રાજકોટમાં હાઇકોર્ટ સર્કિટ બેંચ લાવવાની 65 વર્ષ જૂની માંગણીની જ્યારે ફરીથી હિલચાલ શરૂૂ થઈ છે, તેમાં રાજકોટ બાર એસોસિએશન દ્વારા હાઇકોર્ટ બેંચ કમિટીની કરવામાં આવી…
View More હાઇકોર્ટ બેંચ એકશન કમિટીમાં અનુભવી ધારાશાસ્ત્રી અને જુદા-જુદા ક્ષેત્રના આગેવાનોને સ્થાન આપવા અપીલrajkot
શેર બજારમાં નફાની લાલચ આપી 16 લાખની ઠગાઈમાં બે એકાઉન્ટધારકોની ધરપકડ
શેર માર્કેટમા મોટો નફો આપવાની લાલચ આપી રાજકોટની ખાનગી કંપનીના મેનેજરને ફેક એન્ડ્રોઈડ એપ્લીકેશન ડાઉનલોડ કરવી રોકાણના નામે અલગ-અલગ ખાતાઓમા રૂૂ.16 લાખ જેટલી રકમ ટ્રાંસફર…
View More શેર બજારમાં નફાની લાલચ આપી 16 લાખની ઠગાઈમાં બે એકાઉન્ટધારકોની ધરપકડરાજકોટની16 વર્ષની સગીરા પર પરિચિતે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવી
તરૂણીને સારવારમાં ખસેડાતા છ માસનો ગર્ભ હોવાનું ખુલ્યું, આરોપીની ધરપકડ રાજકોટ શહેરમાં વધુ એક સગીરા પર દુષ્કર્મ ગુજાર્યા હોવાની ઘટના સામે આવી છે.ભાવનગર રોડ પર…
View More રાજકોટની16 વર્ષની સગીરા પર પરિચિતે દુષ્કર્મ ગુજારી ગર્ભવતી બનાવીઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદય રોગના હુમલા બનાવો વધી રહ્યો છે ત્યારે શહેરમાં હાર્ટએટેકથી વધુ એક મોત નિપજ્યું છે. ઢેબર કોલોની કવાર્ટરમાં ર હેતો યુવાન બેભાન…
View More ઢેબર કોલોની કવાર્ટરમાં હાર્ટ એટેક આવતા યુવાનનું મોતરાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે સુરક્ષા એજન્સીઓની મોક એક્સરસાઈઝ યોજાઈ
આગામી દેશનો તહેવાર એવા 15મી ઓગસ્ટની તૈયારીઓને ધ્યાનમાં રાખીને રાજકોટના હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે મલ્ટી એજન્સી મોક એકસરસાઈઝનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો મુખ્ય ઉદેશ…
View More રાજકોટ હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતે સુરક્ષા એજન્સીઓની મોક એક્સરસાઈઝ યોજાઈજસદણની આંગડિયાપેઢીના કર્મચારીએ 9 લાખની છેતરપિંડીની રકમ ભરપાઈ કરવા લૂંટનું તરકટ રચ્યું
રાજકોટ-ભાવનગર રોડ પર ત્રાંબા ગામે પાસે જસદણના આંગડીયા પેઢીના કર્મચારી જગદીશસિંહ ચૌહાણે તેની કાર આંતરી હથિયાર બતાવી ત્રણ શખસોએ રૂૂ.34.55 લાખની લૂંટ ચલાવી નાશી ગયાની…
View More જસદણની આંગડિયાપેઢીના કર્મચારીએ 9 લાખની છેતરપિંડીની રકમ ભરપાઈ કરવા લૂંટનું તરકટ રચ્યુંભાઇને રાખડી બાંધી પરત ફરતી બહેનનું બાઇક અકસ્માતમાં મોત; પુત્ર-પૌત્રને ઇજા
પડધરીના ન્યારા પાસેની ઘટના; સરપદળથી રાજકોટ પુત્રના બાઇક પાછળ આવતી વખતે સ્કૂટર ચાલકે ઠોકરે ચડાવતા ઘટી ઘટના રાજકોટમાં રહેતી પરિણીતા પડધરીના સરપદળ ગામે ભાઈને રાખડી…
View More ભાઇને રાખડી બાંધી પરત ફરતી બહેનનું બાઇક અકસ્માતમાં મોત; પુત્ર-પૌત્રને ઇજારાજકોટ પોલીસ 200 ફૂટ ઉંડા પાણીમાં કરી શકશે તપાસ
સરકારે ડીપ ટ્રેકર ફાળવ્યા, ડહોળા પાણીમાં પણ ચોકસાઇથી કરી શકશે નાઇટ ઓપરેશન 360 ડિગ્રી ફરી શકે અને 100 કિલો વજન ઉપાડી શકે તેવો ગ્રેબર આર્મ…
View More રાજકોટ પોલીસ 200 ફૂટ ઉંડા પાણીમાં કરી શકશે તપાસએકતા, સંસ્કૃતિ અને મનોરંજનની ત્રિવેણી સમાન લોકમેળાનો પ્રારંભ
રાજકોટમાં પાંચ દિવસ મનોરંજનના જલસા સાથે ખાણી-પીણી અને મોજેમોજનો ખજાનો ખુલ્યો રમકડાં-ખાણીપીણી-આઇસ્ક્રીમ, હેન્ડીક્રાફટના 200થી વધુ સ્ટોલ, 50 જેટલી નાની-મોટી રાઇડસ સૌરાષ્ટ્રભરમાંથી 15 લાખ લોકો ઉમટી…
View More એકતા, સંસ્કૃતિ અને મનોરંજનની ત્રિવેણી સમાન લોકમેળાનો પ્રારંભફેબ્રીકેશનના ધંધાર્થી પાસેથી રૂપિયા 9.61 લાખની સામે ચાર ટકા વ્યાજની ઉઘરાણી
પાડોશી વ્યાજખોરે છ મહિનાની ક્રેડીટે લોખંડ આપ્યું, ધંધાર્થીને અન્ય લોકોએ ધુંબો મારતા હપ્તા ભરી ન શકયો કેનાલ રોડ પર પ્રહલાદ પ્લોટમાં ફેબીકેશનનું જોબવર્ક કરતાં વેપારી…
View More ફેબ્રીકેશનના ધંધાર્થી પાસેથી રૂપિયા 9.61 લાખની સામે ચાર ટકા વ્યાજની ઉઘરાણી