પુણેના સ્વારગેટ બસ સ્ટેન્ડ પર પાર્ક કરેલી મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (MSRTC)ની બસની અંદર 26 વર્ષીય મહિલા પર કથિત રીતે બળાત્કાર ગુજાર્યા બાદ…
View More પૂણેમાં પાર્ક કરાયેલી બસમાં મહિલા પર બળાત્કાર: તોડફોડrape case
દુષ્કર્મ-હત્યા કેસમાં અપરાધીને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ
લાકડાં વછણવા ગયેલી 13 વર્ષની બાળકી લાપતા થયા બાદ લાશ મળી આવતા PM રિપોર્ટના આધારે આરોપીની ધરપકડ થઈ’તી રાજકોટ ખાતે ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ યુવરાજનગર…
View More દુષ્કર્મ-હત્યા કેસમાં અપરાધીને અંતિમ શ્ર્વાસ સુધીની જેલઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મ
ઝારખંડમાંથી એક શરમજનક ઘટના સામે આવી છે. ઝારખંડના ખુંટીમાં લગ્ન પ્રસંગમાંથી પરત ફરી રહેલી પાંચ યુવતીઓનું 10-12 યુવકોએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેઓ…
View More ઝારખંડમાં શરમજનક ઘટના!!! લગ્નમાંથી પરત ફરી રહેલી 5 બાળકીના અપહરણ, 3 પર સામૂહિક દુષ્કર્મહું સારો વ્યક્તિ છું, ઘરના લોકો મને સમજતા નથી: યુવતીને ભોળવી શખ્સનું દુષ્કર્મ
ફ્રેન્ડશિપ બાદ લગ્નની લાલચ આપી યુવતીનું સર્વસ્વ લૂંટી લીધું, બીજા લગ્ન કરતા જ પોલીસ પોંખવા પહોંચી યુવકના બીજા લગ્નની જાણ થતા યુવતીને કહ્યું, મારા આ…
View More હું સારો વ્યક્તિ છું, ઘરના લોકો મને સમજતા નથી: યુવતીને ભોળવી શખ્સનું દુષ્કર્મમાંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીને આજીવન કેદની સજા, 10 લાખનો દંડ પણ ફટકારાયો
સુરતના માંગરોળની ચકચારી ગેંગરેપ કેસમાંકોર્ટનો ચુકાદો આવી ગયો છે. કોર્ટે બંને આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. હવે બંને આરોપી છેલ્લા શ્વાસ સુધી જેલમાં…
View More માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના બંને આરોપીને આજીવન કેદની સજા, 10 લાખનો દંડ પણ ફટકારાયોપુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલ
રાજકોટમાં પિતા-પુત્રીના પવિત્ર સંબંધને કલંકિત કરનાર શખ્સે પોતાની માસુમ પુત્રીના અડપલાં કરી કરી કિશોરી વયની થઈ ત્યાં સુધી હવસનો શિકાર બનાવી ગર્ભ રાખી દેવાના પોકસો…
View More પુત્રીને હવસનો શિકાર બનાવી ગર્ભવતી બનાવનાર પિતાને અંતિમ શ્ર્વાસ સુધીની જેલરૈયા રોડ પર મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીના સંચાલકનું કર્મચારી યુવતી પર દુષ્કર્મ
જૂનાગઢ પાસેના બીલખા પંથકની યુવતી સાથે રાજકોટની મેસન ક્લબ ક્રેડીટ સોસાયટીના ચેરમેને વૈશાલીનગરમાં અને કણકોટ પાસે આવેલ પોતાના મકાને લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચરતાં ગાંધીગ્રામ…
View More રૈયા રોડ પર મેસન ક્લબ ક્રેડિટ સોસાયટીના સંચાલકનું કર્મચારી યુવતી પર દુષ્કર્મપરિક્રમામાં ઓળખાણ થયા બાદ રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયો
રૈયાધાર વિસ્તારમાં રહેતી 17 વર્ષીય સગીરા જે 150 ફૂટ રીંગરોડ પર આવેલ રામપીર ચોકડી પાસેના એક કોલ સેન્ટરમાં નોકરી કરતી હતી. દરમિયાન સગીરા બે વર્ષ…
View More પરિક્રમામાં ઓળખાણ થયા બાદ રાજકોટની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર શખ્સ ઝડપાયોરાજકોટમાં 40 વર્ષના ફુવાનું 15 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મ
આરોપી પાંચ સંતાનનો પિતા: સગીરા ગર્ભવતી હોવાનુ તબીબી તપાસમાં ખુલ્યું નડિયાદમાં રહેતી એક 16 વર્ષિય સગીરા ઉપર તેના જ 40 વર્ષીય ફુવાએ રાજકોટમાં દુષ્કર્મ આચરતાં…
View More રાજકોટમાં 40 વર્ષના ફુવાનું 15 વર્ષની ભત્રીજી પર દુષ્કર્મપોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ
પોરબંદરમાં બે વર્ષ અગાઉ એક હોટલમાં સગીરા સાથે થયેલા દુષ્કર્મ કેસમાં આરોપીને કોર્ટે કડક સજા ફટકારી છે. એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ કે.એ.પઠાણની કોર્ટે આરોપીને…
View More પોરબંદરમાં દુષ્કર્મના આરોપીને આજીવન કેદની સજા ફટકારતી કોર્ટ