દેશ-દુનિયામાં થોડા કેટલાક દિવસોથી આકાશમાં રોમાંચકારી ખગોળીય ઘટના ગ્રહોની જોવા મળે છે. સ્વચ્છ આકાશમાં દૂરબીન, ટેલીસ્કોપ અને નરી આંખે જિજ્ઞાસુઓ ગ્રહોનો આનંદ લૂંટે છે. રવિવાર…
View More રવિવારે આકાશમાં મંગળ, ગુરુ, શુક્ર, યુરેનસ, નેપચ્યુન ગ્રહોનો નજારોrajkot
મનપાના 5 RRR સેન્ટરોમાં નાગરિકોએ વહાવ્યો દાનનો દરિયો
સ્વાન્ત: સુખાય એટલે કે બીજાના સુખે સુખી થવાનો જે પરમ આનંદ વ્યક્તિને પ્રાપ્ત થાય છે તે અવર્ણનીય હોય છે. સ્વચ્છતા સર્વેક્ષણ -2024 અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા…
View More મનપાના 5 RRR સેન્ટરોમાં નાગરિકોએ વહાવ્યો દાનનો દરિયોરાજકોટના કોન્ટ્રાકટરનું 60 લાખની ઉઘરાણીમાં અપહરણ
વેરાવળના બે સહિત ત્રણ વ્યાજખોર સામે ફરિયાદ: 3 આરોપી પોલીસના સકંજામાં પોલીસે પીછો કરી કાલાવડ રોડ પરથી વેપારીને આરોપીઓની ચુંગાલમાંથી મુકત કરાવ્યો રાજકોટ શહેરમા વ્યાજખોરીના…
View More રાજકોટના કોન્ટ્રાકટરનું 60 લાખની ઉઘરાણીમાં અપહરણમોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોત
રાજકોટમાં બનેલી ઘટના: 12 વર્ષનો તરુણે કાનમાં હેન્ડસફ્રી ભરાવી ચાલતી પકડતા સાળા-બનેવીેને કાળ ખેંચી ગયો: શ્રમિક પરિવારમાં આક્રંદ મોબાઇલની મોકાણમાં આત્મહત્યા, આપઘાતના પ્રયાસ અને અકસ્માતની…
View More મોબાઇલમાં મશગૂલ સાળાને બચાવવા બનેવી કૂદયા, ટ્રેન અડફેટે બંનેનાં મોતસરધારના સ્વામિનારાયણ મંદિર જમીનના કબજા બાબતે માથાકૂટ: બે ઘાયલ
જેસીબી સાથે જમીનનો કબજો લેવા પહોંચેલા સ્વામિનારાયણ મંદિરના સાધુ અને કબજેદાર વચ્ચે મારામારી: બનાવ બાદ સરધારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો સરધારના સ્વામિનારાયણ મંદિર પાસેની જમીનના…
View More સરધારના સ્વામિનારાયણ મંદિર જમીનના કબજા બાબતે માથાકૂટ: બે ઘાયલ‘દેશના અનેક CCTV હેક કર્યા..’ પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે પોલીસના મોટા ખુલાસા
રાજકોટની પાયલ હોસ્પિટલના CCTV વાયરલ થવાના કેસમાં અનેક મોટા ખુલાસાઓ થયાં છે. આ મામલે અમદાવાદના ઈન્ચાર્જ પોલીસ કમિશનર શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.…
View More ‘દેશના અનેક CCTV હેક કર્યા..’ પાયલ હોસ્પિટલ CCTV લીકકાંડ મામલે પોલીસના મોટા ખુલાસાહાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયા
રાજકોટ સહિત રાજ્યભરમાં હાર્ટએટેકના બનાવોનુ પ્રમાણ દિન-પ્રતિદિન ચિંતાજનક રીતે વધી રહ્યુ છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકથી મનપાના નિવૃત કર્મચારી સહિત વધુ ત્રણ લોકોના હૃદય થંભી જતા…
View More હાર્ટએટેકથી મનપાના નિવૃત્ત કર્મચારી સહિત વધુ ત્રણના હૃદય થંભી ગયાસુરતથી રાજકોટ આવેલી ટ્રાવેલ્સમાંથી 6 મુસાફરોના સામાનની ચોરી
ગોંડલ રોડ ચોકડીએ ઉતરેલા મુસાફરોના સામાન ચોરીની ખબર પડતા પોલીસને જાણ કરાઇ: ચોટીલા પાસે બસ ઊભી રખાવી ઉતરેલા બે ટાબરિયા અને એક શખ્સ સામે…
View More સુરતથી રાજકોટ આવેલી ટ્રાવેલ્સમાંથી 6 મુસાફરોના સામાનની ચોરીસતત અવગણના: બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયા
અભિનંદન ઠરાવ વાંચતી વખતે મેયરની કોર્પોરેટરો દ્વારા મશ્કરી થઈ હોવાનો અહેસાસ થતાં ગણગણાટ કરતા નીકળી જતાં ભારે ચર્ચા રાજકોટ મહાનગરપાલિકાના મેયર તરીકે નયનાબેન પેઢડિયાની નિમણુંક…
View More સતત અવગણના: બોર્ડ પૂરું થતાં મેયર રિસાઈને નીકળી ગયાતંત્ર જાગ્યું: માધાપર એસટી પોઇન્ટની સાફ સફાઇ
બસ સ્ટેન્ડમાં દારૂની ખાલી કોથળિયું પડી હોવાનો અહેવાલ પ્રસિદ્ધ થતા એસટી તંત્ર હરકતમાં આવ્યું રાજકોટ ડિવિઝન દ્વારા માધાપર ચોકડી ખાતે જામનગર અને મોરબીના મુસાફરો માટે…
View More તંત્ર જાગ્યું: માધાપર એસટી પોઇન્ટની સાફ સફાઇ