રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ સત્રમાં પ્રથમ ધોરણના સત્ર માટે જાહેરાત કરવામાં આવી છે ત્યારે માતાપિતાને ફક્ત એક માત્ર દીકરી હોય તેઓને પ્રવેશમાં અગ્રતા આપવામાં આવી…
View More એક દીકરીના પ્રમાણપત્ર માટે મનપામાં માતાઓનો મેળાવડોrajkot
વેરાવિભાગ દ્વારા કોટક શેરી, ગોંડલ રોડ, ભાભા બજારમાં વધુ 8 મિલકત સીલ
મનપાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત બજાર વિસ્તારોમાં 8 મિલ્કત સીલ કરી સ્થળ ઉપર રૂપિયા 44.05 લાખની વેરાવસુલાત કરી હતી. મનપાના વેરાવિભાગ દ્વારા જામનગર…
View More વેરાવિભાગ દ્વારા કોટક શેરી, ગોંડલ રોડ, ભાભા બજારમાં વધુ 8 મિલકત સીલમુસાફરોના ફેરા કરનાર ટીપરવાનના ડ્રાઈવર અને ક્લીનરની હકાલપટ્ટી
મહાનગરપાલિકા દ્વારા દોડાવવામાં આવતી ટીપરવાનના ડ્રાઈવરો અને ક્લીનરોની અનેક બેદરકારીઓ સામે આવી છે. પ્રથમ ટીપરવાનમાં ફરતી બાજુ કોથળાઓ ટીંગાળીને અન્ય વાહન ચાલકોને ખલેલ પહોંચાડતા હોવાની…
View More મુસાફરોના ફેરા કરનાર ટીપરવાનના ડ્રાઈવર અને ક્લીનરની હકાલપટ્ટીકોર્પોરેટરોએ પરત કરતા મનપાને 1.70 કરોડના કેલેન્ડર બટકી ગયા
વર્ષ શરૂ થયા બાદ છપાયેલા 1.60 લાખ કેલેન્ડરમાંથી કોર્પોરેટરો દીઠ 100 નંગ ફાળવાતા ભારે વિરોધ મહાનગરપાલિકા દ્વારા નાગરિકોની સુવિધા માટે દર વર્ષે પોકેટ અને મેઈન…
View More કોર્પોરેટરોએ પરત કરતા મનપાને 1.70 કરોડના કેલેન્ડર બટકી ગયાહિટ એન્ડ રન: પ્રૌત્રના લગ્નના બે દિવસ પૂર્વે રોડ ક્રોસ કરતા દાદાનું બાઇક અડફેટે મોત
રાજકોટમાં માંડાડુંગર વિસ્તારમાં આવેલા ગોકુલ પાર્કમાં રહેતા વૃદ્ધ પૌત્રના લગ્નના બે દિવસ પૂર્વે રોડ ક્રોસ કરી ઘરે આવતા હતા. ત્યારે અજાણ્યા બાઈક ચાલકે ઠોકરે ચડાવતા…
View More હિટ એન્ડ રન: પ્રૌત્રના લગ્નના બે દિવસ પૂર્વે રોડ ક્રોસ કરતા દાદાનું બાઇક અડફેટે મોતરાજકોટમાં 3 વર્ષના ભત્રીજાના અપહરણ-મર્ડર કેસમાં કાકીને આજીવન કારાવાસ
નિ:સંતાન મહિલાએ પારિવારિક ખટપટમાં આંગણવાડીમાંથી માસૂમને ઘરે લઈ જઈ ગળાટૂંપો આપી લાશ કચરાના ડબ્બામાં ફેંકી દીધી’તી રાજકોટમાં પાંચ વર્ષ પૂર્વે પારિવારીક ખટપટમાં નિસંતાન મહિલાએ…
View More રાજકોટમાં 3 વર્ષના ભત્રીજાના અપહરણ-મર્ડર કેસમાં કાકીને આજીવન કારાવાસપત્ની અને માતાના ત્રાસથી સંતોષ ભેળના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ
રૈયા ટેલિફોન એકસચેન્જ પાસે બગીચામાં ભરેલું પગલું: રૂપિયા 40 લાખનું દેણું પણ થઇ ગયું હતું શહેરના દોઢસો ફૂટ રીંગ રોડ પર ચંદ્રેશ પાર્કમાં રહેતા સંતોષ…
View More પત્ની અને માતાના ત્રાસથી સંતોષ ભેળના ધંધાર્થીનો ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસમહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયું
રાજકોટ સહિત રાજયભરમાં હદયરોગના હુમલાએ હાહાકાર મચાવ્યો હોય તેમ દરરોજ અનેક માનવ જિંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે ત્યારે વધુ ત્રણ વ્યક્તિના હદયરોગના હુમલાથી…
View More મહાદેવના મંદિરે ડીજેના તાલે શિવમય બનેલા PWDના કર્મીનું પ્રાણપંખેરું ઊડી ગયુંસ્માર્ટ સિટી નજીક ગેરકાયદે દબાણો હટાવાશે
ત્રણ નોટિસ છતાંય દબાણ ન હટાવાતા કલેક્ટર આકરા પાણીએ, માધાપર ચોકડી નજીકનું દબાણ પણ હટાવાશે છેલ્લા કેટલાક સમયથી રાજકોટ જિલ્લા કલેકટરની સુચના મુજબ શહેર-જિલ્લામાં…
View More સ્માર્ટ સિટી નજીક ગેરકાયદે દબાણો હટાવાશેવિરાણી હાઈસ્કૂલના જમીન વિવાદમાં શરતભંગ થતો હોવાનો પ્રાંતનો રિપોર્ટ
રાજકોટની વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની જમીનના કલેક્ટર તંત્રમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે ડેપ્યુટી કલેક્ટર ચાંદની પરમારે શરતભંગ થતો હોવાનો રિપોર્ટ તૈયાર કર્યો છે. શહેરના ટાગોર…
View More વિરાણી હાઈસ્કૂલના જમીન વિવાદમાં શરતભંગ થતો હોવાનો પ્રાંતનો રિપોર્ટ