ભરૂડી ટોલનાકા પાસે થયેલ હત્યાની ઘટનામાં છની ધરપકડ: દારૂની મહેફિલમાં ‘તું કયા કર લેગા?’ કહેતા જ ક્રુરતાપૂર્વક રહેંસી નાખ્યો લોધિકાના પારડી ગામની ફેક્ટરીમાં કામ કરતા…
View More મામાના આડા સંબંધમાં ભાણેજનો ભોગ લેવાયોrajkot
‘ઓપરેશન મ્યુલ હન્ટ’ વધુ બે શખ્સો સામે ફરિયાદ: 10.40 લાખ સગેવગે કરી નાખ્યા હતા
રાજકોટ શહેરમા સાયબર ફ્રોડનાં નાણા બેંક ખાતામા મેળવી કમીશન મેળવતા ખાતા ધારકો અને રકમ જમા કરાવનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા ગાંધીનગર સાયબર સેલથી આદેશ…
View More ‘ઓપરેશન મ્યુલ હન્ટ’ વધુ બે શખ્સો સામે ફરિયાદ: 10.40 લાખ સગેવગે કરી નાખ્યા હતારાઇઝિંગ રાજકોટ પ્રદર્શન 15 જાન્યુઆરી સુધી લંબાવાયું
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ડો.શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરી રેસકોર્ષ ખાતે રાજકોટની શહેરી વિકાસ યાત્રા-20 વર્ષની યશોગાથા પ્રદર્શનનો શુભારંભ તા.22/11/2025ના રોજ કરવામાં આવેલ. ડો. શ્યામાપ્રસાદ મુખર્જી આર્ટ…
View More રાઇઝિંગ રાજકોટ પ્રદર્શન 15 જાન્યુઆરી સુધી લંબાવાયુંઆજી-મીલપરા-પ્રહલાદ પ્લોટ-મોરબી રોડ સહિતના વિસ્તારોમાં વીજ કંપનીનું ચેકિંગ
પીજીવીસીએલને કરોડોનો ચૂનો લગાવતા આવા વીજચોરો સામે વીજતંત્રે હવે લાલ આંખ કરી છે અને વિવિધ વર્તુળ કચેરીઓના અધિક્ષક ઈજનેરો તેમજ વિભાગીય કચેરીઓના કાર્યપાલક ઈજનેરોની સીધી…
View More આજી-મીલપરા-પ્રહલાદ પ્લોટ-મોરબી રોડ સહિતના વિસ્તારોમાં વીજ કંપનીનું ચેકિંગRMC દ્વારા ગુરુવારે સાઇકલોથોન, 28મીએ સ્વદેશી રનનું આયોજન
ઓનલાઇન રજિસ્ટ્રેશન ફરજિયાત, લક્કી ડ્રો મારફત પસંદગી પામેલ પાંચ લોકોને સાઈકલની ભેટ અપાશે રાજ્ય સરકાર દ્વારા વર્ષ:2025ને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવણી કરવામાં આવી રહી…
View More RMC દ્વારા ગુરુવારે સાઇકલોથોન, 28મીએ સ્વદેશી રનનું આયોજનનવા થોરાળામાં નાના ભાઇને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલો
શહેરના નવા થોરાળામાં નાનાભાઇને છોડાવવા પડેલા યુવાન ઉપર ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કરી માર મારતા તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.…
View More નવા થોરાળામાં નાના ભાઇને છોડાવવા વચ્ચે પડેલા યુવાન ઉપર છરી વડે હુમલોવ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાનનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
રાજકોટમાં વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. પોલીસના લોકદરબાર યોજાતા બંધ થઇ જતા ફરી વ્યાજખોરોએ માથુ ઉચકયું છે. ત્યારે મેટોડાના યુવાને વ્યાજખોરોની પઠાણી ઉઘરાણી કંટાળી રેસકોર્ષ…
View More વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી કંટાળી યુવાનનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ31મી ડિસેમ્બર માટે મંગાવેલો રૂા.22 લાખનો દારૂ ઝડપાયો
ક્રાઈમ બ્રાંચ અને પીસીબીની ટીમના એક જ દિવસમાં બે દરોડા, ચાર શખ્સોની ધરપકડ દમણથી આઈસરમાં પસ્તીની આડમાં છૂપાવી લાવેલ 6 હજાર બોટલ દારૂ કબજે મધ્યપ્રદેશથી…
View More 31મી ડિસેમ્બર માટે મંગાવેલો રૂા.22 લાખનો દારૂ ઝડપાયોવ્યાજખોરોના ત્રાસથી કંટાળી થોરાળાના યુવાનનો એસીડ પી આપઘાતનો પ્રયાસ
શહેરમાં વ્યાજખોરો બેકાબુ બન્યા છે.થોરાળામાં રહેતા યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યાનું સામે આવતા થોરાળા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.…
View More વ્યાજખોરોના ત્રાસથી કંટાળી થોરાળાના યુવાનનો એસીડ પી આપઘાતનો પ્રયાસબાથરૂમમાં નાહવા જતા પડી જતા મહિલાનું મોત
શહેરનાં મોરબી રોડ પર આવેલા બ્રહમાણી પાર્કમા રહેતા દક્ષાબેન સુરેશભાઇ પાનસુરીયા (ઉ. વ. પ6 ) આજે સવારે નાહવા માટે બાથરુમમા ગયા બાદ અચાનક પડી જતા…
View More બાથરૂમમાં નાહવા જતા પડી જતા મહિલાનું મોત