85 હજાર ચોરસ મીટર જમીન પર 800 જેટલા ગેરકાયદેસર બાંધકામો, આગામી તા.29થી આધાર પુરાવાની ચકાસણી, મનાઈ હુકમ મળે નહીં તે માટે કાનૂની લડત રાજકોટના જંગલેશ્વર…
View More જંગલેશ્વરમાં ડિમોલિશનની તૈયારી, મામલતદાર દ્વારા કવિયેટ દાખલrajkot
ઘંટેશ્ર્વરમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફીનાઈલ ગટગટાવ્યું
શહેરમા ઘંટેશ્વર વિસ્તારમાં આવેલા 25 વારીયામાં પ્રેમ લગ્ન કરનાર પરિણીતાએ સાસુ સસરા અને નણંદના ત્રાસથી કંટાળી ફીનાઇલ પી લીધું હતું પરિણીતાને ઝેરી અસર થતા તાત્કાલિક…
View More ઘંટેશ્ર્વરમાં પ્રેમલગ્ન કરનાર પરિણીતાએ સાસરિયાના ત્રાસથી ફીનાઈલ ગટગટાવ્યુંનગરપીપળિયા ગામે છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપતાં પુત્રીએ વખ ઘોળ્યું
મેટોડા નજીક આવેલા નગરપીપળીયા ગામે રહેતી સગીરાને છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપ્યો હતો. માતાના ઠપકાથી માઠું લાગી આવતા સગીર પુત્રીએ ઝેરી દવા પી લીધી…
View More નગરપીપળિયા ગામે છોકરા રોવડાવવા મુદ્દે માતાએ ઠપકો આપતાં પુત્રીએ વખ ઘોળ્યુંવાયબ્રન્ટ સમિટમાં ઉર્જા વિભાગના રૂા.4 લાખ કરોડના એમ.ઓ.યુ. થશે
રાજકોટમાં આગામી 10થી 12 જાન્યુઆરી 2025 દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ રિજનલ વાયબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના ઉર્જા વિભાગ દ્વારા અંદાજે રૂૂ.4 લાખ કરોડના એમઓયુ…
View More વાયબ્રન્ટ સમિટમાં ઉર્જા વિભાગના રૂા.4 લાખ કરોડના એમ.ઓ.યુ. થશે‘મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ’ યુવતીએ ના પાડતા યુવકે ગાળો આપી, પોલીસે ગુનો નોંધ્યો
રાજકોટ શહેરમા 80 વર્ષનાં ડોસાએ બાળા સાથે જાહેરમા અડપલા કર્યાનો વિડીયો સામે આવ્યો હતો આ ઘટનામા પોલીસે ડોસાની ધરપકડ કરી કાયદાનુ ભાન કરાવ્યુ હતુ .…
View More ‘મારી સાથે ફ્રેન્ડશીપ કરીશ’ યુવતીએ ના પાડતા યુવકે ગાળો આપી, પોલીસે ગુનો નોંધ્યોશહેરમાંથી વધુ રૂા. 21.61 લાખની પાવર ચોરી ઝડપાઇ
RMCની અલગ અલગ આવાસ યોજનામાં SRP- પોલીસ બંદોબસ્ત હેઠળ કામગીરી હાથ ધરાઇ છેલ્લાં કેટલાંક સમયથી સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજચોરીનું દૂષણ એટલું વ્યાપક બની ગયું છે કે પીજીવીસીએલને…
View More શહેરમાંથી વધુ રૂા. 21.61 લાખની પાવર ચોરી ઝડપાઇમાસૂમ છાત્રના મોત માટે જવાબદાર નવયુગ સ્કૂલના જવાબદારો સામે પગલાં ભરો
રાજકોટની નવયુગ સ્કૂલ દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ શોકમાં ફેરવાયો છે. સાસણગીરના પ્રવાસે ગયેલા વિદ્યાર્થીઓ પૈકી એક માસૂમ વિદ્યાર્થીનું શાળા સંચાલકોની બેદરકારીના કારણે મોત નિપજ્યું હોવાના…
View More માસૂમ છાત્રના મોત માટે જવાબદાર નવયુગ સ્કૂલના જવાબદારો સામે પગલાં ભરો7000ની વસ્તી ધરાવતા શાસ્ત્રીનગરમાં 15 વર્ષથી રોડ-રસ્તા જ નથી, આંદોલનની ચીમકી
નાના મવા મેઇન રોડ પર આવેલી 7000ની વસ્તી ધરાવતી શાસ્ત્રીનગર સોસાયટી પ્રત્યે કોર્પોરેશન, સાંસદ, ધારાસભ્યના ઓરમાયા વર્તનના કારણે વર્ષોથી રોડ-રસ્તાના કામો ન થયા હોય જો…
View More 7000ની વસ્તી ધરાવતા શાસ્ત્રીનગરમાં 15 વર્ષથી રોડ-રસ્તા જ નથી, આંદોલનની ચીમકીરાજકોટ I.T.ને 5500 કરોડના લક્ષ્યાંક સામે 3300 કરોડની આવક
ગુજરાતમાં ટીડીએસમાં રાજકોટ આઈટી અવલ્લ નંબરે, જાન્યુઆરીના અંત સુધીમાં કલેક્શન 70 ટકા થવાની શક્યતા સૌરાષ્ટ્ર અને કચ્છમાં આઇટી રીટર્ન ભરનારાઓની સંખ્યામાં ચાલુ વર્ષ માં ખૂબ…
View More રાજકોટ I.T.ને 5500 કરોડના લક્ષ્યાંક સામે 3300 કરોડની આવકહનુમાન મઢી પાસે ગાયે ઢીંકે ચડાવતા દાદી-પૌત્રને ઈજા
ઢોરપકડ પાર્ટી આવતા ભડકેલી ગાયે અડફેટે ચડાવ્યા શહેરના રૈયા રોડ પર હનુમાન મઢી ચોક પાસે આવેલા છોટુનગરમાં ગાયે ઢીંકે ચડાવતાં ત્રણ વર્ષના પૌત્ર અને દાદીને…
View More હનુમાન મઢી પાસે ગાયે ઢીંકે ચડાવતા દાદી-પૌત્રને ઈજા