રાજકોટ નજીક પાળ પીપળીયા ગામે અવધ રેસીડન્સીમાં રહેતી પરણીતા ઉપર તેના માતાના પ્રેમીએ ઘરે આવી હુમલો કરી ધમકી આપતા પરિણીતાએ શાપર ખાતે દાદાના ઘરે ઝેરી…
View More રાજકોટના પાળ પીપળિયા ગામે માતાના પ્રેમીની ધમકીથી ત્રસ્ત પરિણીતાનો આપઘાતનો પ્રયાસrajkot
શહેર મધ્યે શાસ્ત્રી મેદાનમાંથી રૂા.20 લાખની ગ્રીલની ચોરી
સતત ધમધમતા વિસ્તારમાં સરકારી કચેરીઓ- મેદાનોની સુરક્ષા ‘રામ’ભરોસે: દારૂ-જુગાર સહિતના દૂષણોનો અડ્ડો રાજકોટ શહેરના મધ્યમાં પોસ એરિયામાં આવેલા કલેક્ટર હસ્તક આવેલ શાસ્ત્રી મેદાનમાં થી આવારાતત્વો…
View More શહેર મધ્યે શાસ્ત્રી મેદાનમાંથી રૂા.20 લાખની ગ્રીલની ચોરીનવાગામમાં પ્રૌઢે ગળેફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયો
શહેરમા નવાગામ વિસ્તારમા આવેલ માંધાતા સોસાયટીમા રહેતા પ્રૌઢે કોઇ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. પ્રૌઢનાં મોતથી પરીવારમા ગમગીની છવાઇ જવા પામી હતી…
View More નવાગામમાં પ્રૌઢે ગળેફાંસો ખાઇ જિંદગીથી છેડો ફાડયોભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજા
શહેરમા રામનાથપરા વિસ્તારમા આવેલા ભવાનીનગરમા વાહન પાર્ક કરવા મુદે પાડોશી મહીલા વચ્ચે મારામારી થઇ હતી જેમા બંને પક્ષે 3 મહીલાને ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાય…
View More ભવાનીનગરમાં વાહન પાર્ક કરવા મુદ્દે પાડોશી પરિવાર વચ્ચે બઘડાટી : ત્રણ મહિલાને ઇજામાલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજા
શહેરના આંબેડકર મેઈન રોડ વિસ્તારમાં રહેતો અને બેનર લગાવવાનું કામ કરતા યુવક પર મિત્ર સાથે દેવપરાથી માલિયાસણ જઇ રહ્યો હતો.ત્યારે મિત્રએ જ કોઈ કારણસર…
View More માલિયાસણ પાસે યુવાન ઉપર મિત્ર છરી વડે તૂટી પડયો; વચ્ચે પડેલા વ્યક્તિને ઇજાકચરાના હેરફેરમાં મોટી હેરાફેરી: એક જ કામમાં બમણો ખર્ચ લેવાનું કારસ્તાન
નાકરાવાડી ખાતે કચરો ઠલવવા ડોઝરને ડ્રાઇવર અને ડીઝલ કોર્પોરેશન આપતું હોવા છતાં મેઇન્ટેનન્સના નામે રૂા.1.10 કરોડની દરખાસ્ત કરાતા નામંજૂર મહાનગર પાલિકાની સ્ેટન્ડિંગ કમીટીની બેઠક આજ…
View More કચરાના હેરફેરમાં મોટી હેરાફેરી: એક જ કામમાં બમણો ખર્ચ લેવાનું કારસ્તાનરાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયો
ટંકારા પોલીસે ગુનો નોંધ્યો: લાઇસન્સ રાજકોટ શહેર પૂરતું મર્યાદિત હતું ટંકારા પોલીસે વાહન ચેકિંગ દરમિયાન મોરબીથી રાજકોટ જતી એક કારમાંથી રિવોલ્વર અને કાર્ટ્રિજ જપ્ત કર્યા…
View More રાજકોટનો શખ્સ ટંકારા પાસેથી લાઇસન્સ વાળી રિવોલ્વર અને કાર્ટિસ સાથે ઝડપાયોરાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યો
શહેરમાં રહેતી યુવતિની તાજેતરમાં થયેલ સગાઈ તોડવા તથા સમાજમાં બદનામ કરવા સુરેન્દ્રનગર જીલ્લાના શખસે ઈન્સ્ટાગ્રામ પર બોગસ આઈડી બનાવી સગા-સંબંધીઓને મેસેજ કર્યા હોવાની સાયબર…
View More રાજકોટની યુવતીની સગાઇ તોડાવવા શખ્સે ઇન્સ્ટા.નું બોગસ આઇડી બનાવી સંબંધીને મેસેજ કર્યોકોમ્પ્યુટરના કલાસમાં મોડા જતા છાત્રને જનેતાએ ઠપકો આપતા પાઉડર પીધો
શહેરમા કાલાવડ રોડ પર મોટા મવા વિસ્તારમા આવેલ લક્ષ્મીનાં ઢોળે રહેતો અને ધો 10 પાસ 17 વર્ષનો સગીર કોમ્પ્યુટરનાં કલાસમા મોડો જતો હતો જેથી…
View More કોમ્પ્યુટરના કલાસમાં મોડા જતા છાત્રને જનેતાએ ઠપકો આપતા પાઉડર પીધો5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ
રાજકોટમાં સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટર શ્રીરામ ભરતલાલ મીણાને રાજકોટ એસીબીએ રૂૂા.5,000ની લાંચ લેતાં તેની જ ચેમ્બરમાંથી રંગેહાથ ઝડપી લીધા હતા. જીએસટી નંબર મેળવવા માટે શ્રીરામ ભરતલાલ…
View More 5 હજારની લાંચ લેતા પકડાયેલ રાજકોટ સેન્ટ્રલ જીએસટીના ઈન્સ્પેકટરની આવક-સંપત્તિની તપાસ