234 વિધાનસભા બેઠકો અને પશ્ચિમ બંગાળની 294 બેઠકોમાંથી…
View More મોદીના બે માથાભારે હરીફો મમતા-સ્ટાલિનના કાલે પારખાતમિલનાડુ-બંગાળમાં પ્રચારના પડઘમ શાંત, ગુરૂવારે મતદાન
દેશના બે મહત્વના રાજ્યો, તમિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર પ્રથમ તબક્કાના મતદાન માટે આજે પ્રચારનો અંતિમ દિવસ છે. ચૂંટણી પંચના નિયમો…
View More તમિલનાડુ-બંગાળમાં પ્રચારના પડઘમ શાંત, ગુરૂવારે મતદાનતામિલનાડુમાં ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટથી 23 લોકોના મોત, 13 બચાવકર્તા ઘાયલ
રવિવારે તમિલનાડુના વિરુધુનગર જિલ્લામાં એક ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માતમાં 23 લોકોના મોત થયા છે. છ ઘાયલોને આઈસીયુમાં દાખલ કરવામાં…
View More તામિલનાડુમાં ફટાકડા ફેકટરીમાં વિસ્ફોટથી 23 લોકોના મોત, 13 બચાવકર્તા ઘાયલતામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીર
કેરળથી વેકેશન માણવા આવ્યા હતા: ડ્રાઇવરની ચૂકથી દુર્ઘટના તમિલનાડુના વાલપરાઈમાં શુક્રવારે એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. કેરળથી પ્રવાસે આવેલા શિક્ષકો અને તેમના પરિવારજનોની વાન ઉંડી…
View More તામિલનાડુમાં પ્રવાસીવાન ખીણમાં ખાબકતાં 9 શિક્ષકોનાં મોત, 7 ગંભીરપરમાણુ પાવર પ્લાન્ટ મુદ્દે ભારત બનશે આત્મનિર્ભર, ફાસ્ટ બ્રીડર રીએક્ટર શરૂ
યુરેનિયમની જગ્યાએ થોરિયમ વાપરી શકાશે, કલ્પક્કમ ખાતે વૈજ્ઞાનિકોની સિધ્ધિને બિરદાવતા વડાપ્રધાન તમિલનાડુના કલ્પક્કમમાં, સ્વદેશી રીતે નિર્મિત પ્રોટોટાઇપ ફાસ્ટ બ્રીડર રિએક્ટરે મહત્વપૂર્ણ સિદ્ધિ મેળવી છે. પ્રધાનમંત્રી…
View More પરમાણુ પાવર પ્લાન્ટ મુદ્દે ભારત બનશે આત્મનિર્ભર, ફાસ્ટ બ્રીડર રીએક્ટર શરૂસ્ટાલિનનો માસ્ટર સ્ટ્રોક, તમિલનાડુમાં મહાગઠબંધન, કોંગ્રેસ 28 બેઠકો પર લડશે
રાજ્યસભાની બે બેઠકો DMK, એક કોંગ્રેસ અને એક DMDKને ફાળવી તમિલનાડુમાં 2026ની વિધાનસભા ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને સત્તારૂૂઢ ડીએમકેએ વિપક્ષોના સૂપડા સાફ કરવા…
View More સ્ટાલિનનો માસ્ટર સ્ટ્રોક, તમિલનાડુમાં મહાગઠબંધન, કોંગ્રેસ 28 બેઠકો પર લડશે