ફીફા વર્લ્ડ કપની ફાઈનલ મેચ રોમાંચક રહી હતી. સ્પેને આર્જેંટીનાને હરાવી ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની ટ્રોફી પોતાના નામ કરી છે. જો કે ટૂર્નામેન્ટના મોટાભાગના…
View More ઉનાઇ સિમોન સર્વશ્રેષ્ઠ ગોલકિપર, રોડ્રીને ગોલ્ડન બોલ એવોર્ડ મળ્યોSports
ફેરાન ટોરેસે છ વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતું
સ્પેનને ફૂટબોલ ચેમ્પિયન બનાવનાર ફેરાન ચર્ચામાં રવિવારે ન્યૂ જર્સીના મેટલાઈફ સ્ટેડિયમમાં રમાયેલી ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં સ્પેને આર્જેન્ટિનાને 1-0થી હરાવીને ઈતિહાસ રચ્યો હતો. આ…
View More ફેરાન ટોરેસે છ વર્ષની ઉંમરે ફૂટબોલ રમવાનું શરૂ કર્યું હતુંદિલ્હી કેપિટલ્સના અભિષેક પોરેલની ધરપકડ કરવા હાઇકોર્ટનો આદેશ
આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા ક્રિકેટર અભિષેક પોરેલની મુશ્કેલીઓમાં વધારો થયો છે. કોલકાતા હાઈકોર્ટે મેડિકલની વિદ્યાર્થીની સાથે કથિત દુષ્કર્મ, પ્રાઇવેટ ફોટાના આધારે બ્લેકમેલ અને તેને…
View More દિલ્હી કેપિટલ્સના અભિષેક પોરેલની ધરપકડ કરવા હાઇકોર્ટનો આદેશલોડ્ર્સમાં ભારતને હરાવીને ઇંગ્લેન્ડનો સિરીઝ પર કબજો
રોહિત શર્માની ઐતિહાસિક સદી અને શુભમન ગીલની 77 રનની ઇનિંગ એળે ગઇ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની વનડે સિરીઝની છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડે બાજી મારી…
View More લોડ્ર્સમાં ભારતને હરાવીને ઇંગ્લેન્ડનો સિરીઝ પર કબજોચીની ખેલાડીને હરાવીને પીવી સિંધુની જાપાન ઓપનની ફાઇનલમાં એન્ટ્રી
ભારતીય સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુએ જાપાન ઓપન સુપર-750 બેડમિન્ટન ટુર્નામેન્ટની સેમીફાઈનલમાં ચીની ખેલાડી ચેન યુફેઈ સામે શાનદાર પ્રદર્શન કરીને ફાઈનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું.…
View More ચીની ખેલાડીને હરાવીને પીવી સિંધુની જાપાન ઓપનની ફાઇનલમાં એન્ટ્રીવેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષે નિધન
ક્રિકેટ જગતે તેના એક મહાન ખેલાડીને ગુમાવ્યો છે. વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષની વયે અવસાન થયું. 28 જુલાઈના રોજ તેમના 90મા…
View More વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર સર ગારફિલ્ડ સોબર્સનું 89 વર્ષે નિધનકાલે 400મી આંતરરાષ્ટ્રીય મેચ રમી વિરાટ કોહલી-રોહિત શર્મા રચશે ઈતિહાસ
કાલે રવિવારે લોર્ડ્સમાં ઇંગ્લેન્ડ સામે રમાનારી સિરીઝની અંતિમ વન-ડે ભારતના બે ભૂતપૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી એક નવો રેકોર્ડ રચશે. રોહિત શર્મા અને…
View More કાલે 400મી આંતરરાષ્ટ્રીય મેચ રમી વિરાટ કોહલી-રોહિત શર્મા રચશે ઈતિહાસકાલે મધરાત્રે આર્જેન્ટિના-સ્પેન વચ્ચે ફિફા વર્લ્ડ કપનો મહામુકાબલો
વિજેતા ટીમને 400 કરોડ અને ક્વોલિફાય થનાર દરેક ટીમને 120 કરોડ મળશે કરોડો ચાહકોની ધડકન તેજ, રાષ્ટ્રપતિ ટ્રમ્પ મેચ નિહાળશે-ટ્રોફી પણ આપશે કરોડો ફુુટબોલ પ્રેમીઓ…
View More કાલે મધરાત્રે આર્જેન્ટિના-સ્પેન વચ્ચે ફિફા વર્લ્ડ કપનો મહામુકાબલોનિકોલસ પૂરને 31 બોલમાં ફટકારી સદી, 5 બોલમાં સતત 5 છગ્ગા
વેસ્ટ ઈન્ડિઝના તોફાની બેટ્સમેન નિકોલસ પૂરને માત્ર 31 બોલમાં સદી ફટકારીને ટી-20 ક્રિકેટને હચમચાવી દીધું છે. તેણે 33 બોલમાં 106 રન બનાવીને આઉટ થતા પહેલા…
View More નિકોલસ પૂરને 31 બોલમાં ફટકારી સદી, 5 બોલમાં સતત 5 છગ્ગાઈંગ્લેન્ડમાં સૌથી વધુ રનનો રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે
વિરાટ કોહલીએ ઇંગ્લેન્ડ સામે બીજી વનડેમાં શાનદાર ઇનિંગ રમતા 66 બોલમાં 8 ચોગ્ગાની મદદથી 65 રન બનાવ્યા હતા. તેની સાથે તે ઇંગ્લેન્ડની ધરતી પર સૌથી…
View More ઈંગ્લેન્ડમાં સૌથી વધુ રનનો રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે