પોરબંદરમાં તરૂૂણીને કેફી પીણું પીવડાવી પાર્ટી પ્લોટ ખાતે ગેંગરેપ ગુજારવામાં આવ્યો હોવાના ફિટકારજનક બનાવના હાઇપ્રોફાઇલ કેસે શહેરભરમાં ચકચાર મચાવી છે. ગુરૂૂવારે બપોરે બે વાગ્યે પોલીસ…
View More પોરબંદરના ગેંગરેપના હાઇપ્રોફાઇલ કેસમાં બે શખ્સો ઝડપાયા, નરાધમોની જાહેરમાં સરભરા કરવા માંગrape case
પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટ
નાસ્તો કરવાના બહાને કારમાં લઇ જઇ કેફી પીણું પીવડાવ્યું, પાર્ટી પ્લોટમાં લઇ જઇ ત્રણેય શખ્સોએ વારાફરતી હવસ સંતોષી: પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો, આરોપીઓને…
View More પોરબંદરમાં સગીરાને કારમાં ઉઠાવી જઇ ગેંગરેપથી ખળભળાટદારૂ ઢીંચી ટલ્લી થઈ ગયેલા પતિની હાજરીમાં જ પરિણીતા ઉપર માસિયાઈ દિયરે આચર્યુ દુષ્કર્મ
સંતાન થતા ન હોવાથી લગ્નની લાલચ આપી દીવ-દ્વારકા-રાજકોટની હોટલોમાં શરીર સંબંધ બાંધ્યો, મંગળસૂત્ર પણ પહેરાવ્યું પછી તરછોડી દીધી, હવે પતિ પણ સ્વીકારતો નથી રાજકોટના ભગવતીપરા…
View More દારૂ ઢીંચી ટલ્લી થઈ ગયેલા પતિની હાજરીમાં જ પરિણીતા ઉપર માસિયાઈ દિયરે આચર્યુ દુષ્કર્મબગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇ
સુરતની યુવતી સાથે તાલાલાના બોરવાવ ગામે રીસોર્ટમાં દુષ્કર્મ આચર્યુ, ફોટો-વીડિયો ઉતારી ધમકાવ્યાનો આક્ષેપ ગીર સોમનાથના તાલાલામાં અમરેલી ભાજપ નેતા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે, બગસરા…
View More બગસરા ભાજપ પ્રમુખે પરિણીતાને કેફી પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ નોંધાઇલખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજા
લખતર ગ્રામ્યની સગીરાને વિરમગામ તાલુકાના થોરી મુબારક ગામનો શખ્સ વર્ષ 2023માં ભગાડીને લઈ ગયો હતો. આ બનાવમાં સગીરા અને યુવક દિલ્હીમાં હોવાની બાતમી મળતા પોલીસે…
View More લખતરની સગીરા પર દુષ્કર્મ આચરવાના કેસમાં વિરમગામના શખ્સને 20 વર્ષની સજાસ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડી
મહિલા પરિણીત અને બે સંતાનની માતા હોવા છતા આરોપી સાથે પત્નીની જેમ રહેતી હતી રાજકોટ શહેરનાં એક સ્પામા નોકરી કરતી મહીલાને સ્પામા આવતા એક શખસ…
View More સ્પામાં મહિલા સાથે ગાંધીગ્રામના શખ્સને પ્રેમ પાંગર્યો, લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારી તરછોડીધોરાજીની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર વિધર્મી શખ્સની ધરપકડ
લગ્નની લાલચ આપી શોષણ કરનાર શખ્સના ચુંગાલમાંથી સગીરાને મુક્ત કરાવાઇ ધોરાજીનાં એક પરીવારની સગીરાને લગ્નની લાલચ આપી તેનુ અપહરણ કરનાર વિધર્મી શખસને ધોરાજી પોલીસે ગણતરીનાં…
View More ધોરાજીની સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ ગુજારનાર વિધર્મી શખ્સની ધરપકડરાજકોટના શખ્સનું લગ્નની લાલચ આપી જૂનાગઢની મહિલા પર દુષ્કર્મ
અંગતપળોનો વીડિયો પતિને મોકલી મહિલાના છૂટાછેડા કરાવી નાખ્યા જૂનાગઢની એક મહિલાને લગ્નની લાલચ આપી રાજકોટના રેલનગરના શખ્સે દુષ્કર્મ આચયું હતું.આ અંગેનો વિડિયો ઉતારી મૂહિલાના પતિને…
View More રાજકોટના શખ્સનું લગ્નની લાલચ આપી જૂનાગઢની મહિલા પર દુષ્કર્મપારડીના શખ્સે સગીરા સાથે મિત્રત કેળવી બસપોર્ટ નજીક હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુ
રાજકોટના પારડી ગામે રહેતા શખસે નજીકના જ વિસ્તારમાં રહેતી સગીરા સાથે મિત્રતા કેળવી તેને રાજકોટની અલગ અલગ હોટલમાં લઈ જઈ તેની સાથે અવારનવાર દુષ્કર્મ આચર્યું…
View More પારડીના શખ્સે સગીરા સાથે મિત્રત કેળવી બસપોર્ટ નજીક હોટેલમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યુમહુવામાં યુવતી પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ
રાજકોટમાં પોકસોના ગુનામાં 20 વર્ષની સજામાં પણ 20 વર્ષની સજા પડી છે બે વર્ષ પુર્વે મુળ ભાવનગર જીલ્લાના પાલીતાણા ગામે રહેતા અને હાલમાં મહુવા મજુરી…
View More મહુવામાં યુવતી પર દુષ્કર્મ ગુજારનારને આજીવન કેદ