ગોંડલમાં બહેનના લગ્ન પૂરા થયા બાદ ભાઇનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

ગોંડલના સુરેશ્વર ફાટક નજીક 21 વર્ષીય યુવાને ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત કર્યો છે. મૃતક યુવાનનું નામ પ્રદીપભાઈ રમેશભાઈ પરમાર છે, જે મૂળ ડોડીયાળા ગામના વતની…

View More ગોંડલમાં બહેનના લગ્ન પૂરા થયા બાદ ભાઇનો ટ્રેન નીચે ઝંપલાવી આપઘાત

મનહર પ્લોટમાં આર્થિક ભીંસથી કંટાળી ન્યૂઝ પેપરના એજન્ટનો ગળેફાંસો ખાઇ આપઘાત

આધેડના મોતથી પરિવારમાં શોક રાજકોટ શહેરમાં વધુ એક પરિવારનો માળો આર્થિકભીંસને કારણે પિંખાયો છે.જેમાં મનહર પ્લોટમાં રહેતા આધેડે છતના હુકમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત…

View More મનહર પ્લોટમાં આર્થિક ભીંસથી કંટાળી ન્યૂઝ પેપરના એજન્ટનો ગળેફાંસો ખાઇ આપઘાત

નિવૃત્ત એએસઆઈ ઈકબાલભાઈ સુમરાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત

શહેરના જામનગર રોડ પર મોચીનગરમાં રહેતા નિવૃત્ત એએસઆઈ ઈકબાલભાઈ સુમરાએ માનસીક બિમારીથી કંટાળી પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ જવા…

View More નિવૃત્ત એએસઆઈ ઈકબાલભાઈ સુમરાનો માનસિક બિમારીથી કંટાળી આપઘાત

ઘરમાં માતા-પિતા સહકાર ન આપતા યુવતી આપઘાત કરવા પહોંચી, ‘અભયમ’ની ટીમે બચાવી

પ્રવર્તમાન સમયમાં નાની-નાની સમસ્યાના કારણે યુવાધન જીવનથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ કરતા જોવા મળે છે. જીવન અમૂલ્ય છે, એ સમજ કેળવવી જરૂૂરી છે. જરૂૂર પડ્યે 181…

View More ઘરમાં માતા-પિતા સહકાર ન આપતા યુવતી આપઘાત કરવા પહોંચી, ‘અભયમ’ની ટીમે બચાવી

મોટી કુંકાવાવમાં મોબાઇલ તૂટી જતા યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

મોટી કુંકાવાવમાં યુવક અને દામનગરમાં વૃદ્ધાએ ગળાફાંસો ખાઈ લેતા મોત નિપજ્યું હતું. આ ઘટના અંગે મૃતકોના પરિવારજનોએ પોલીસમાં જાણ કરી હતી. મોટુ કુંકાવાવમાં રામપરા ચોકમાં…

View More મોટી કુંકાવાવમાં મોબાઇલ તૂટી જતા યુવકનો ગળેફાંસો ખાઇ આપઘાત

ટમેટા-રીંગણાનું શાક બનાવતા દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ ઝેરી દવા પી લીધી

પતિ-પત્ની વચ્ચે નજીવી બાબતે માથાકૂટ થતા અનેકવાર ગંભીર પરિણામો આવે છે ત્યારે ધ્રોલમાં ગઈકાલે સાંજે પત્નીએ રીંગણા-ટમેટાનું શાક બનાવતા દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીને લાગી…

View More ટમેટા-રીંગણાનું શાક બનાવતા દંપતી વચ્ચે માથાકૂટ, પત્નીએ ઝેરી દવા પી લીધી

જલારામનગરમાં બહેનના ઘરની બહાર સોની વેપારીનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત

મગજની દવા ચાલુ હતી, કામ ધંધો ચાલતો નહોતો : વેપારીના મોતથી પરિવારમાં શોક સોના ચાંદીના ભાવમાં સતત વધારો જોવા મળતા ઘણા વેપારીઓ આર્થિક ભીંસમાં મુકાયા…

View More જલારામનગરમાં બહેનના ઘરની બહાર સોની વેપારીનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત

લોઠડામાં પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

સરધારના લોઠડા ગામે રહેતાં યુવાને દારૂૂ પીધેલી હાલતમાં પત્નિ સાથે ઝઘડો કર્યા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ છે. આ યુવાને…

View More લોઠડામાં પત્ની સાથે ઝઘડો થતાં ઝેરી દવા પી લેનાર યુવાનનું મોત

છૂટાછેડાના 40 લાખ માગતા રાજનગરના યુવાને પત્ની-સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો

નાના માવા રોડ પર રાજનગરમાં રહેતા વિશ્વજીતસિંહ(ઉ.વ38)એ બે દિવસ પહેલા ગળેફાંસો ખાઈ આપઘાત કરીલીધા બાદ તેના પિતા રાજેન્દ્રસિંહ (ઉવ.62)એ તેના પુત્રની પત્ની આરતી અને સાસુ-જ્યોતિબેન…

View More છૂટાછેડાના 40 લાખ માગતા રાજનગરના યુવાને પત્ની-સાસુના ત્રાસથી આપઘાત કર્યો’તો

ભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત

કયા કારણોસર પગલું ભરી લીધું? પોલીસે પરિવારનું નિવેદન લીધું ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના સોનગઢ ગામે દંપતિએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં…

View More ભાવનગર જિલ્લાના સોનગઢમાં આર્મી જવાનના માતા-પિતાનો સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત