ગુજરાત3 days ago
દુષ્કર્મીઓને કડક સજાની માંગ સાથે સેવા દળના ધરણાં-વિરોધ
રાજ્યમાં છેલ્લા પંદર દિવસમાં જ દુષ્કર્મની સાત જેટલી ઘટનાઓ બની છે. જેના વિરોધમાં સેવાદળ દ્વારા આજે જ્યુબિલી ગાર્ડન પાસે આવેલી મહાત્માગાંધીજીની પ્રતિમા પાસે ગાંધી ચિંધ્યા માર્ગે...