કાર્યક્રમો અને મીટિંગો સહિતના આયોજનમાં ગુજરાતી, પંજાબી, સાઉથ ઇન્ડિયન વાનગીઓના રસથાળ માટે લખલૂંટ ખર્ચ મહાનગર પાલિકા દ્વારા પ્રજાના પૈસાની કરકસર થાય તે મુજબના આયોજનો કરવામાં…
View More મનપા પ્રજાના પૈસે VVIPને મન ગમતા ભોજન પીરસશેrajkot
આજી ડેમ ખાતે બે લાભ લોકોએ છઠ્ઠ પૂજા કરી
સૂર્યદેવની આરાધનાના મહાપર્વ છઠ્ઠ પૂજાની ઉજવણી રાજકોટ સહિત ગુજરાતભરમાં કરવામાં આવી હતી. રાજકોટ તેમજ આજુબાજુના ગામડાઓમાંથી બે લાખ જેટલા લોકો છઠ્ઠ પૂજા કરવા માટે આજી…
View More આજી ડેમ ખાતે બે લાભ લોકોએ છઠ્ઠ પૂજા કરીફેમિલી કોર્ટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે ઉપરના માળે શોર્ટસર્કિટ થતાં મચી નાસભાગ
આજે સવારે ઉઘડતી ફેમિલી કોર્ટમાં યોજાયેલા નુતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે કોર્ટમાં ઉપરના માળે આવેલા ઈલેક્ટ્રીક રૂૂમમાં ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતા નાસભાગ મચી જવા…
View More ફેમિલી કોર્ટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે ઉપરના માળે શોર્ટસર્કિટ થતાં મચી નાસભાગદિવાળી તહેવારો દરમિયાન ઝૂ સહેલાણીઓથી ઉભરાયું
છ દિવસમાં 68269 મુલાકાતીઓએ વિવિધ પ્રાણી-પક્ષીઓ નિહાળી આનંદ માણ્યો રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત રાજકોટ પ્રાણીઉદ્યાનનો સેન્ટ્રલ ઝૂ ઓથોરેટી ઓફ ઇન્ડીયાના માર્ગદર્શન મુજબ આધુનીક ઢબે વિકાસ કરાતા…
View More દિવાળી તહેવારો દરમિયાન ઝૂ સહેલાણીઓથી ઉભરાયુંપ્રકાશ સોસાયટીમાં મકાનમાંથી રિનોવેશન કરવાના સામાનની ચોરી કરનાર દંપતી ઝડપાયું
ગાંધીગ્રામ પોલીસે મુદ્દામાલ જપ્ત કર્યો : બે મહિલા સહિત ત્રણની પૂછપરછ રાજકોટ શહેરમા દીવાળીનાં તહેવારોમા ચોરીની અનેક ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ હતી . આ ઘટનાઓમાથી…
View More પ્રકાશ સોસાયટીમાં મકાનમાંથી રિનોવેશન કરવાના સામાનની ચોરી કરનાર દંપતી ઝડપાયુંલાભપાંચમની બોણી સાથે શહેરની મુખ્ય બજારો ફરી ધમધમી
રાજકોટમાં દિવાળીના તહેવારની રજાઓ પૂરી થયા બાદ ગઈકાલે લાભપાંચમના શુભ દિવસે વેપારીઓએ ઉત્સાહ ભેર પોતાના ધંધા-રોજગારનો પ્રારંભ કર્યો છે. શહેરના ધર્મેન્દ્ર રોડ, લાખાજીરાજ રોડ, અને…
View More લાભપાંચમની બોણી સાથે શહેરની મુખ્ય બજારો ફરી ધમધમીરાજકોટમાં માવઠા બાદ ધાબળિયું વાતાવરણ, ઠંડીનો અનુભવ
હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કર્યા બાદ સૌરાષ્ટ્રમાં માવઠું પડયા બાદ રાજકોટમાં પણ કમોસમી વરસાદ પડયો હતો. રવિવારે રાત્રે પડયા બાદ સોમવારે સવારે અને બપોરે…
View More રાજકોટમાં માવઠા બાદ ધાબળિયું વાતાવરણ, ઠંડીનો અનુભવયાર્ડમાં મુહૂર્તના સોદા, ભાવમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતિત
ટેકાના ભાવ કરતા રૂા.300 સુધી નીચા ભાવે મગફળી વેંચવા જગતાત મજબૂર દિવાળીની રજાઓ પૂર્ણ થતા રાજકોટ યાર્ડ ફરી ધમધમતુ થયુ છે. આજે યાર્ડમાં લાચ પાંચમના…
View More યાર્ડમાં મુહૂર્તના સોદા, ભાવમાં ગાબડું પડતા ખેડૂતો ચિંતિતરોજગાર મેળા અંતર્ગત રાજ્યના 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો કરાયા એનાયત
રાજકોટમાં 40 ટપાલ વિભાગના અને 60 અન્ય વિભાગના ઉમેદવારોને નિમણૂક અપાઇ રોજગાર મેળા અંતર્ગત, માનનીય પ્રધાનમંત્રીના નેતૃત્વ હેઠળ 24 ઓક્ટોબરના રોજ સરકારી વિભાગો અને સંસ્થાઓમાં…
View More રોજગાર મેળા અંતર્ગત રાજ્યના 51 હજારથી વધુ યુવાનોને નિમણૂક પત્રો કરાયા એનાયતરાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં વધુ એક જનરલ કોચ જોડાયો
યાત્રિકોની સંખ્યામાં વધારો થતા સુવિધા વધારાઇ યાત્રીઓની સુવિધા અને માગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટવેરાવળરાજકોટ દૈનિક લોકલ ટ્રેનોમાં એક વધારાનો જનરલ કોચ કાયમી ધોરણે…
View More રાજકોટ-વેરાવળ લોકલ ટ્રેનમાં વધુ એક જનરલ કોચ જોડાયો