જામનગર રોડ, માધાપર ચોકડી, બેડી ચોકડી અને મોરબી રોડ ઉપરથી પસાર થતાં વાહનો માટે રસ્તા ડાઇવર્ટ કરાયા રાજકોટની મારવાડી યુનિવર્સીટી ખાતે આગામી તા.11/01/2026 થી તા.13/01/2026…
View More વાયબ્રન્ટ સમિટને કાર્યક્રમ સ્થળ આસપાસ ભારે વાહનોને પ્રવેશબંધીrajkot
રેવન્યુ બાર એસો. દ્વારા વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ માટે ડે.કલેક્ટરને રજૂઆત
રાજકોટમાં રેવન્યુ પેક્ટિસ કરતા વકીલોને વિવિધ પ્રશ્ર્ને પડતી મુશ્કેલીઓના પ્રશ્ર્ને રેવન્યુ બાર એસોસિએશન દ્વારા ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. જેમાં બિનખેતી, અપીલ અને યુએલસી…
View More રેવન્યુ બાર એસો. દ્વારા વિવિધ પ્રશ્ર્નોના નિરાકરણ માટે ડે.કલેક્ટરને રજૂઆતરેસકોર્સ ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ
રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે આવતીકાલ તા.10/01/2026 શનિવારના રોજ કવિ રમેશ પારેખ રંગ દર્શન ઓપન એર થીએટર, રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય…
View More રેસકોર્સ ખાતે આવતીકાલે આંતરરાષ્ટ્રીય પતંગોત્સવકોર્પોરેશન દ્વારા હોટલ-હોસ્પિટલ-સ્કૂલ- સોસાયટીઓ માટે સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન
રાજકોટ શહેરના તમામ હોટલ સંચાલકો, તમામ હોસ્પીટલ, તમામ સ્કુલ સંચાલકો, તમામ રેસિડન્સ વેલ્ફેર એસોસીએશન/મોહલ્લાના પ્રમુખ, માર્કેટ એસોસીએશન, તમામ સરકારી કચેરીને આથી જાણ કરવામાં આવે છે.…
View More કોર્પોરેશન દ્વારા હોટલ-હોસ્પિટલ-સ્કૂલ- સોસાયટીઓ માટે સ્વચ્છતા સ્પર્ધાનું આયોજનસાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશે
મહાનગરપાલિકાની મુખ્ય આવક મિલકત વેરામાં દર વર્ષે ગાબડુ પડતુ હોવાથી તેમજ અનેક બાકીદારો વર્ષોથી વેરો ભરપાઇ ન કરતા હોવાથી આ વર્ષે બજેટમાં મુકવામાં આવેલ 454…
View More સાવધાન: ફકત 5000 વેરો બાકી હશે તો પણ મિલકત સીલ, નળ જોડાણ કપાશેબંધ પે એન્ડ પાર્કિંગમાં લુખ્ખાઓ દ્વારા ગેરકાયદે ઉઘરાણા
પાર્કિંગની ફીમાં વધારો થતાં એજન્સીઓએ હાથ ઉંચા કરી લેતા અનેક પાર્કિંગો પર આવારા તત્વોનો કબજો શહેરમાં આડેથડ થતા પાર્કિંગના કારણે વકરતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે…
View More બંધ પે એન્ડ પાર્કિંગમાં લુખ્ખાઓ દ્વારા ગેરકાયદે ઉઘરાણાશાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધા
વ્યાજે લીધેલા રૂા.3.50 લાખ ચૂકવી દીધા છતાં વધુ રૂપિયા પડાવવા ધમકી આપતા ફરિયાદ શાપર-વેરાવળના વ્યાજખોરો દ્વારા શાકભાજીના વેપારીને વ્યાજે આપેલ રૂૂ.3.50નું પઠાણી વ્યાજ વસુલવા…
View More શાપર-વેરાવળના વેપારીના ત્રણ વાહનો અને દાગીના વ્યાજખોરે પડાવી લીધારાજકોટના વેપારીનું 36.51 લાખનું સોનું લઇ બંગાળી ફરાર
બે દિવસ કામે રહ્યા બાદ ત્રીજા દિવસે સોનું લઇ ફરાર થઇ ગયો, પોલીસે બે મહિને ફરિયાદ નોંધી સોની બજારમાં અગાઉ પણ પશ્ચિમ બંગાળના કારીગરો…
View More રાજકોટના વેપારીનું 36.51 લાખનું સોનું લઇ બંગાળી ફરારકડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત : રાજકોટમાં ચારનાં મોત
શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાએ ઉપાડો લીધો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપરમાં હોમાઈ રહી છે ત્યારે રાજકોટમાં ચાર લોકોના શ્ર્વાસ…
View More કડકડતી ઠંડી વચ્ચે હૃદયરોગના હુમલાનો ખતરો યથાવત : રાજકોટમાં ચારનાં મોતરાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધરા ધ્રુજી, 12 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ
રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં ભૂકંપના આચંકા અનુભવાયા હતાં. આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં 6 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ…
View More રાજકોટના જેતપુર, ધોરાજી અને ઉપલેટામાં ધરા ધ્રુજી, 12 કલાકમાં 7 ભૂકંપના આંચકાથી લોકોમાં ગભરાટ