રૂપાવટી ગામના વૃદ્ધા દીકરીની ખબર કાઢવા જવા વાહનની રાહ જોઇ ઉભા હતા ત્યારે કારચાલક અડફેટે લઇ નાશી છૂટ્યો શહેરની ભાગોળે રાજકોટ-ચોટીલા હાઇવે પર આવેલા હિરાસર…
View More હિરાસર એરપોર્ટ પાસે હિટ એન્ડ રન અજાણયા વાહનની ઠોકરે વૃદ્ધાનું મોતrajkot
ભગવતીપરાના યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસ
ભગવતીપરામાં રહેતા યુવાને ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. યુવાને કયાં કારણસર આ પગલું ભર લીધું તે…
View More ભગવતીપરાના યુવાને ઝેરી દવા પી કર્યો આપઘાતનો પ્રયાસલોધાવાડમાં બોરવેલની દુકાનમાં જ વેપારીનું હાર્ટએટેકથી મોત
મવડી પ્લોટ પાસે ન્યુ ગોપાલનગરમાં રહેતા અને લોધાવાડ ચોકમાં બોરવેલની દુકાન ચલાવતા વેપારી આધેડ સાંજે દુકાને હતા ત્યારે એકાએક તેમની તબીયત બગડતા બેભાન થઇ ઢળી…
View More લોધાવાડમાં બોરવેલની દુકાનમાં જ વેપારીનું હાર્ટએટેકથી મોતજાહેરમાં ગાળાગાળી કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સહિત બે સામે ગુનો નોંધાયો
રૈયા રોડ પર બાપા સિતારામ ચોક પાસે જાહેરમાં ગાળાગાળી કરતી ડ્રગ્સ પેડલર સુધા સુનીલભાઈ ધામેલીયાનો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ગાંધીગ્રામ -2 પોલીસે સુધા…
View More જાહેરમાં ગાળાગાળી કરનાર મહિલા ડ્રગ્સ પેડલર સહિત બે સામે ગુનો નોંધાયોમાસીયાઇ ભાઇએ પજવણી કરતા પૂર્વ ટીઆરબી ગાર્ડ યુવતીનો આપઘાતનો પ્રયાસ
રાજકોટની યુવતીએ બેટી ગામે માસીના ઘરે વધુ પડતી ઉંઘની ગોળીઓ પી લીધી’તી, મામલો પોલીસમાં પહોંચતા ઘરમેળે સમાધાન માસીયાઈ ભાઈએ પજવણી કરતા રાજકોટની પૂર્વ ટીઆરબી ગાર્ડ…
View More માસીયાઇ ભાઇએ પજવણી કરતા પૂર્વ ટીઆરબી ગાર્ડ યુવતીનો આપઘાતનો પ્રયાસમવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયર બિલ્ડિંગ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોત
રાજકોટ શહેરમા મવડી ચોકડી પાસે આર. કે. એમ્પાયર બિલ્ડીંગ પરથી નીચે પટકાતા શ્રમીકને માથે અને શરીરે ગંભીર ઇજાઓ થવાથી તેનુ ઘટના સ્થળે મોત નીપજયુ હતુ…
View More મવડી ચોકડી પાસે આર.કે. એમ્પાયર બિલ્ડિંગ પરથી નીચે પટકાતા શ્રમિકનું મોતરૈયામાં આવેલ યશ એવન્યુ એપાર્ટમેન્ટમાં ગૃહકંકાશથી કંટાળી મહિલાનો આપઘાત
શહેરનાં રૈયા ગામ વિસ્તારમા આવેલા આલાપ ગ્રીન સિટી પાછળ દ્વારકેશ પાર્કમાં યસ એવન્યુ એપાર્ટમેન્ટમાં રહેતી નેપાળી પરિણીતાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પરણીતાને પતિ…
View More રૈયામાં આવેલ યશ એવન્યુ એપાર્ટમેન્ટમાં ગૃહકંકાશથી કંટાળી મહિલાનો આપઘાતકેરાલાનાં કરોડોના ફ્રોડનો રેલો રાજકોટમાં, ત્રણ શખ્સો ઝડપાયા
સ્થાનિક ક્રાઈમ બ્રાંચને સાથે રાખી કેરાલા પોલીસનાં મવડી પ્લોટ અને પરસાણાનગરમાં દરોડા સફાઈ કામદાર સહિતના લોકોના બેંક ખાતાઓમાં લાખો રૂપિયા જમા થયાનું ખુલ્યું કેરાલામાં થયેલા…
View More કેરાલાનાં કરોડોના ફ્રોડનો રેલો રાજકોટમાં, ત્રણ શખ્સો ઝડપાયારૂડા ટ્રાન્સપોર્ટનગરના વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે ફરિયાદ
રાજકોટના કુવાડવા રોડ પર રૂૂડા ટ્રાન્સપોર્ટનગરમાં ટાઇલ્સનો વેપાર કરતા અને ઘાંચીવાડમાં રહેતા ઇમરાનભાઇ કરીમભાઇ શેખ(ઉ.વ.45)એ દુધની ડેરી પાસે રહેતા વ્યાજખોર સલીમ અકબાણી પાસેથી આઠ લાખ…
View More રૂડા ટ્રાન્સપોર્ટનગરના વેપારી પાસેથી પઠાણી ઉઘરાણી કરતાં વ્યાજખોર સામે ફરિયાદજીયાણા ગામે બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી 7.90 લાખના મશીનની ચોરી
કુવાડવા નજીક વાંકાનેર રોડ પર જીયાણા ગામ પાસે આવેલા બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનાને નિશાન બનાવી તસ્કરો સોટેક્ષ મશીનમાંથી 7 મોટર, પેનલ બોર્ડ અને સીસીટીવી…
View More જીયાણા ગામે બાલાજી એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કારખાનામાંથી 7.90 લાખના મશીનની ચોરી