સુરત શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી શેઠ ધનજીશા રૂૂસ્તમજી ઉમરીગર સ્કૂલની બહાર ધોરણ 12ના એક વિદ્યાર્થી પર ધોરણ 11ના વિદ્યાર્થી દ્વારા સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં…
View More ધો.12ના વિદ્યાર્થી ઉપર ધો.11નો છાત્ર સળિયો લઇ તૂટી પડ્યો, સુરતમાં ગંભીર ઘટનાsurat news
સુરતની યુવતીને બોલાવી રાજકોટના યુટયુબરનો દુષ્કર્મનો પ્રયાસ
લગ્નની લાલચ આપી મળવા બોલાવી, યુવતી તેની માતા સાથે પહોંચતા ખબર પડી કે યુટયુબર પરિણીત અને એક સંતાનનો પિતા છે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતી એક…
View More સુરતની યુવતીને બોલાવી રાજકોટના યુટયુબરનો દુષ્કર્મનો પ્રયાસમાતા-પિતા હોટલમાં પાર્ટી કરતા રહ્યા અને બાળક વોટર પોન્ડમાં પડી 15 મીનિટ તરફડી મોતને ભેટયું
સુરતના પાલ વિસ્તારમાં યુફોરિયા હોટલમાં દોઢ વર્ષનો બાળક રમતા રમતા પાણીમાં પડી ગયો. 15 મિનિટ સુધી બાળક પાણીમાં રહેતા મોત થયુ છે. પિતા વિજયભાઈ પત્ની…
View More માતા-પિતા હોટલમાં પાર્ટી કરતા રહ્યા અને બાળક વોટર પોન્ડમાં પડી 15 મીનિટ તરફડી મોતને ભેટયુંસુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર હોમગાર્ડ જવાનનો બળાત્કાર
બે પુત્રોને મારી નાખવાની ધમકી આપી કુકર્મ ગુજાર્યુ, જવાનની ધરપકડ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે, જેમાં 47 વર્ષીય શિક્ષિકા પર…
View More સુરતના ડિંડોલીમાં શિક્ષિકા પર હોમગાર્ડ જવાનનો બળાત્કારરાહુલ ગાંધીના વકીલ રહી ચૂકેલા ફિરોઝ પઠાણનો તાપી નદીમાં ઝંપવાલી આપઘાત
પારિવારિક સમસ્યાના કારણે ડિપ્રેશનમાં રહેતા હતા, અગાઉ પણ ઝેરી દવા પીધી હતી સુરત કોંગ્રેસના પૂર્વ લીગલ ક્ધવીનર અને હાલમાં વકીલાત કરતા એડવોકેટ ફિરોઝ પઠાણે અગમ્ય…
View More રાહુલ ગાંધીના વકીલ રહી ચૂકેલા ફિરોઝ પઠાણનો તાપી નદીમાં ઝંપવાલી આપઘાતસુરતમાં ત્રણ વર્ષના માસુમ પુત્ર સાથે માતાની 13મા માળેથી મોતની છલાંગ
સુરતમના ભીમરાડમાં લુમ્સના કારખાનેદારની પત્નીએ ત્રણ વર્ષના પુત્ર સાથે રહસ્યમય સંજોગોમાં 13માં માળેથી પડતું મૂકી આપઘાત કરી લીધો છે. બિલ્ડીંગ માં સ્થાપિત ગણેશ મંડપ થી…
View More સુરતમાં ત્રણ વર્ષના માસુમ પુત્ર સાથે માતાની 13મા માળેથી મોતની છલાંગસુરતમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યા
નકલી ટોલપ્લાઝા અને કોર્ટ બાદ હવે સુરતમાંથી નકલી વિઝા ફેક્ટરી ઝડપાઈ છે. આ ફેક્ટરીમાંથી યુકે, કેનેડા, મેસેડોનિયા, સર્બિયા, ચેકોસ્લોવાકિયા અને યુરોપના દેશોના નકલી વિઝા…
View More સુરતમાંથી ડુપ્લિકેટ વિઝા બનાવતી ફેક્ટરી ઝડપાઇ, 5 દેશોના ડુપ્લિકેટ સ્ટીકર પણ મળ્યાસુરતના પલસાણામાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટતાં ભયાનક આગ લાગી, 2નાં મોત, અનેક લોકો દાઝ્યા
સુરતના પલસાણા વિસ્તારમાં આજે એક મોટી દુર્ઘટના બની છે. પલસાણા વિસ્તારમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટવાથો ભીષણ અલગ લાગી હતી. ડ્રમ ફાટવાના સમયે…
View More સુરતના પલસાણામાં ટેક્સટાઇલ મિલમાં ડ્રમ ફાટતાં ભયાનક આગ લાગી, 2નાં મોત, અનેક લોકો દાઝ્યા40 યુવાનોને નોકરીની લાલચે થાઈલેન્ડ બોલાવી મ્યાનમારમાં બંધક બનાવાયા
થાઈલેન્ડ લઈ જઈ કપટપૂર્વક મ્યાનમારની ચીની સાયબર ફ્રોડ આચરતી ગેંગને સોંપી દીધા માનવ તસ્કરીના રેકેટમાં ગોંડલના શખ્સ સહિત 3ની ધરપકડ, 12 શખ્સોની ટોળકીની સંડોવણી સુરત…
View More 40 યુવાનોને નોકરીની લાલચે થાઈલેન્ડ બોલાવી મ્યાનમારમાં બંધક બનાવાયાસુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ
રાજ્યમાં અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે ત્યારે સુરતમાંથી વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. સુરતમાં 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરને SMCની…
View More સુરતમાં કચરાની ગાડીની અડફેટે 20 વર્ષીય સ્ટેટ લેવલ રનરનું મોત, ડ્રાઇવર પાસે માત્ર લર્નિંગ લાઇસન્સ