કોન્ટ્રાકટ બેઈઝ અને રેગ્યુલર આસી. પ્રોફેસરના પગારમાં જમીન-આસમાનનોં ફર્ક દેશમાં શિક્ષકોની સ્થિતિ અંગે મોટી ટિપ્પણી કરતાં સુપ્રીમ કોર્ટએ જણાવ્યું છે કે જો શિક્ષકોને સન્માનજનક પગાર…
View More ગુરૂબ્રહ્મા, ગુરૂવિષ્ણુ શ્ર્લોક નકામો: પગાર વિસંગતતા બાબતે ગુજરાત સરકારને સુમ્રીમ કોર્ટની ફટકારSupreme Court
બિહારમાં SIR સામે કોર્ટમાં જનાર એક પણ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ન ગયો: સુપ્રીમની ફટકાર
બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) કેસની સુનાવણી કરી રહેલી સુપ્રીમ કોર્ટે શુક્રવારે એ હકીકત પર નારાજગી વ્યક્ત કરી કે ચૂંટણી પંચના નિર્દેશો છતાં રાજકીય પક્ષો…
View More બિહારમાં SIR સામે કોર્ટમાં જનાર એક પણ પક્ષ ચૂંટણી પંચ સમક્ષ ન ગયો: સુપ્રીમની ફટકારનસબંધી એ જ ઉકેલ: આક્રમક, બીમાર સિવાયના કૂતરાંને આશ્રય ગૃહોમાંથી છોડી મૂકવા સુપ્રીમનો આદેશ
આખા દેશમાં નિર્ણય લાગુ થશે: સાર્વજનિક સ્થળે કૂતરાને ખવડાવવા પર પ્રતિબંધ મૂકી દરેક વોર્ડમાં ફીડિંગ સેન્ટર બનાવવા કહ્યું સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓ અંગે મોટો નિર્ણય…
View More નસબંધી એ જ ઉકેલ: આક્રમક, બીમાર સિવાયના કૂતરાંને આશ્રય ગૃહોમાંથી છોડી મૂકવા સુપ્રીમનો આદેશશું અમારે કહેવું જોઇએ કે અમે શક્તિહીન છીએ અને અમારા હાથ બંધાયેલા છે: સરકારને સુપ્રીમનો સવાલ
રાજ્યપાલ અને રાષ્ટ્રપતિને વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલોને મંજૂરી આપવા અથવા પરત કરવા માટે 90 દિવસનો સમય નક્કી કરવા અંગે સુપ્રીમ કોર્ટમાં એક રસપ્રદ ચર્ચા…
View More શું અમારે કહેવું જોઇએ કે અમે શક્તિહીન છીએ અને અમારા હાથ બંધાયેલા છે: સરકારને સુપ્રીમનો સવાલપ્રેમમાં પડવું એ કંઈ ગુનો નથી, દુષ્કર્મ-વાસ્તવિક પ્રેમ વચ્ચે અંતર સમજવાની જરૂર: સુપ્રીમ કોર્ટ
પુખ્તવયના લોકો લગ્ન કરવા માગતા હોય ત્યારે ફોજદારી કેસ તરીકે ન જોવા પોલીસને સલાહ સુપ્રીમ કોર્ટે મંગળવારે દુષ્કર્મ અને પુખ્ત વયના યુવાનો સાથે સંકળાયેલા વાસ્તવિક…
View More પ્રેમમાં પડવું એ કંઈ ગુનો નથી, દુષ્કર્મ-વાસ્તવિક પ્રેમ વચ્ચે અંતર સમજવાની જરૂર: સુપ્રીમ કોર્ટખાડાવાળા અને ટ્રાફિક જામ વાળા રસ્તાઓ પર ટોલ ટેકસ વસુલ ન કરી શકાય: સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે એક મોટો ચુકાદો આપ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જે હાઇવે અધૂરા હોય, ખાડાઓથી ભરેલા હોય અથવા ટ્રાફિક જામને કારણે પસાર ન…
View More ખાડાવાળા અને ટ્રાફિક જામ વાળા રસ્તાઓ પર ટોલ ટેકસ વસુલ ન કરી શકાય: સુપ્રીમ કોર્ટઆવારા કૂતરાની સમસ્યા અધિકારીઓની બેદરકારીના લીધે : સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યો
સુપ્રીમ કોર્ટે 11 ઓગસ્ટના રોજ શેરીઓમાંથી રખડતા કૂતરાઓને પકડવાના આદેશ પર સ્ટે માંગતી અરજી પર પોતાનો નિર્ણય અનામત રાખ્યો. આ દરમિયાન, કોર્ટે કહ્યું કે હસ્તક્ષેપ…
View More આવારા કૂતરાની સમસ્યા અધિકારીઓની બેદરકારીના લીધે : સુપ્રીમે ચૂકાદો અનામત રાખ્યોકાશ્મીરને રાજ્યનો દરજ્જો: પહેલગામ ઘટનાની ઉપેક્ષા ન થઇ શકે: સુપ્રીમ
સુપ્રીમ કોર્ટે આજે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપતા પહેલા તેની જમીન પરિસ્થિતિનું મૂલ્યાંકન કરવું જોઈએ, ભારપૂર્વક જણાવ્યું કે પહલગામ જેવી ઘટનાઓને અવગણી…
View More કાશ્મીરને રાજ્યનો દરજ્જો: પહેલગામ ઘટનાની ઉપેક્ષા ન થઇ શકે: સુપ્રીમઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમમાં EVMનું રીકાઉન્ટિંગ; પરિણામ બદલી ગયું
હરિયાણાની ગ્રામ પંચાયતની ચૂંટણીના 6 બૂથના EVM સુપ્રીમ કોર્ટમાં મગાવી ફેરગણતરી હાથ ધરાતાં હારેલા ઉમેદવાર જીતી ગયા; ઈલેક્શન ટ્રીબ્યુનલ-ચંદીગઢ હાઈકોર્ટનો ઓર્ડર રદ કરી વિજેતા…
View More ઈતિહાસમાં પહેલીવાર સુપ્રીમમાં EVMનું રીકાઉન્ટિંગ; પરિણામ બદલી ગયુંદિલ્હી-NCRના લાખો વાહનચાલકોને મોટી રાહત!! જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો, સુપ્રીમ કોર્ટનો નિર્ણય
સામાન્ય લોકોને રાહત આપતા સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં 10 વર્ષ જૂના ડીઝલ અને 15 વર્ષ જૂના પેટ્રોલ વાહનો પર પ્રતિબંધ મૂકવાના આદેશ પર સ્ટે આપ્યો…
View More દિલ્હી-NCRના લાખો વાહનચાલકોને મોટી રાહત!! જૂના વાહનો પરનો પ્રતિબંધ હટ્યો, સુપ્રીમ કોર્ટનો નિર્ણય