નુકસાનીનો સર્વે કરી ખેડૂતોને સહાય ચૂકવવા મુખ્યમંત્રીને પત્ર દ્વારા ધારાસભ્ય કસવાલાની અપીલ સાવરકુંડલા લીલીયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા એ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીને…
View More સાવરકુંડલા અને રાજુલા પંથકમાં મગફળી, ડુંગળી અને કપાસને વ્યાપક નુકસાનRajula
રાજુલા: ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, MLA હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે નદીમાં ઉતર્યા
રાજુલામાં મોટી દુર્ઘટના બની છે. રાજુલા તાલુકાના ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં ત્રણ સગાભાઈ સહિત 4 યુવાનો ડૂબ્યા છે. આ ઘટનાની જાણ થતાં જ મોટી…
View More રાજુલા: ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં 4 યુવાનો ડૂબ્યા, MLA હિરા સોલંકી પણ યુવાનોની શોધખોળ માટે નદીમાં ઉતર્યારાજુલામા ખાણનો પથ્થર ઉપરથી પડતા મકાનોને ભારે નુકસાન : બે લોકો ઈજાગ્રસ્ત
રાજુલા શહેર માં મોક્ષ ધામ પાસે પથ્થરની ખાણનો પથ્થર ઉપર થી પડતા બે મકાન નુકશાન થવા પામેલ આ મકાન પડતા કુલ બે વ્યક્તિ ને ગંભીર…
View More રાજુલામા ખાણનો પથ્થર ઉપરથી પડતા મકાનોને ભારે નુકસાન : બે લોકો ઈજાગ્રસ્તસૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકાર
239 તાલુકામાં ઝાપટાથી માંડી સાડા નવ ઈંચ સુધીના કમોસમી વરસાદથી દિવાળી બાદ ખેડૂતોના ઘરમાં હોળી, મોઢે આવેલો કોળિયો છિનવાયો રાજ્યના 239 તાલુકામાં કમોસમી વરસાદ, ડેમોમા…
View More સૌરાષ્ટ્ર-ગુજરાતને સતત ધમરોળતું માવઠું: રાજુલામાં વધુ 9 ઇંચથી જળબંબાકારજામનગરથી રાજુલા જતું ટેન્કર અમરેલી પાસે પલટી મારી ગયું, રસ્તા પર ડીઝલ ઢોળાયું
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક જામનગરથી રાજુલા તરફ જઈ રહેલું ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટેન્કરમાંથી મોટાભાગનું ડીઝલ રોડ પર…
View More જામનગરથી રાજુલા જતું ટેન્કર અમરેલી પાસે પલટી મારી ગયું, રસ્તા પર ડીઝલ ઢોળાયુંરાજુલાની હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ
ટ્રકને આગ લગાડી માર માર્યાની ફરિયાદ રાજુલાના હિંડોણા ગામે હિંડોળા ચોકડી ઉપર આવેલ ચેતન ઓટો સપ્લાયર્સ પેટ્રોલ પંપ માં રાજુલાના શિવા વાલા ધાખડા એ તારીખ…
View More રાજુલાની હિંડોરણા ચોકડી પર પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસરાજુલા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા જૂનાગઢની બનેલી ઘટનામાં આવેદન
રાજુલા તાલુકા ત્રીપાખ સાધુ સમાજ દ્વાર જુનાગઢ ની ધટના ને લઈ ને રાજુલા ડેપ્યુટી કલેક્ટર ને આવેદન પત્ર પાઠવેલ આવ્યું. જેમાં રાજુલા ત્રીપાખ સાધુ સમાજ…
View More રાજુલા ત્રિપાંખ સાધુ સમાજ દ્વારા જૂનાગઢની બનેલી ઘટનામાં આવેદનરાજુલાની સેન્ટ મેરી સ્કૂલમાં ફી વસુલી લેવાની લાલચે બાળક એક જ વર્ગમાં બે વાર ભણવા મજબુર
આર.ટી.આઇ થતા ગેરરીતિ સામે આવી છતાં તંત્રનો સ્કૂલને છાવરવાનો પ્રયાસ રાજુલા શહેર મા કાર્યરત અંગ્રેજી માધ્યમ ની સેન્ટ મેરી સ્કૂલ મા ચાલી રહેલી ગેરરીતીઓ અને…
View More રાજુલાની સેન્ટ મેરી સ્કૂલમાં ફી વસુલી લેવાની લાલચે બાળક એક જ વર્ગમાં બે વાર ભણવા મજબુરરાજુલાના સાજણાવાવ ગામમાં 26 લાખનાં ખર્ચે નિર્માણાધીન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના સાજણાવાવ ગામે અંદાજે 26 લાખના ખર્ચે નવ નિર્મિત પેટા આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ ધારાસભ્યશ્રી હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું હતું.આ આરોગ્ય કેન્દ્રના…
View More રાજુલાના સાજણાવાવ ગામમાં 26 લાખનાં ખર્ચે નિર્માણાધીન આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણરાજુલા આર.કે સાયન્સ સ્કૂલના સંચાલકની સ્વનિર્ભર શાળા સંચાલકમાં મહામંત્રી તરીકે નિમણૂક
અમરેલી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના હોદ્દેદારોની નિમણૂક કરવા માં આવી હતી તારીખ 28 ના રોજ અમરેલી સર્કિટ હાઉસ ખાતે એક બેઠક બોલાવવામાં આવી હતી…
View More રાજુલા આર.કે સાયન્સ સ્કૂલના સંચાલકની સ્વનિર્ભર શાળા સંચાલકમાં મહામંત્રી તરીકે નિમણૂક