ચાલક પીધેલો હોવાનો સ્થાનિકોનો આક્ષેપ, મોટી દુર્ઘટના સહેજમાં અટકી બેફામ બનેલા ડમ્પરચાલકો અવારનવાર અકસ્માત સર્જી રહ્યા છે.ત્યારે આજે સવારના જામનગર રોડ પર મનહરપુર-1 માં પુરપાટ…
View More બેફામ બનેલું ડમ્પર ગરબા મંડપમાં ઘુસ્યું, ત્રણ વીજપોલ પાડી નાખ્યાrajkot
આજી નદીના કાંઠે કપીલા હનુમાનજી મંદિર પાસે બે મિત્રોને આંતરી છરી બતાવી મોબાઇલ-સ્કૂટરની લૂંટ
બેડી નાકા ટાવર મરચા પીઠ દાવલશા પીરની દરગાહની પાસે રહેતા મારફતશેખ રહસનશેખ (ઉં.વ.20) અને તેમનો મિત્ર મીરાજુલ શેખ હથિખાનાથી ઘરે જતા હતા ત્યારે કપિલા હનુમાન…
View More આજી નદીના કાંઠે કપીલા હનુમાનજી મંદિર પાસે બે મિત્રોને આંતરી છરી બતાવી મોબાઇલ-સ્કૂટરની લૂંટચોરાઉ બાઇક લઇ ફેરવતો રેલનગરનો શખ્સ ઝડપાયો
રાજકોટ શહેરના ગાંધીગ્રામ પોલીસની ટીમ ગઈકાલે સાંજના સમયે બજરંગવાડી શીતલ પાર્ક મેઇન રોડ એરપોર્ટ દિવાલ પાસે પેટ્રોલિંગમાં હતી ત્યારે એક શખ્સને અટકાવી બાઈકના કાગળો…
View More ચોરાઉ બાઇક લઇ ફેરવતો રેલનગરનો શખ્સ ઝડપાયોભક્તિનગર સર્કલ પાસે શિક્ષિકાને સ્કૂટર સવાર છાત્રએ ટાપલી મારી લીધી
ભક્તિનગર સર્કલ પાસે જલારામ ચોકમાં ગઈકાલ સવારે એક શિક્ષિકાની છેડતી કરી એક છાત્ર ભાગી ગયો હતો.આખરે તે છાત્રની ઓળખ મળી જતાં શિક્ષિકાએ તેના વિરૂૂધ્ધ ભક્તિનગર…
View More ભક્તિનગર સર્કલ પાસે શિક્ષિકાને સ્કૂટર સવાર છાત્રએ ટાપલી મારી લીધીપ્રેમલગ્ન કરવાની યુવતીએ ના પાડી દેતા પ્રેમીનો આપઘાત
માંડા ડુંગર પાસે બનાવ, પરિવારમાં શોક આજીડેમ ચોકડીથી આગળ માંડાડુંગર નજીક આવેલી એ.જી.સોસાયટીમાં રહેતાં યુવાને પંખામાં ગમછો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી…
View More પ્રેમલગ્ન કરવાની યુવતીએ ના પાડી દેતા પ્રેમીનો આપઘાતત્રાસ આપી પત્નીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઇલ પીધું
શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશન પાસે રાત્રીના સમયે એક યુવાને આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પત્નીને એક શખ્સ ભગાડી ગયો હોય જેની…
View More ત્રાસ આપી પત્નીને ભગાડી ગયાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા હોવાના આક્ષેપ સાથે યુવાને ફિનાઇલ પીધું8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટ
એનઆરઆઇ મહિલા અને વેપારી ભાઈ વચ્ચે સમાધાન થઈ જતા ક્વોસીંગ પીટીશન દાખલ કરી’તી રાજકોટમાં રહેતા વેપારી ભાઈ સાથે ચાલતી મિલકતની તકરારમાં એનઆરઆઈ બહેને 8 વર્ષની…
View More 8 વર્ષની ભત્રીજીનું અપહરણ કર્યાની ફઈ સામેની ફરિયાદ રદ કરતી હાઇકોર્ટઆકાશમાંથી ઉતર્યા રે…ગરૂડની ગરબીમાં માતાજીનો સાક્ષાત્કાર
રાજકોટમાં પ્રાચીન ગરબીઓમાં ઉમંગ અને અર્વાચીન રાસોત્સવમાં ઉમળકા સાથે નવરાત્રી મહોત્સવનો પ્રારંભ થયો છે. રાજકોટની ઐતિહાસિક 125 વર્ષ જૂની રામનાથપરામાં ગરૂડની ગરબીમાં માતાજી ગરૂડમાં નીચે…
View More આકાશમાંથી ઉતર્યા રે…ગરૂડની ગરબીમાં માતાજીનો સાક્ષાત્કારકલબ યુવીમાં રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓની રમઝટ
બીજા નોરતે માતાજીની આરતીનો લ્હાવો લેતા સમાજ શ્રેષ્ઠીઓ, ઉદ્યોગપતિઓ: કેટેગરી વાઇસ વિજેતા ખેલૈયાઓ પર ઇનામોની વણઝાર રાજકોટ શહેરમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ પર શિલ્પન…
View More કલબ યુવીમાં રંગબેરંગી ટ્રેડિશનલ ડ્રેસમાં સજજ ખેલૈયાઓની રમઝટહાર્ટએટેકનો ભરડો: શહેરમાં વૃધ્ધ સહિત વધુ 2નાં મોત
રાજકોટ સહિત રાજ્યભરમાં હૃદયરોગના હુમલાના બનાવો વધી રહ્યા છે. ત્યારે શહેરમાં હાર્ટએટેકે જાણે ભરડો લીધો હોય તેમ આજે વૃધ્ધ સહિત વધુ બેના મોત નિપજ્યા હતા.…
View More હાર્ટએટેકનો ભરડો: શહેરમાં વૃધ્ધ સહિત વધુ 2નાં મોત