જંગલેશ્વર વિસ્તારમાં સતત બીજા દિવસે મેગા ડિમોલેશનની કામગીરી ચાલુ છે. ત્યારે પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, ડિસીપી ક્રાઈમ જગદિશ બાંગરવા,…
View More જંગલેશ્ર્વરમાં સતત બીજા દિવસે પોલીસ અધિકારીઓનું ફ્લેગ માર્ચrajkot
પડધરીમાં ખૂંટિયાએ ઢીંક મારતા વૃધ્ધ ઇજાગ્રસ્ત
રાજકોટ જિલ્લાના પડધરીમાં રખડતા ઢોરનો ત્રાસ વધતો જાય છે. ગઇકાલે બપોરના સમયે પડધરીમાં ચાલીને જઇ રહેલા વૃધ્ધને ખુંટીયાએ ઢીક મારતા વૃધ્ધ ગંભીર રીતે ઘવાયા…
View More પડધરીમાં ખૂંટિયાએ ઢીંક મારતા વૃધ્ધ ઇજાગ્રસ્તઓપરેશન જંગલેશ્ર્વર પૂર્ણ, કાલથી કાટમાળની સફાઇ
નદી પર અને ટીપી રોડના કુલ 1498 દબાણોનો સફાયો: 87000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરાવાઈ મહાનગરપાલિકા દ્વારા ગઇકાલે સવારથી જંગલેશ્ર્વરમાં 1498 ગેરકાયદેસર મકાનો તોડવાની કામગીરી…
View More ઓપરેશન જંગલેશ્ર્વર પૂર્ણ, કાલથી કાટમાળની સફાઇલીંબડી નજીક ચાલુ બસે રાજકોટની મહિલાને કંડકટરે ધક્કો મારતા નીચે પટકાઇ
રાજકોટ શહેરના જંગલેશ્ર્વરમાં રહેતી મહિલા ગઇકાલે ગ્રીનલેન્ડ ચોકડીથી ખાનગી બસમાં બેસી સુરત રહેતા નણંદના ઘરે જતી હતી ત્યારે તેની બાજુમાં બેઠેલા મુસાફરે છેડતી કર્યાનો આક્ષેપ…
View More લીંબડી નજીક ચાલુ બસે રાજકોટની મહિલાને કંડકટરે ધક્કો મારતા નીચે પટકાઇપિતાએ પુત્રને જેલમાંથી છોડાવવા લોન લીધી, કોર્ટમાં પૈસા જમા કરાવવા જતા રસ્તામાં ગઠિયાએ સેરવી લીધા
રૈયાધારમાં રહેતા પ્રૌઢે પોલીસમાં ફરિયાદ નોંધાવી, પુત્ર ખાધા ખોરાકીના કેસમાં મોરબી જેલમાં છે રૈયાધાર સ્લમ કવાર્ટરમાં રહેતા જેન્તીભાઈ લાખાભાઈ મુછડીયા(ઉવ.53) નો દીકરો ખાધા ખોરાકીના ગુનામાં…
View More પિતાએ પુત્રને જેલમાંથી છોડાવવા લોન લીધી, કોર્ટમાં પૈસા જમા કરાવવા જતા રસ્તામાં ગઠિયાએ સેરવી લીધાનજર સામે સ્વપ્ના તૂટ્યા, અનેક લોકોની ‘ઉપર આભ નીચે ધરતી’ જેવી હાલત
કેટલાકને મકાન ભાડે મળી ગયા, કેટલાકને સરકારી આવાસ, અમુકે સગા-સંબંધીને ત્યાં આશરો લીધો છતા અનેક બેઘર જંગલેશ્ર્વર ડિમોલિશનથી અનેક પરિવારોના જીવન જ બદલાઇ ગયા જંગલેશ્ર્વર…
View More નજર સામે સ્વપ્ના તૂટ્યા, અનેક લોકોની ‘ઉપર આભ નીચે ધરતી’ જેવી હાલતગરમી વધતા ઝાડા-ઊલટીમાં વધારો; નવા 225 કેસ
મનપાના આરોગ્ય વિભાગ દ્વારા ડોર ટુ ડોર ચકાસણી હાથ ધર્યા બાદ રીપોર્ટ જાહેર કરેલ જેમાં ગરમી વધવાની સાથે ઝાડા-ઉલ્ટીના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે.…
View More ગરમી વધતા ઝાડા-ઊલટીમાં વધારો; નવા 225 કેસભોમેશ્ર્વરમાં રિક્ષા સરખી ચલાવવાનું કહેતા વેપારી ઉપર 4 શખ્સોનો હુમલો
ભોમશ્વર મંદિર નજીક નાગેશ્વરમાં રહેતા બંગડી બજારના વેપારી યુવાનના એક્ટીવા પાછળ રિક્ષા અડી જતા યુવાન રિક્ષાચાલકને ધ્યાન રાખવાનુ કહેતા ચાલક સહીત ચાર શખ્સોએ ઢીકાપટુ અને…
View More ભોમેશ્ર્વરમાં રિક્ષા સરખી ચલાવવાનું કહેતા વેપારી ઉપર 4 શખ્સોનો હુમલોઆનંદનગરના કવાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાત
માતા જોઇ જતા 108ને જાણ કરી પરંતુ જીવ ન બચ્યો રાજકોટ શહેરના આનંદ નગર ક્વાર્ટરમાં રહેતા યુવાને ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં શોક છવાઈ…
View More આનંદનગરના કવાર્ટરમાં માનસિક બીમારીથી કંટાળી યુવાનનો આપઘાતરાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ચોથા મોરચાની તૈયારી
રાજકોટ મહાનગરપાલિકાની આગામી ચૂંટણી પૂર્વે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી ઉપરાંત ચોથો મોરચો ‘રાજકોટ નાગરિક સમિતિ’ બનાવવાની હિલચાલ શરૂ થઇ છે. રાજકોટના રાજકારણમાં આગામી દિવસોમાં મોટા ઉલટફેરના…
View More રાજકોટ કોર્પોરેશનની ચૂંટણી પૂર્વે ચોથા મોરચાની તૈયારી