સુરત-અમદાવાદ જેવી હાલત થશે તેવી તોફાની આગાહીથી શહેરીજનોએ ભયના ઓથાર હેઠળ રાત વિતાવી, જાગરાણમાં સવારો સવાર ધમધમતુ રાજકોટ આ વખતે શાંત દેખાયું, મોસમનો કુલ વરસાદ…
View More રાજકોટમાં ગાજ્યા મેહ વરસ્યા નહીં, ઘટાટોપ ડહોળ વચ્ચે માત્ર 3 ઇંચrajkot
સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિ
ઓબેસિટી અને શ્ર્વાસની ગંભીર તકલીફ ધરાવતા સગર્ભાની પડકારજનક પ્રસૂતિ માટે 8 નિષ્ણાંત તબીબોની બે ટીમો સાથે વિશેષ ટેક્નિકલ સપોર્ટની વ્યવસ્થા કરાઈ ’સાહેબ આ બેનને શ્વાસ…
View More સિવિલ હોસ્પિટલની ઐતિહાસિક સિધ્ધિ : 180 કિલોની સગર્ભાની સફળ પ્રસૂતિનાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યા
રાજકોટના લોકમેળાની તૈયારીઓ તંત્ર દ્વારા પુરજોશમાં ચાલી રહી છે. મેળામાં સ્ટોલ અને રાઇડ્સની ફાળવણી માટે ફોર્મ વિતરણ અને સ્વીકારવાની પ્રક્રિયામાં આ વર્ષે એક રસપ્રદ ટ્રેન્ડ…
View More નાની ચકરડીના 24 પ્લોટ સામે 206 ફોર્મ આવ્યાદર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! રાજકોટ સિવિલમાં મહિલા-બાળકોના વોર્ડમાં ભોજનમાંથી ઇયળ નીકળી!
રાજકોટ સિવિલ હોસ્પિટલના મહિલા અને બાળકોના વોર્ડમાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે. દર્દીઓને આપવામાં આવેલા ભોજનમાંથી જીવંત ઈયળો (કીડા) નીકળ્યા હોવાનો વીડિયો સોશિયલ…
View More દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ચેડાં! રાજકોટ સિવિલમાં મહિલા-બાળકોના વોર્ડમાં ભોજનમાંથી ઇયળ નીકળી!પોપટપરા સહિતના ભયજનક નાળા અને રસ્તા બંધ, પોલીસ તૈનાત
શહેરમાં સતત વરસી રહેલા અવિરત વરસાદને કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ છે. સતત વરસતા વરસાદના પરિણામે માર્ગો અને સોસાયટીઓમાં પાણી ભરતા…
View More પોપટપરા સહિતના ભયજનક નાળા અને રસ્તા બંધ, પોલીસ તૈનાતશાપરમાં સગાઈના 6 માસ બાદ મંગેતર સાસરિયામાં રોકાવા આવતા વાગ્દત્તાએ ફિનાઈલ પીધું
શાપરમાં સગાઈના છ માસ બાદ મંગેતર સાસરીયામાં રોકાવા આવતાં વાગ્દતાએ ફિનાઈલ પી લીધું હતું. યુવતીને ઝેરી અસર થતાં સારવારમાં ખસેડવામાં આવી હતી. આ અંગે મળતી…
View More શાપરમાં સગાઈના 6 માસ બાદ મંગેતર સાસરિયામાં રોકાવા આવતા વાગ્દત્તાએ ફિનાઈલ પીધુંમાધાપર ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે એક પકડાયો, ત્રણ ગુનાના ભેદ ઉકેલાયા
રાજકોટ શહેરમાં અવારનવાર બનતી વાહન ચોરીના ગુનાઓને શોધી કાઢવા પોલીસ સક્રિય બની હતી.પેટ્રોલીંગ અને ખાનગી બાતમીદારોની સચોટ માહિતીના આધારે પોલીસે માધાપર ચોક ઓવરબ્રિજ પાસેથી એક…
View More માધાપર ચોકડી પાસેથી ચોરાઉ બાઈક સાથે એક પકડાયો, ત્રણ ગુનાના ભેદ ઉકેલાયામોચી બજારમાંથી ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયું
રાજકોટ શહેરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં શહેરના મોચીબજાર ચામડીયા ખાટકીવાસ વિસ્તારમાં આવેલા રફીક મંઝિલમાં છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર રીતે કતલખાનું ચલાવવામાં આવી…
View More મોચી બજારમાંથી ગેરકાયદે ચાલતું કતલખાનું ઝડપાયુંરેલનગરમાં પેટ્રોલ પંપ પર લાઈન તોડી પેટ્રોલ પુરાવા મામલે મહિલા એડવોકેટને માતા-પુત્રની ધમકી
શહેરના રેલનગર વિસ્તારના વિવેક પેટ્રોલ પંપ પર ગત તા. 31 જુલાઈના રોજ સવારના 10:30 વાગ્યાના અરસામાં લાઇન તોડીને પેટ્રોલ આપવા બાબતે બોલાચાલી થયા બાદ એક…
View More રેલનગરમાં પેટ્રોલ પંપ પર લાઈન તોડી પેટ્રોલ પુરાવા મામલે મહિલા એડવોકેટને માતા-પુત્રની ધમકીજયા પાર્વતીના ઉજવણામાં આવેલા ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલી બહેન ઉપર પાડોશી પરિવારનો હુમલો
શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતી બેનના જયા પાર્વતીના ઉજવણામાં આવેલા ભાઈ સાથે પાડોશી પરિવારે જુની અદાવતનો ખાર રાખી ઝઘડો કર્યો હતો. જેમાં વચ્ચે પડેલી…
View More જયા પાર્વતીના ઉજવણામાં આવેલા ભાઈના ઝઘડામાં વચ્ચે પડેલી બહેન ઉપર પાડોશી પરિવારનો હુમલો