સુરતના એક બિલ્ડરની ઓફિસમાં રાઉન્ડ ધી ક્લોક ડબ્બા ટ્રેડિંગ અને તમામ પ્રકારની ગેમ પરના સટ્ટાના કૌભાંડનો પોલીસે પર્દાફાશ કરીને 1000 કરોડ રૂૂપિયાના ડબ્બા ટ્રેડિંગની વિગતો…
View More સુરતના એક હજાર કરોડના ડબ્બા ટ્રેડિંગ કૌભાંડની તપાસમાં IT વિભાગની એન્ટ્રીsurat news
મોબાઇલના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનની કરપીણ હત્યા
મોડી રાત્રે બનાવ, આરોપી પિતા-બે પુત્રો ફરાર સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં મોડી રાત્રે એક ચોંકાવનારી ઘટનાએ લોકોને હચમચાવી દીધા છે. મોબાઈલના રૂૂપિયામાં થયેલી બોલાચાલી આખરે…
View More મોબાઇલના રૂપિયાની લેતીદેતીમાં સુરતમાં યુવાનની કરપીણ હત્યાટેક્સટાઇલ વેપારીનો એકનો એક પુત્ર વૈરાગ્યના માર્ગે
19 વર્ષના વૈભવ 7 નવેમ્બરે આચાર્ય યશોવિજયસુરીશ્ર્વરજી અને મુનિચંદ્રસુરીશ્ર્વરજીના સાનિધ્યમાં દીક્ષા ગ્રહણ કરશે સુરતમાં એક ટેક્સટાઇલ વેપારીનો 19 વર્ષીય પુત્ર, ભવ્ય મહેતા, મોજમસ્તી અને ભૌતિક…
View More ટેક્સટાઇલ વેપારીનો એકનો એક પુત્ર વૈરાગ્યના માર્ગેસુરતની ફલાઇટમાં મધમાખીઓનું ઝૂંડ ચોંટી જતાં એક કલાક મોડી ઉપડી
ગુજરાતના સુરત એરપોર્ટ પર મધમાખીઓના ટોળાને કારણે સુરતથી જયપુર જતી ફ્લાઇટ 1 કલાક મોડી પડી હતી બન્યું એવું કે ઈન્ડિગોની ફ્લાઇટ 6E784 ગઈકાલે સાંજે 4.20…
View More સુરતની ફલાઇટમાં મધમાખીઓનું ઝૂંડ ચોંટી જતાં એક કલાક મોડી ઉપડીસુરતના ઉમરપાડામાં મહિલાને 15 જેટલા શ્ર્વાનોએ ફાડી ખાધી
ગુજરાતમાં દિવસે દિવસે શ્વાનનો આતંક વધી રહ્યો છે. ત્યારે બાળક ઘર બહાર રમતુ હોય કે મોટા ઉંમરના લોકો રસ્તા પરથી પસાર થતા હોય ત્યાર શ્વાને…
View More સુરતના ઉમરપાડામાં મહિલાને 15 જેટલા શ્ર્વાનોએ ફાડી ખાધીસુરતમાં જવેલર્સની ગોળી ધરબી હત્યા કરી ફિલ્મીઢબે લૂંટ
રાત્રે શો રૂમમાં બિહારી ગેંગ ત્રાટકી, ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરતા ટોળાએ એક લૂંટારુને ઝડપી લઇ અધમૂઓ કરી નાખ્યો, ત્રણ શખ્સો નાસી છૂટયા સુરતના સચિન વિસ્તારમાં…
View More સુરતમાં જવેલર્સની ગોળી ધરબી હત્યા કરી ફિલ્મીઢબે લૂંટસુરતમાં 948 કરોડનું ડબા ટ્રેડિંગ ઝડપાયું, 8ની ધરપકડ
ક્ધસ્ટ્રકશન કંપનીની ઓફિસમાંથી ચાલતા રેકેટનો પર્દાફાશ, 19 મોબાઇલ, 13 સીમકાર્ડ, 87 ચેકબુક સહિતનો મુદ્દામાલ કબજે શેરબજારના ટ્રેડિંગ જેવા સોફટવેર બનાવી પ્રતિબંધિત એપ મારફત ક્રિકેટ, ટેનીસ,…
View More સુરતમાં 948 કરોડનું ડબા ટ્રેડિંગ ઝડપાયું, 8ની ધરપકડસુરતમાં ખાડીના પાણી ઘુસ્યા, પૂર જેવી સ્થિતિ
વરસાદી પાણીનો નિકાલ નહીં થતા અનેક વિસ્તારોમાં ગોઠણથી કમરડૂબ પાણી ભરાયા, મકાનો-દુકાનોમાંં પણ પાણી ઘુસી જતાં ભારે નુકસાન મહાનગરપાલિકાએ બચાવ રાહત માટે ફાઇબર બોટો-ટ્રેકટરો કામે…
View More સુરતમાં ખાડીના પાણી ઘુસ્યા, પૂર જેવી સ્થિતિસુરતમાં 16 વર્ષના સગીરે જન્મદિવસે જ આપઘાત કર્યો
કેક લઇને આવેલા પિતાને પુત્ર ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો સુરતના ભેસ્તાનના વિજય લક્ષ્મી નગરમાં 16વર્ષીય વિદ્યાર્થીએ જન્મદિવસના દિવસે જ આપઘાત કરી લેતા ચકચાર મચી…
View More સુરતમાં 16 વર્ષના સગીરે જન્મદિવસે જ આપઘાત કર્યોસુરતના રૂા.197 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ગુજસીટોક લગાવાયો
ચાઈનીઝ ઓપરેટરનો હાથો બની કરોડો ચાઉં કરનારી ગેંગના 11 સભ્યો સામે કડક કાર્યવાહી, ગુજરાતની પ્રથમ ઘટના સાયબર ક્રાઇમ સામે મોટી કાર્યવાહીમાં, શહેર પોલીસે ગુજરાત આતંકવાદ…
View More સુરતના રૂા.197 કરોડના સાયબર ફ્રોડ કેસમાં ગુજસીટોક લગાવાયો