ક્રાઇમ2 months ago
ફરાર કોન્સ્ટેબલ નીતા ચૌધરીની હત્યાના પ્રયાસમાં જામીન માટે હાઈકોર્ટમાં અરજી
ભચાઉ પાસે પોલીસ અધિકારી ઉપર કાર ચડાવી હત્યાના પ્રયાસાના ગુનામાં બુટલેગર સાથે પકડાયા પછી ફરજ મોકૂફ કરવામાં આવેલી નિતા ચૌધરીના જામીન નીચલી કોર્ટે જામીન મંજુર કર્યા...