રાજુલામાં રહેતા વેપારીએ અગમ્ય કારણસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. વેપારીનો કોહવાયેલો મૃતદેહો મળતા પોલીસે રાજકોટ હોસ્પીટલમાં ફોરેન્સીક પીએમ કરાવી વધુ તપાસ હાથ ધરી…
View More રાજુલાના વેપારીનો ગળાફાંસો ખાઇ આપઘાત: ફોરેન્સિક પીએમ કરાવ્યુંsuicide
પુત્ર દુબઇ જતો રહ્યા બાદ ફોન નહીં ઉપાડતા માતાએ ફિનાઇલ પીધું
શહેરના ગોકુલધામ નજીક સ્વામીનારાયણનગરમાં રહેતી મહીલાએ ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડાઇ છે. પુત્ર દુબઇ જતો રહ્યા બાદ ફોન નહીં ઉપાડતા…
View More પુત્ર દુબઇ જતો રહ્યા બાદ ફોન નહીં ઉપાડતા માતાએ ફિનાઇલ પીધુંદાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા પૌત્રીનો આપઘાતનો પ્રયાસ
શહેરના એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતી યુવતીને દાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા લાગી આવવાથી તેણે ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે સિવિલ…
View More દાદીએ બ્યુટી પાર્લરનું કામ કરવાની ના પાડતા પૌત્રીનો આપઘાતનો પ્રયાસભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાત
દ્વારકાના યુવાનને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યો: બિરલા પ્લોટમાં યુવાન પર ચાર શખ્સોનો હુમલો મધ્યપ્રદેશ રાજ્યના બળવાની જિલ્લાના હિંગવા ગામના મૂળ રહીશ અને હાલ ભાણવડ તાલુકાના…
View More ભાણવડના પાછતર ગામે દારૂ પીવા બાબતે પત્નીએ ઠપકો આપતા પતિનો આપઘાતજામનગરના બડેશ્ર્વર વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત
જામનગરના બેડેશ્વર નજીક સદગુરુ કોલોની સોસાયટીમાં રહેતા અને ટ્રકમાં ક્લીનર તરીકે નોકરી કરતા એક યુવાને ગળાફાંસા દ્વારા આપઘાત કર્યો છે. પોતાની પત્નીએ લાલપુરની કોર્ટમાં ભરણપોષણ…
View More જામનગરના બડેશ્ર્વર વિસ્તારમાં રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાતગોંડલમાં યુવાને દારૂના નશામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું
ગોંડલમાં રહેતા યુવાને દારૂના નશામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. યુવકના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત…
View More ગોંડલમાં યુવાને દારૂના નશામાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યુંગોંડલના યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોત મીઠુ કર્યું
ગોંડલ નાં આશાપુરા ચોકડી પાસે આવેલાં રૈયારાજ નગરમાં યુવાન ને ગળાફાંસો ખાઇ મોત મીઠું કર્યુ હતુ.પત્નિ બાળકોને કપુરીયા પરામાં રહેતા સસરાનાં ઘરે મુકવા ગઈ ત્યારે…
View More ગોંડલના યુવાને અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઈ મોત મીઠુ કર્યુંજૂનાગઢમાં સ્પામાં અઠવાડિયા પહેલાં જ નોકરીએ લાગેલી યુવતીનો આપઘાત
જૂનાગઢ શહેરના પોશ એરિયા એવા ઝાંઝરડા રોડ પર આવેલા એક સ્પામાં કામ કરતી યુવતીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પોલીસે તપાસ હાથ ધરી છે. મૃતક…
View More જૂનાગઢમાં સ્પામાં અઠવાડિયા પહેલાં જ નોકરીએ લાગેલી યુવતીનો આપઘાતપુત્રની બીમારીથી વ્યથિત વૃધ્ધ પિતાનો આપઘાત
કલ્યાણપુર તાલુકાના રાવલ ગામે રહેતા પોલાભાઈ કારાભાઈ ગામી નાના 80 વર્ષના વૃદ્ધએ ગઈકાલે રવિવારે પોતાના રહેણાંક મકાનમાં પોતાના હાથે દોરડા વડે ગળાફાંસો ખાઈ લેતા તેમનું…
View More પુત્રની બીમારીથી વ્યથિત વૃધ્ધ પિતાનો આપઘાતગોંડલમાં કામ ધંધો નહીં ચાલતા રત્નકલાકારનો ઝેર પી આપઘાતનો પ્રયાસ
યુવાનને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડાયો ગોંડલમાં આવેલ શ્રીનાથજી સોસાયટીમાં રહેતાં રત્નકલાકાર યુવાને કામ ધંધો નહીં ચાલતાં ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર…
View More ગોંડલમાં કામ ધંધો નહીં ચાલતા રત્નકલાકારનો ઝેર પી આપઘાતનો પ્રયાસ