516 બોટલ દારૂ અને કાર સહિત કુલ રૂા.7.57 લાખનો મુદ્દામાલ કબજે : સપ્લાયરની શોધખોળ રાજકોટ- અમદાવાદ હાઈવે પર ઓડીના શોરૂૂમ પાસે દારૂૂ ભરેલી કાર સાથે…
View More ઓડીના શો-રૂમ પાસેથી 2.27 લાખનો દારૂ ભરેલી કાર સાથે ભલગામના બે શખ્સો ઝડપાયાrajkot
ભારતનગરમાં ગાડીના કાચ તોડવાના રૂપિયા માંગતા યુવાન ઉપર પિતરાઇ અને કાકીનો હુમલો
શહેરમા આજીડેમ ચોકડી પાસે આવેલ ભારતનગરમાં રહેતા કરણભાઈ બાબુભાઈ પરમાર નામનો 31 વર્ષનો યુવાન પોતાના ઘરે હતો. ત્યારે તેના કાકી હંસાબેન અને પિતરાઈ સાહીલે ઝઘડો…
View More ભારતનગરમાં ગાડીના કાચ તોડવાના રૂપિયા માંગતા યુવાન ઉપર પિતરાઇ અને કાકીનો હુમલોભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનો
શનિ મહારાજની જન્મજયંતી નિમિત્તે આજે સવારથી જ શનિ દેવના મંદિરોમાં દર્શનાથીઓની કતારો લાગી હતી. રાજકોટના જયુબિલિ ગાર્ડનમાં આવેલ નવગ્રહ મંદિરે દર્શન માટે આજે વહેલી સવારથી…
View More ભલું કરે શનિદેવ: દર્શન માટે વહેલી સવારથી લાગી લાઈનોકલેક્ટર બાદ મ્યુનિ. કમિશનરનો વધારાનો ચાર્જ DDOને સોંપાયો
રાજકોટ મહાનગરપાલિકા તથા કલેક્ટર કચેરીમાં સનદી અધિકારી ગેરહાજર હોવાના પગલે હાલ તમામ જવાબદારીઓ રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદને સોંપવામાં આવી છે. કલેક્ટર દસ…
View More કલેક્ટર બાદ મ્યુનિ. કમિશનરનો વધારાનો ચાર્જ DDOને સોંપાયોશાપરના પારડી ગામે અગાશી પરથી પટકાયેલા યુવાનનું મોત
પિતાએ ઠપકો આપતા પુત્રીએ ફિનાઇલ ગટગટાવ્યું શાપરના પારડી ગામે રહેતો યુવાન અગાશી પરથી અકસ્માતે નીચે પટકાતા મોત નીપજ્યું હતું. યુવાનના મોતથી પરિવારમાં શોકની લાગણી પ્રસરી…
View More શાપરના પારડી ગામે અગાશી પરથી પટકાયેલા યુવાનનું મોતરાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અનેક ગુનાઓમા સંડોવાયેલ 3 ઇસમો તડીપાર
રાજકોટ જિલ્લાના ધોરાજી સબ ડિવિઝન હેઠળ આવેલા ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ પર નિયંત્રણ લાવવા પોલીસ તંત્ર દ્વારા મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.…
View More રાજકોટ જિલ્લા પોલીસ દ્વારા અનેક ગુનાઓમા સંડોવાયેલ 3 ઇસમો તડીપારમનપાની કમાઉ ટેક્સ બ્રાન્ચને ઠેંગો, વાપરવાવાળાને જલ્સા
આકાશી પ્રકોપથી બચવા લોકો દ્વારા વિવિધ નુસખાઓ અપનાવવામાં આવતા હોય છે. પરંતુ કરુણતા એ છે કે સરકારી વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ માટે ખુદ સરકારી સંસ્થા…
View More મનપાની કમાઉ ટેક્સ બ્રાન્ચને ઠેંગો, વાપરવાવાળાને જલ્સાખોડલધામ સોસાયટીમાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂનો ગળેફાંસો ખાઈ આપઘાત
શહેરના કુવાડવા રોડ પર આવેલી મેંગો માર્કેટ પાસેની ખોડલધામ સોસાયટીમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં રહેતા 25 વર્ષીય નિકિતાબેન અજયભાઈ પ્રજાપતિ નામની પરણીતાએ…
View More ખોડલધામ સોસાયટીમાં સાસુ સાથે ઝઘડો થતા પુત્રવધૂનો ગળેફાંસો ખાઈ આપઘાતકોઠારિયા સોલવન્ટમાં તલવાર-ફરસી વડે પિતા-પુત્ર પર હુમલો
જૂની અદાવતનો ખાર રાખીને સ્કોર્પિયોમાં આવેલા શખ્સોએ પરિવાર પર હુમલો કરી આતંક મચાવ્યો ટોળકી સામે રાયોટ, મારામારી સહિતની કલમ હેઠળ ગુનો નોંધ્યો શહેરના આજીડેમ પોલીસ…
View More કોઠારિયા સોલવન્ટમાં તલવાર-ફરસી વડે પિતા-પુત્ર પર હુમલો‘તારી દીકરી પોલીસમાં છે તો શું થયું, આજે તને પતાવ દઉં’ કહી પ્રૌઢાને માર મારી ધમકી
શહેરના જંગલેશ્ર્વર વિસ્તારમાં રહેતા પ્રૌઢા પાડોશીના ઘરે બેઠા હતાં ત્યારે તેજ વિસ્તારમાં રહેતા શખ્સે ઘરમાં ઘુસી ‘તારી દીકરી પોલીસમાં છે તો શું થયું, આજે તને…
View More ‘તારી દીકરી પોલીસમાં છે તો શું થયું, આજે તને પતાવ દઉં’ કહી પ્રૌઢાને માર મારી ધમકી