રાજકોટ શહેરમાં રોડ-રસ્તાના પ્રશ્ને ભારે દેકારા અને આંદોલનો બાદ મહાનગરપાલિકાએ થોડા દિવસથી થીંગડા મારી ખાડા બુરવાનુ શરૂ કર્યુ છે પરંતુ તેમાં પણ થૂંકના સાંધા જેવી…
View More કોર્પોરેશને થીંગડા માર્યા છતાં મેટાડોર ખાડામાં ફસાયુંrajkot
ડે.કમિશનર ઝોનમાં બેસી લોકોની ફરિયાદો સાંભળે: મ્યુનિ.કમિશનર
ત્રણેય ઝોનલ કેચરી ખાતે અલગ-અલગ વિભાગની જવાબદારી સોંપી એક વધારાનું હેડકવાર્ટર બનાવાયું ડે.કમિશનર પોતાના ઝોન વિસ્તારોમાં ફેરણી કરી મોનિટરિંગ કરી શકશે રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ…
View More ડે.કમિશનર ઝોનમાં બેસી લોકોની ફરિયાદો સાંભળે: મ્યુનિ.કમિશનરરાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડના બાથરૂમમાં દર્દીનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડમાં સારવાર લઇ રહેલા દર્દીએ બાથરૂૂમમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા શોક છવાઈ ગયો છે.શાપરના પ્રૌઢને ટીબીની સારવાર માટે સિવિલ…
View More રાજકોટની સિવિલ હોસ્પિટલના ટીબી વોર્ડના બાથરૂમમાં દર્દીનો ગળેફાંસો ખાઇ આપઘાતમોઢા ઉપર યુવતીના નખના નિશાન પરથી સાઇકોકિલર રાજકોટમાંથી ઝડપાયો
અમદાવાદમાં મોડેલ યુવકની હત્યા કરી યુવતીને છરીના ઘા ઝીંક્યા બાદ આરોપી રાજકોટના માંડા ડુંગરમાં બહેનના ઘરે છૂપાઇ ગયો પોતાના લગ્ન થતાં ન હોવાથી પ્રેમી યુગલને…
View More મોઢા ઉપર યુવતીના નખના નિશાન પરથી સાઇકોકિલર રાજકોટમાંથી ઝડપાયોરાજકોટમાં જીવલેણ બનતો રોગચાળો, તાવની બીમારીથી ભાજપ કાર્યકરનું મોત
યુવાનના મોતથી ત્રણ બાળકોએ પિતાનું છત્ર ગુમાવ્યુ રાજકોટ સહીત રાજયભરમા મીશ્ર ઋતુ વચ્ચે રોગચાળો ફાટી નીકળ્યો હોય તેમ અને લોકો રોગચાળાનાં ભરડાનાં કારણે મોતનાં મુખમા…
View More રાજકોટમાં જીવલેણ બનતો રોગચાળો, તાવની બીમારીથી ભાજપ કાર્યકરનું મોતનટરાજના સાનિધ્યે નૃત્યના સંગાથે સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા છે
ગરબા અને શાસ્ત્રીય નૃત્ય દ્વારા ભારતીય સંસ્કૃતિની મહેંક દેશ-વિદેશમાં પ્રસરાવે છે અવની શાહ રાજકોટની જાણીતી ગેલેક્સી ગરબીમાં દસ વર્ષ સુધી કોરિયોગ્રાફી કરનાર અવનીબેન શાહ 63…
View More નટરાજના સાનિધ્યે નૃત્યના સંગાથે સ્ટેજ પર અંતિમ શ્વાસ લેવાની ઈચ્છા છેપોતાને કલ્કી અવતાર ગણાવતા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેરનો ફાંસો ખાઈ આપઘાત
શહેરના યુનિવર્સિટી રોડ પર બંસરી સોસાયટીમાં રહેતાં અને પોતાનો કલ્કી અવતાર તરીકે ઓળખાવતાં અને અવારનવાર વિવાદમાં આવેલા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેર રમેશભાઈ રવજીભાઈ ફેફર…
View More પોતાને કલ્કી અવતાર ગણાવતા પાણી પુરવઠા બોર્ડના નિવૃત્ત ઈજનેરનો ફાંસો ખાઈ આપઘાતરેલનગરમાં શ્રમિક યુવાન દારૂના નશામાં પહેલા માળેથી પટકાતા મોત
લાપાસરી રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં મળેલા વૃધ્ધનું મોત દારૂૂના દુષણે અનેક પરિવારોના માળા પિંખ્યાં છે ત્યારે વધુ એક બનાવમાં રેલનગર વિસ્તારમાં આવેલા સંતોષીનગરમાં પાણીના ટાંકા…
View More રેલનગરમાં શ્રમિક યુવાન દારૂના નશામાં પહેલા માળેથી પટકાતા મોતફૂડ વિભાગનું ધંધાર્થીઓ સાથે ઇલુ-ઇલુ: કાંઇ ન મળ્યું
પાંચ વેપારીને લાઇસન્સ અંગે નોટિસ આપી છ નમૂના લઇ ટીમ દ્વારા કામગીરી દર્શાવાઇ મનપાના ફૂડ વિભાગ દ્વારા આખા રાજકોટમાં મોટો સ્ટાફ અને ગાડીઓનો કાફલો લઇને…
View More ફૂડ વિભાગનું ધંધાર્થીઓ સાથે ઇલુ-ઇલુ: કાંઇ ન મળ્યુંએઇમ્સમાં વધુ એક સુવિધા ઉમેરાઇ, રિજિયોનલ સેન્ટર શરૂ
એઇમ્સ રાજકોટ ખાતે નેશનલ વન હેલ્થ પ્રોગ્રામ માટેના રિજનલ સેન્ટરનું ઉદ્ઘાટન તથા ઇકો-ફ્રેન્ડલી CME એઇમ્સ રાજકોટ ખાતે આજે નેશનલ વન હેલ્થ પ્રોગ્રામ ફોર પ્રિવેન્શન એન્ડ…
View More એઇમ્સમાં વધુ એક સુવિધા ઉમેરાઇ, રિજિયોનલ સેન્ટર શરૂ