શહેરમાં વાહન ચાલકો બેફામ બન્યા હોય તેમ અવાર નવાર જીવલેણ અકસ્માત સર્જાયા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે. ત્યારે વધુ એક ઘટનામાં પારેવડી ચોક વિસ્તારમાં…
View More હિટ એન્ડ રન: સિવિલ હોસ્પિટલમાં દાખલ સગાની ખબર પૂછવા જતા પ્રૌઢાનું મોતrajkot
આજી નદીને બાનમાં લેનાર ગાંડી વેલ ન્યારી ડેમમાં પહોંચી
મહાનગર પાલિકાનું તંત્ર ઉગતા જ ગાંડી વેલ નાબૂદ કરે,પછી મોડું થઈ જશે: લોકોની માંગણી રાજકોટની આજી નદીમાં લાંબા સમયથી ઘર કરી ગયેલી ગાંડી વેલના કારણે…
View More આજી નદીને બાનમાં લેનાર ગાંડી વેલ ન્યારી ડેમમાં પહોંચીનકલી બિયારણના મામલે જિલ્લા પંચાયતમાં ઉગ્ર વિરોધ
કોંગ્રેસના સદસ્ય મનસુખભાઈ દ્વારા સિંચાઈ વિભાગની કેનાલોમાં થયેલા ભ્રષ્ટાચાર, કેનાલોમાં તિરાડો પાડવા અને જિલ્લામાં સંખ્યાબંધ બિયારણ કંપનીઓના મગફળીના બિયારણ વાવણી બાદ ફેલ થવાનો મુદ્દો ઉઠાવવામાં…
View More નકલી બિયારણના મામલે જિલ્લા પંચાયતમાં ઉગ્ર વિરોધફલાવર બેડનો ડખ્ખો: 214 હાઇરાઇઝ તૈયાર, માત્ર 14ને કમ્પ્લીશન મળ્યું
છેલ્લા એક વર્ષથી બિલ્ડરો અને ગ્રાહકોની ટીંગાટોળી ત્રણેય ઝોનમાંથી આવેલ 5077 કમ્પ્લીશન માટેની અરજી પૈકી હાઇરાઇઝને બાદ કરી બાકીના બાંધકામોને બીયુ અપાયા રાજ્યમાં હાઇરાઇઝ બિલ્ડિંગોમાં…
View More ફલાવર બેડનો ડખ્ખો: 214 હાઇરાઇઝ તૈયાર, માત્ર 14ને કમ્પ્લીશન મળ્યુંDEO કચેરીમાં લાલિયાવાડી સામે ગ્રાન્ટેડ ટીચર્સ એસો.નો મોરચો
ઇજાફા, પેન્શન કેસ, ફાજલ શિક્ષક ફાળવણી સહિતની કામગીરીમાં તાનાશાહી, તપાસ સમિતિ બેસાડવા મુખ્યમંત્રીને રજૂઆત રાજકોટ જિલ્લા ગ્રાન્ટેડ ટીચર્સ એસો.એ મુખ્યમંત્રીને એક આવેદનપત્ર પાઠવી સજકોટના જીલ્લાશિક્ષણાધિકારી…
View More DEO કચેરીમાં લાલિયાવાડી સામે ગ્રાન્ટેડ ટીચર્સ એસો.નો મોરચોશાપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની ચિંતામાં યુવકનો આપઘાતનો પ્રયાસ
શાપર – વેરાવળમા આવેલા ગણેશનગરમા રહેતા યુવાને સ્પર્ધાત્મક પરિક્ષાની ચિંતામા ફીનાઇલ પી લીધુ હતુ. આપઘાતનો પ્રયાસ કરનાર યુવકને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો. આ બનાવ…
View More શાપરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની ચિંતામાં યુવકનો આપઘાતનો પ્રયાસલોકમેળો પાટે ચડ્યો, રાઇડ્સ સંચાલકો ફોર્મ લેવા ઉમટી પડ્યા
શનિવારના રોજ જિલ્લા કલેક્ટર ઓમ પ્રકાશ તેમજ લોકમેળા સમિતિના સભ્ય સાથે રાઇડસ સંચાલકો બેઠક યોજાઇ હતી એના બેઠકમાં રાજ સંચાલકોની કડક એસોપીના પ્રશ્નનો નિરાકરણ આવ્યું…
View More લોકમેળો પાટે ચડ્યો, રાઇડ્સ સંચાલકો ફોર્મ લેવા ઉમટી પડ્યારાજકોટથી દૈનિક ફ્લાઇટ 10માંથી ઘટી 6 થઇ ગઇ
એર ઇન્ડિયાની ફલાઇટ 31 ઓગસ્ટ સુધી રદ, દિલ્હીની ફલાઇટ માત્ર મંગળવારે, પુના-ગોવા-હૈદરાબાદની ફલાઇટ પણ મંગળવારે ઉડશે રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઉપરથી ઉડાન ભરતી ફ્લાઈટ માં…
View More રાજકોટથી દૈનિક ફ્લાઇટ 10માંથી ઘટી 6 થઇ ગઇરોડ નહીં તો ટોલ નહીં; રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામ
તંત્રની ખાતરી અને આયોજનો વચ્ચે પણ રોજેરોજ ટ્રાફિક જામની યાતના યથાવત રહેતા જનહિત હાઇવે હક્ક સમિતિ ફરી મેદાને તંત્રના ખોખલા વચનો અને સાંસદોના મૌન સામે…
View More રોડ નહીં તો ટોલ નહીં; રાજકોટ-જેતપુર હાઇવે પર ચક્કાજામવીંછિયાના સમઢિયાળા ગામેથી 1.10 લાખનો દારૂ-બિયર ભરેલી કાર સાથે એકની શખ્સ ઝડપાયો
સાયલા ગરાંભડી અને જસદણના શખ્સના નામ ખુલ્યા વિંછીયાના થોરીયાળી ગામથી સમઢીયાળા ગામ તરફ જવાના રસ્તેથી રાજકોટ ગ્રામ્ય એલ.સી.બીએ દરોડો પાડી 2.14 લાખનો વિદેશી દારૂૂ-બીયર ભરેલી…
View More વીંછિયાના સમઢિયાળા ગામેથી 1.10 લાખનો દારૂ-બિયર ભરેલી કાર સાથે એકની શખ્સ ઝડપાયો