છેલ્લા 15 દિવસમાં ચાંદીના ભાવમાં ભારે ઉથલપાથલ થયા બાદ આજે ચાંદી ફરી અઢી લાખનેં પાર થઈ : સોનુ 1,42,300 પર પહોંચ્યું: શેરબજારમાં સુસ્તી; રિલાયન્સ બે…
View More ચાંદીમાં ફરી ચમક: રાજકોટમાં ચાંદીનો ભાવ રૂપિયા 2,54,000 પર પહોંચ્યોSilver Price
ચાંદીમાં અફરાતફરી યથાવત: ચાંદીમાં 7000 અને સોનામાં 1600 રૂા.નો વધારો
શેરબજારમાં બેંક નિફ્ટી ઓલ ટાઇમ હાઇ નજીક પહોંચ્યો: રૂપિયો ફરી નબળો પડતા ડોલરનો ભાવ 90.25 રૂા. પર પહોંચ્યો સપ્તાહના પ્રથમ દિવસે બજાર ઉઘડતાની સાથે જ…
View More ચાંદીમાં અફરાતફરી યથાવત: ચાંદીમાં 7000 અને સોનામાં 1600 રૂા.નો વધારો2026ના પ્રથમ દિવસે સોના-ચાંદી અને શેરબજારમાં ફલેટ કારોબાર
2026 નાં વર્ષનાં પ્રથમ દિવસે સોના-ચાંદી તેમજ શેરબજારમા સુસ્તી જોવા મળી હતી . 2025 નાં વર્ષમા સોના-ચાંદીમા જોવા મળેલી તોફાની તેજી બાદ નવા વર્ષનાં…
View More 2026ના પ્રથમ દિવસે સોના-ચાંદી અને શેરબજારમાં ફલેટ કારોબારચાંદીમાં અવિરત ઉઠાપટક, વર્ષ 2025ના અંતિમ દિવસે ભાવમાં રૂા.19000નો ઘટાડો
એક વર્ષમાં રોકાણકારોને ચાંદી જ ચાંદી, 170 ટકા વળતર આપ્યું, સોનામાં 78 ટકા રિટર્ન 2025ના આખરી દિવસે ચાંદીમાં 19000 રૂા.નો ઘટાડો નોંધાયો હતો. જયારે સોનામાં…
View More ચાંદીમાં અવિરત ઉઠાપટક, વર્ષ 2025ના અંતિમ દિવસે ભાવમાં રૂા.19000નો ઘટાડોચાંદીમાં ભારે અફરાતફરી, કાલે 28000 ઘટ્યા બાદ આજે રૂા.9,500નો વધારો
અમેરિકા અને યુક્રેન વચ્ચે સંભવિત શાંતિ કરારને કારણે ચાંદીમાં મોટા ગાબડા પડ્યા હતા ગઇકાલે ચાંદીમાં 28000 રૂાનો મોટો કડાકો બોલી ગયા બાદ આજે સવારે ચાંદીમાં…
View More ચાંદીમાં ભારે અફરાતફરી, કાલે 28000 ઘટ્યા બાદ આજે રૂા.9,500નો વધારોઅચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈ
આજે ચાંદીના ભાવમાં નોંધપાત્ર ઉછાળો જોવા મળ્યો હતો. ચાંદીએ ઐતિહાસિક 254000 ની સપાટી કૂદાવી હતી. ત્યાબાદ અચાનક જ ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો. ચાંદીમાં…
View More અચાનક ચાંદીના ભાવમાં મોટો કડાકો, 21,500 રુપિયા સસ્તી થઈચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારો
રાજકોટમાં ચાંદી 2,36,000રૂા.ને પાર અને સોનુ 1,42,300 રૂપિયા થયું 2025ના વર્ષમાં ચાંદીનું 151 ટકા રિટર્ન: છેલ્લા ત્રણ સપ્તાહમાં ચાંદીના ભાવમાં પચાસ હજાર રૂપિયાનો વધારો થયો…
View More ચાંદીમાં મોટો ભડકો, કિલોએ ભાવમાં રૂા.8000નો વધારોસપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળી
સપ્તાહના પ્રથમ દિવસે જ ભારતીય શેર બજાર અને સોના-ચાંદી માર્કેટમાં તોફાની તેજી જોવા મળી હતી. એક બાજુ નીફટી ફરી 26000ની સપાટી ઓળંગી ગયો છે. જયારે…
View More સપ્તાહના પ્રથમ દિવસે સોના-ચાંદીમાં નવો હાઇ, શેરબજારમાં પણ હરિયાળીસોના કરતાં ચાંદી વધુ ચમકદાર બની; આજે રૂા.6600નો વધારો
આ વર્ષે ચાંદીમાં કલ્પના બહારની તેજી જોવા મળી છે. દિવાળી પછી બે સપ્તાહ ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યા પછી ફરી ચાંદીનો ભાવ આસમાને પહોંચ્યો છે. ચાલુ…
View More સોના કરતાં ચાંદી વધુ ચમકદાર બની; આજે રૂા.6600નો વધારોચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત: આજે 4000નો વધારો, સોનામાં પણ મામૂલી તેજી
યુ.એસ.ફેડરલ રેટ કટ સતત ત્રીજી વખત ઘટતાં સોના-ચાંદી માર્કેટમાં તેજી ચાંદીમાં તેજી રોકાવાનું નામ લેતી નથી ગઇકાલે 6,500 રૂા ચાંદીમાં વધ્યા બાદ આજે પણ ચાંદીમાં…
View More ચાંદીમાં રેકોર્ડ બ્રેક તેજી યથાવત: આજે 4000નો વધારો, સોનામાં પણ મામૂલી તેજી