શેરબજારની ટિપ્સના નામે વોટ્સએપ ગ્રુપમાં સામેલ કરી રૂૂા.223 કરોડના સાયબર ફ્રોડની રવિસિંઘ સહિત 26 લોકો સામે નોંધાયેલી ફરિયાદમાં પકડાયેલા અમદાવાદના 24 વર્ષના જય વિનોદભાઈ પંડયાની…
View More 223 કરોડના સાયબર ફ્રોડ પ્રકરણમાં અમદાવાદના આરોપીની જામીન અરજી ફગાવતી રાજકોટ કોર્ટrajkot
મેયરના વોર્ડમાં વિસાવદરવાળી કરવાની લોકોની ચીમકી
દુશીત પાણી પ્રશ્ર્ને ગટરના પાણીમાં ઊભા રહી વિરોધ પ્રદર્શન-સૂત્રોચ્ચાર : આડી સાઈકલો રાખી માર્ગ બંધ કર્યો : મતદાન બહિષ્કારની ચીમકી મગરની પીઠ સમાન બની ગયેલા…
View More મેયરના વોર્ડમાં વિસાવદરવાળી કરવાની લોકોની ચીમકીશહેરના તમામ બ્રિજની ચકાસણી કરવાનો સરકારનો આદેશ
પ્રી-મોન્સૂન કામગીરી અંતર્ગત એજન્સી દ્વારા બ્રિજના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના પરિબળોની તપાસ કરી મનપાને રિપોર્ટ અપાશે મોરબી ઝુલતા પુલ ગોજારી દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા તમામ બ્રિજને…
View More શહેરના તમામ બ્રિજની ચકાસણી કરવાનો સરકારનો આદેશરાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસ
ઘરેથી બાઈક લઈને નીકળેલા યુવાને ઝેરી ટીકડા ખાઈ લેતાં સારવારમાં ખસેડાયો રાજકોટમાં જુના મોરબી રોડ પર આવેલ ગાંધી વસાહતમાં રહેતો યુવાન શેર બજારમાં રૂપિયા હારી…
View More રાજકોટમાં શેર બજારમાં નાણા ડૂબી જતાં યુવાનનો મિતાણા પાસે આપઘાતનો પ્રયાસરાજકોટની ડાંગર કોલેજના રાજુલાના વિદ્યાર્થીનો ઇન્જેકશન લગાવી આપઘાત
કોલેજના સંચાલકો દ્વારા એટીકેટી પાસ કરવા પૈસાની માગણી કરાતા પગલુ ભર્યુ’ : પિતાનો આક્ષેપ કોલેજ દ્વારા પૈસા લઇ પાસ કરવાના ઓક્ષપ તદ્ન ખોટા : સંચાલક…
View More રાજકોટની ડાંગર કોલેજના રાજુલાના વિદ્યાર્થીનો ઇન્જેકશન લગાવી આપઘાતસોરઠિયાવાડી સર્કલ પાસે કારખાનામાં માલ સામાનની લીફટમાં ગળુ ફસાતા યુવાનનું મોત
ત્રીજા માળે લીફટ બંધ થઇ જતા યુવાને મોઢુ બહાર કાઢતા જ લીફટ ચાલુ થઇ અને અકસ્માત સર્જાયો સોરઠીયાવાડી સર્કલ પાસે આવેલા ઘડીયાલનાં કારખાનાની માલ વાહક…
View More સોરઠિયાવાડી સર્કલ પાસે કારખાનામાં માલ સામાનની લીફટમાં ગળુ ફસાતા યુવાનનું મોતભાજપ દ્વારા સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજન
કાલે મેયરના બંગલેથી ગણપતિ દાદાની વાજતે ગાજતે પધરામણી : દરરોજ પૂજન અર્ચન મહાઆરતી સહિતના કાર્યક્રમો યોજાશે ગણપતિ મંગલ મહોત્સવ સમિતિના ઇન્ચાર્જ અને રાજકોટ શહેર ભાજપ…
View More ભાજપ દ્વારા સિધ્ધિ વિનાયક ધામ ખાતે ગણપતિ મહોત્સવનું આયોજનયાર્ડમાં પોલીસ દ્વારા 1000 હેલમેટનું નિ:શુલ્ક વિતરણ
રાજકોટના લોકોની સુરક્ષા અને સલામતી ને ધ્યાને લઈ રાજકોટ પોલીસ તંત્ર દ્વારા માર્કેટિંગ યાર્ડ બેડી ખાતે વિનામૂલ્યે હેલમેટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પોલીસ…
View More યાર્ડમાં પોલીસ દ્વારા 1000 હેલમેટનું નિ:શુલ્ક વિતરણગણેશ મહોત્સવના આયોજકોને સ્વચ્છતાની થીમ અપનાવવા મ્યુનિ.કોર્પોરેશનની અપીલ
ગણેશ પંડાલોને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાનો અને ડેકોરેશનમાં રી-સાયકલ મટીરીયલનો ઉપયોગ કરવા આહ્વાન રાજ્ય સરકારની પ્રશંસનીય પહેલ એટલે ગણેશ મહોત્સવને શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતાનું આયોજન કરવામાં…
View More ગણેશ મહોત્સવના આયોજકોને સ્વચ્છતાની થીમ અપનાવવા મ્યુનિ.કોર્પોરેશનની અપીલસિવિલના સર્જીકલ વિભાગમાં નિરાધાર દર્દીના સડેલા પગની સફળ સર્જરી કરાઇ
આ જગત વિશાળ છે, જ્યાં મોટાભાગના લોકો પોતાના પરિવાર સાથે સુખ-દુ:ખ વહેંચી જીવન જીવે છે. પરંતુ કેટલાક એવા પણ હોય છે, જેઓ ભાગ્યવશ એકલવાયા બની…
View More સિવિલના સર્જીકલ વિભાગમાં નિરાધાર દર્દીના સડેલા પગની સફળ સર્જરી કરાઇ