ધર્મની માનેલી બહેનને મેસેજ કરવાની ના પાડતાં યુવાન પર ટોળકીનો છરીથી હુમલો થયો હતો.આ બનાવમાં ગંભીર ઘાયલ થયેલ યુવાનને સારવારમાં ખસેડાયો હતો. બનાવ અંગે ભક્તિનગર…
View More સહકાર રોડ પર ધર્મની બહેનને મેસેજ કરવાની ના પાડતા યુવાન પર ટોળકીનો હુમલોrajkot
ઇન્વેસ્ટમેન્ટનો ધંધો કરતા પુત્ર પાસેથી કાર લઇ ગયા બાદ પિતા એ કહ્યુ, હવે કાર તને આપવાની થતી નથી !
નાના મવા શાસ્ત્રીનગર પાસે સ્વસ્તિક-1 એપાર્ટમેન્ટમાં રહેતાં વેપારી યુવાન વિરાજભાઇ વિપુલભાઇ મહેતા (ઉ.વ.27)ની ફરિયાદ પરથી તેના જ પિતા રૈયા રોડ ગ્રીનસીટી પાસે શ્રીહરિ એપાર્ટમેન્ટમાં રહેતાં…
View More ઇન્વેસ્ટમેન્ટનો ધંધો કરતા પુત્ર પાસેથી કાર લઇ ગયા બાદ પિતા એ કહ્યુ, હવે કાર તને આપવાની થતી નથી !જિલ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારીને ત્યાં દરોડા, પાંચ ઝડપાયા
રાજકોટ જીલ્લ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારી ઉપર ગ્રામ્ય પોલીસની અલગ અલગ ટીમે દરોડા પડ્યા હતા. જેમાં 46 હાજરની ચાઇનીઝ દોરી અને તુક્કલ સાથે…
View More જિલ્લામાં ચાઇનીઝ દોરી અને તુક્કલ વેચતા વેપારીને ત્યાં દરોડા, પાંચ ઝડપાયાદાણાપીઠમાં ત્રણ દુકાનમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ, તસ્કરો ખજૂર-ગોળ લઇ ગયા
દાણાપીઠમાં અનાજ કારીયાણાની ત્રણેક દુકાનના તાળા તોડી ચોરીની ઘટના સામે આવી છે.આ પ્રથમ ઘટનામાં સાધુવાસવાણી રોડ પર અજંતા પાર્કમાં રહેતા રવિભાઇ હર્ષદભાઇ કોટક(ઉ.34)ની દુકાનના તાળા…
View More દાણાપીઠમાં ત્રણ દુકાનમાં ચોરીની ઘટનાથી વેપારીઓમાં ફફડાટ, તસ્કરો ખજૂર-ગોળ લઇ ગયાદુષ્કર્મના ગુનામાં જેલ હવાલે રહેલા વેપારીની વિદેશ જવા પરવાનગી માંગતી અરજી રદ
ગણેશ ગોલ્ડ પેઢીના ભાગીદાર બંધુએ માર્કેટીંગનું કામ કરતી યુવતીને બ્લેક મેઇલ કરી હવસનો શિકાર બનાવી’તી શહેરના સોની બજારમાં આવેલી ગણેશ ગોલ્ડ સોના ચાંદીની પેઢીમાં માર્કેટિંગનું…
View More દુષ્કર્મના ગુનામાં જેલ હવાલે રહેલા વેપારીની વિદેશ જવા પરવાનગી માંગતી અરજી રદઆંબેડકરનગરના યુવાન પર ત્રણ વખત હુમલો, પોલીસ સ્ટેશનમાં ધમકી
પખવાડિયા પહેલા યુવાન મોબાઇલ જોતો હતો ત્યારે ‘તારી સોપારી આપી છે મારી નાખવાનો છે’ કહી માર માર્યો, સિવિલમાં દાખલ થતા ત્યાં પણ હુમલો કર્યો આજીવસાહતમાં…
View More આંબેડકરનગરના યુવાન પર ત્રણ વખત હુમલો, પોલીસ સ્ટેશનમાં ધમકીબસ સ્ટેન્ડ પાછળથી ઓનલાઇન આઇડીમાં સટ્ટો રમતો શખ્સ ઝડપાયો
શહેરના બસ સ્ટેન્ડ પાછળથી પોલીસે મોબાઇલ આડીમાં ક્રિકેટ સટ્ટો રમતા ગોકુલધામના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. જાણવા મળતી વિગત મુજબ ક્રાઇમ બ્રાન્ચના…
View More બસ સ્ટેન્ડ પાછળથી ઓનલાઇન આઇડીમાં સટ્ટો રમતો શખ્સ ઝડપાયોજંગલેશ્ર્વરના 400 દબાણકારોની સુનાવણી, મામલતદાર કચેરીમાં રજૂઆત માટે ટોળા જામ્યા
શહેરના જંગલેશ્વર વિસ્તારમાં સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મકાનો ખડકી દેનાર શખ્સો સામે તંત્રએ લાલ આંખ કરી છે. અગાઉ પૂર્વ મામલતદાર દ્વારા કુલ 1350 લોકોને…
View More જંગલેશ્ર્વરના 400 દબાણકારોની સુનાવણી, મામલતદાર કચેરીમાં રજૂઆત માટે ટોળા જામ્યાશાસકો ઝૂક્યા: પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની 7 કરોડની દરખાસ્ત અંતે મંજૂર
પારદર્શક વહીવટ અને દરેક કામનું મોનિટરિંગ રોજે-રોજ થઇ શકે તે માટે મ્યુનિ.કમિશનરે તૈયાર કરેલ સેટઅપ અગાઉની સ્ટેન્ડિંગમાં નામંજૂર કર્યા બાદ શાસકોને ભાન થયું રણછોડનગરની શાળા…
View More શાસકો ઝૂક્યા: પ્રોજેક્ટ મોનિટરિંગ યુનિટની 7 કરોડની દરખાસ્ત અંતે મંજૂરઅંતે ઠંડીએ જમાવટ કરી, લોકો ઠીંગરાયા
નલિયામાં 9 ડિગ્રી અને રાજકોટમાં 10.1 ડિગ્રી સે. તાપમાન, મોટાભાગના શહેરોમાં પારો 15 ડિગ્રી નીચે સૌરાષ્ટ્ર-ગુજરાતમાં લાંબો સમય રાહ જોવડાવ્યા બાદ અંતે ઠંડીએ અસ્સલ રંગ…
View More અંતે ઠંડીએ જમાવટ કરી, લોકો ઠીંગરાયા