ગવરીદડ તથા મનહરપુર ગામના વિસ્તારોનો ટી.પી.સ્કીમમાં સમાવેશ, વાંધા વચકા માટે જાહેર જનતાએ કચેરીનો સંપર્ક કરવા અપીલ ગુજરાત મિરર, રાજકોટ,તા.25 ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ…
View More રૂડાના 77 સરવે નંબરનો સમાવેશ કરવા નવી બેડી ટીપી સ્કીમ નં. 39/2 જાહેરrajkot
જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ચાર મહિલા સહિત 9 ગુનેગારોને હદપાર કરાયા
રાજકોટ જીલ્લામાં ગુનાખોરી ઉપર અંકુશ લાવવા જીલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર દ્વારા ગેરકાયદેસર પ્રવુતિ કરતા આવા ગુનેગારોને જીલ્લા માંથી હદપાર કરવાની કાર્યવાહી કરી હતી જેમાં…
View More જિલ્લામાં ગેરકાયદે પ્રવૃત્તિ કરતા ચાર મહિલા સહિત 9 ગુનેગારોને હદપાર કરાયાદિવ્યધામ વલારડી ખાતે શિવકથામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુ
જયોતિર્લિંગ, ગંગા આરતી અને ગંગાજળ સન્માન બન્યા આકર્ષણ : લોકડાયરામાં ધૂન-ભજનની રમઝટ રાજકોટ, દિવ્યધામ વલારડી ખાતે સુરાપુરા દાદાની પ્રેરણાથી પૂજ્ય ગિરિબાપુ દ્વારા શકિતના સાનિધ્યમાં ચાલી…
View More દિવ્યધામ વલારડી ખાતે શિવકથામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યુધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલો
શહેરના ઈન્દીરા સર્કલ પાસે આવેલી જલારામ સોસાયટીમાં રહેતો યુવાન ધરમનગરમાં તેના ભાઈને તેડવા ગયો હતો ત્યારે અજાણ્યા ત્રણ શખ્સોએ કોઈ કારણસર હુમલો કરી માર મારતાં…
View More ધરમનગરમાં ભાઈને તેડવા ગયેલા યુવાન પર અજાણ્યા શખ્સોનો હુમલોસૌરાષ્ટ્ર યુનિ.માં બિનશૈક્ષણિક ભરતીમાં ગેરરીતિ
એન.એસ.યુ.આઇ.એ સૌરાષ્ટ્ર યુનિ.ના કુલપતિને એક આવેદનપત્ર પાઠવી જણાવેલ છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં બિન-શૈક્ષણિક સંવર્ગની ભરતી માટે જે પરીક્ષાઓ યોજવામાં આવી છે, તેમાં પાચાના…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં બિનશૈક્ષણિક ભરતીમાં ગેરરીતિશહેર ભાજપ કાર્યાલય ખાતે મહાપાલિકાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોની બેઠક યોજાઇ
ભારતીય જનતા પાર્ટી, ગુજરાત પ્રદેશના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તથા આદરણીય પ્રદેશ સંગઠન મહામંત્રી રત્નાકરભાઈના માર્ગદર્શન હેઠળ આગામી રાજકોટ મહાનગરપાલિકાની ચુંટણીમાં ફરી એકવા જવલંત…
View More શહેર ભાજપ કાર્યાલય ખાતે મહાપાલિકાની ચૂંટણી અંતર્ગત હોદ્દેદારોની બેઠક યોજાઇમનપાના 751 કરોડના કામોનું શનિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્ત
ચૂંટણી જાહેર થાય તે પૂર્વે મુખ્યમંત્રીની હાજરીમાં મોટો કાર્યક્રમ યોજવા મનપાની તૈયારીઓ રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. વિધાનસભાનું સત્ર પુરૂ થયા…
View More મનપાના 751 કરોડના કામોનું શનિવારે લોકાર્પણ અને ખાતમુહૂર્તમરણના દાખલા માટે પૂર્વ કોર્પોરેટરનો અભિપ્રાય માન્ય
આરોગ્ય કેન્દ્ર બંધ હોય ત્યારે કોર્પોરેટર પાસેથી દાખલો મેળવવા વૈકલ્પિક રસ્તો મનપાએ આપ્યો રાજકોટ મનપાની ચુંટાયેલ બોડીની મુદત પૂર્ણ થતાં સીનીયર સિટીજનોના મરણના દાખલાનો પ્રશ્ર્ન…
View More મરણના દાખલા માટે પૂર્વ કોર્પોરેટરનો અભિપ્રાય માન્યએએસઆઇના પત્ની પાસેથી 189 ગ્રામ સોનું લઇ બે ‘લાઇનબોયે’ લોન લઇ લીધી હતી!
બન્ને આરોપીની ધરપકડ, પોલીસે મુદ્દામાલ રીકવર કરવા તજવીજ આદરી રાજકોટ શહેરના પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં બે મહિના પૂર્વે નોંધાયેલા છેતરપિંડી અને વિશ્વાસઘાતના ગુનામાં પોલીસે મોટી સફળતા…
View More એએસઆઇના પત્ની પાસેથી 189 ગ્રામ સોનું લઇ બે ‘લાઇનબોયે’ લોન લઇ લીધી હતી!ઓબીસી સમાજને સંગઠિત કરવા કોંગ્રેસની પહેલ
ઓબીસી ડીપાર્ટમેન્ટમાં જોડાવા કયુઆર કોડ લોન્ચ કરતા મહેશ રાજપૂત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ ઓ.બી.સી. ડીપાર્ટમેન્ટના ચેરમેન ડો. મહેશભાઈ રાજપુત, પુર્વ સાંસદ વિક્રમ માડમ તથા રૂત્વિક મકવાણાએ…
View More ઓબીસી સમાજને સંગઠિત કરવા કોંગ્રેસની પહેલ