સામા કાંઠે સંત કબીર રોડ ગોવિંદ બાગ મેઇન રોડ પર રંગીલા હનુમાનજી મંદિરના ચોકમાં બે શખ્સ આઇપીએલના મેચ પર મોબાઇલ ફોનમાં સટ્ટો રમતાં હોઇ પીસીબીની…
View More ગોવિંદ બાગ પાસે આઇપીએલના મેચ પર ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો ઝડપાયાrajkot
કોઠારિયામાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો દાઝ્યા
રસોઈ બનાવતી વખતે ઘટી ઘટના; રેગ્યુલેટર બરાબર ફીટ થયું નહીં હોવાના કારણે ગેસ લીકેજ થતાં ઘટના ઘટી હોવાની શંકા બ્લાસ્ટ થતા ઓરડીના પતરા પણ ઉડયા;…
View More કોઠારિયામાં ગેસ સિલિન્ડર ફાટતાં પાંચ લોકો દાઝ્યાચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીના અંતિમ તબક્કે રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે.ચૂંટણીના આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રાજકીય આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને સોશિયલ મીડિયા…
View More ચૂંટણી પૂર્વે પલિતો ચાંપવા પ્રયાસ, ભેદી પોસ્ટર લાગ્યાલહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખા
ભાજપમાં આંતરિક ખેંચતાણ તો કોંગ્રેસમાં કાનાકૂસી, આપમાં સંગઠન અને નેતાઓનો અભાવ છેલ્લી ઘડીની ‘ગોઠવણો’ માટે ‘મેનેજરો’ મેદાનમાં છતાં મતદારો ઉપર દારોમદાર ક્રોસ વોટીંગનો ચારે તરફ…
View More લહેર વગર લડાતી ચૂંટણી, ત્રિપાંખિયા જંગમાં બળાબળના પારખાચૂંટણીના આગલા દિવસે પરેશ ગોસ્વામીએ પણ સાવરણો છોડયો, કમળ પકડે તેવી ચર્ચા
ગુજરાતમાં ચૂંટણી આગલા દિવસે આપના વધુ એક નેતાએ પાર્ટી છોડી છે. આગાહી કાર પરેશ ગોસ્વામીએ આજે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજીને આપમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી…
View More ચૂંટણીના આગલા દિવસે પરેશ ગોસ્વામીએ પણ સાવરણો છોડયો, કમળ પકડે તેવી ચર્ચાકાલે મતદારો થશે રેબઝેબ, તાપમાન 43 ડિગ્રીને પાર
ચાલુ ઉનાળામાં પ્રથમ વખત રાજ્યમાં રાજકોટ અને અમરેલીનું તાપમાન 43 ડિગ્રીને પાર પહોંચ્યું. રાજ્યમાં અમરેલી 43.3 ડિગ્રી સાથે સૌથી હોટ શહેર ત્યારબાદ રાજકોટ 43.1 ડિગ્રી…
View More કાલે મતદારો થશે રેબઝેબ, તાપમાન 43 ડિગ્રીને પારચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીં
રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ પોલીસે ખાસ ‘ઓપરેશન ક્લીન’ હેઠળ ટપોરીઓ અને લુખ્ખાઓને પોલીસ મથકે બોલાવી મતદાનના દિવસે કાયદામાં રહેવા કડક સુચના આપવામ આવી છે.…
View More ચૂંટણી પૂર્વે ગુનેગારોને પોલીસ સ્ટેશને બોલાવાયા, મતદાનના દિવસે અટકચાળો કરવો નહીંગેટ સેટ ગો….પોલિંગ સ્ટાફ ઓન પોઝિશન
આવતીકાલે ચૂંટણીના મહાપર્વને વધાવવા કર્મચારીઓ તૈયાર, ઈવીએમ સાથે મતદાન મથકો ઉપર પહોંચ્યા, સુરક્ષા જવાનો પણ તૈનાત કાળઝાળ ગરમીમાં પોલિંગ સ્ટાફ રાતવાસો બૂથ ઉપર કરશે, રાજ્યભરમાં…
View More ગેટ સેટ ગો….પોલિંગ સ્ટાફ ઓન પોઝિશનરાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાત
જિલ્લામાં બે એસપી કક્ષાના અધિકારીના સુપરવિઝન હેઠળ 4 ડીવાયએસપી, 29 પીઆઇ, 57 પીએસઆઈ અને 56 એસઆરપી જવાનને જવાબદારી સોંપાઈ શહેરમાં 4 આઈપીએસના નિરિક્ષણ હેઠળ 8…
View More રાજકોટ શહેર-જિલ્લામાં ચૂંટણી માટે 5300 પોલીસ તૈનાતરાજકોટ જિલ્લા પંચાયતના 109 ઉમેદવારો વચ્ચે કાલે ફાઇટ ટુ ફિનિશ
36 બેઠકો પૈકી 33માં ત્રિપાંખિયો જંગ, 9.56 લાખ મતદારો ઘડશે ભાવિ રાજકોટ જિલ્લા પંચાયતની 36 બેઠકો માટે 109 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. મહત્વની વાત એ…
View More રાજકોટ જિલ્લા પંચાયતના 109 ઉમેદવારો વચ્ચે કાલે ફાઇટ ટુ ફિનિશ