મનપાના વેરાવિભાગ દ્વારા આજે રિકવરી ઝુંબેશ અંતર્ગત બજાર વિસ્તારોમાં 8 મિલ્કત સીલ કરી સ્થળ ઉપર રૂપિયા 44.05 લાખની વેરાવસુલાત કરી હતી.
મનપાના વેરાવિભાગ દ્વારા જામનગર રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.26 લાખ, જામનગર રોડ પર આવેલ 3-યુનિટને સીલ મારેલ, શુભમ પાર્કમાં આવેલ 4-યુનિટને સીલ મારેલ, ાભા બજારમાં આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી રૂૂ.1.00 લાખ, કોટક શેરીમાં 1-યુનિટને સીલ કરેલ છે, કોટક શેરીમાં 3-યુનિટની નોટીસ સામે રીકવરી રૂૂ.2.02 લાખ, કોટક શેરીમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.33 લાખ, જે.કે.ઈન્ડસ્ટ્રીઝ એસ્ટેટમાં આવેલ 6-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.5.73 લાખ, ગોંડલ રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.1.15 લાખ નો ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.68,000નો ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.65,000નો ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.52,500નો ચેક આપેલ, શ્રી હરી સોસાયટીમાં 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.53,000 નો ચેક આપેલ, કોઠારીયા રોડ પર આવેલ 1-યુનિટના બાકી માગના સામે સીલની કાર્યવાહી કરતાં રીકવરી રૂૂ.57,402નો ચેક આપેલ હતો.
આ કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડ્યા ,ભાવેશ પુરોહિત,વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા,ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેક્ટરઓ દ્વારા વેરા વસુલાતની સઘન કામગીરી કરવામાં આવેલ છે. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

