આર્કિટેકના મકાનમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો શહેરના યુનિવર્સિટી રોડ પર ઋષીકેશ સોસાયટીમાં રહેતા આર્કિટેક અક્ષય મુંગરાના ઘરે ત્રણ દિવસ પૂર્વે ચોરીનો બનાવ બન્યો હતો. અક્ષય…
View More 10 ચોરીને અંજામ આપનાર રીઢા તસ્કરે જેલમાંથી છૂટી ફરી 6.25 લાખની ચોરી કરીrajkot
સ્વાતિ સોસાયટીમાં નવી બનતી બિલ્ડિંગ પરથી પટકાતાં શ્રમિકનું મોત
ઓરિસ્સાનો યુવાન એક મહિના પૂર્વે જ કામે આવ્યો’તો શહેરના કોઠારીયા રોડ પર સ્વાતી સોસાયટીમાં નવી બનતી બિલ્ડીંગમાં કામ કરતા ઓરીસ્સાના શ્રમિક યુવાનનું અકસ્માતે બિલ્ડીંગ પરથી…
View More સ્વાતિ સોસાયટીમાં નવી બનતી બિલ્ડિંગ પરથી પટકાતાં શ્રમિકનું મોતબોર્ડના છાત્રો માટે શાળાઓ ચાલુ રાખવી જરૂરી
આ વર્ષે બોર્ડની પરિક્ષાઓ વહેલી અને દિવસો ઓછા; નિર્ભર શળા સંચાલક મંડળની શિક્ષણાધિકારી સમક્ષ રજૂઆત દર વર્ષની પરંપરા અનુસાર દિવાળીનું વેકેશન રાજ્ય સરકાર દ્વારા 21…
View More બોર્ડના છાત્રો માટે શાળાઓ ચાલુ રાખવી જરૂરીપ્રબોધજીવન સ્વામી હરિધામ-સોખડા જૂથની મિલકતો ખાલી નહીં કરે તો કાનૂની કાર્યવાહી
સુપ્રીમ કોર્ટે યોગી ડિવાઇન સોસાયટીને પગલાં ભરવાની છૂટ આપી હરિધામ-સોખડાથી અલગ થઈને આત્મીય વિદ્યાધામ, બાકરોલ અને આત્મીય વિદ્યાનિકેતન, અમદાવાદનો કબજો જાળવવાના પ્રબોધજીવન જુથના પ્રયાસને સુપ્રીમ…
View More પ્રબોધજીવન સ્વામી હરિધામ-સોખડા જૂથની મિલકતો ખાલી નહીં કરે તો કાનૂની કાર્યવાહીભીમનગર પીપીપી આવાસ યોજનાનું ટેન્ડર અંતે રદ
મનપાના ટીપીઓ પંડ્યાની અધ્યક્ષતામાં લેન્ડ ડિસ્પોઝલ કમિટિએ એજન્સીએ આપેલા ભાવ ઓછા હોવાનું કહી યોજના હાલ પૂરતી બંધ કરી અબજોની જમીન માત્ર 103 કરોડમાં ક્યુબ ક્ધસ્ટ્રકશનને…
View More ભીમનગર પીપીપી આવાસ યોજનાનું ટેન્ડર અંતે રદનાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટ
કલ્પક મણિયાર પ્રેરિત સંસ્કાર પેનલને કાનૂની ફટકો, ડ્યુઅલ મેમ્બરશિપવાળા સહકાર પેનલના 10 ઉમેદવારોના ફોર્મ ચાલુ રહેશે, સંસ્કાર પેનલના 4 ઉમેદવારોના ફોર્મ અમાન્ય જ રહેશે રાજકોટ…
View More નાગરિક બેંકની ચૂંટણીમાં ફોર્મ માન્ય રાખવાની માગણી ફગાવતી હાઇકોર્ટશેરબજારમાં નાણાં ગુમાવ્યાની ચિંતામાં રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાત
રાજકોટમાં બનેલી ઘટના: 6.50 લાખનું દેવુ ચુકતે કર્યા બાદ પણ ટેન્શનમાં પગલુ ભર્યું રાજકોટમાં કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આવેલી બાપા સીતારામ સોસાયટીમાં રહેતા રત્ન કલાકારે શેરબજારમાં…
View More શેરબજારમાં નાણાં ગુમાવ્યાની ચિંતામાં રત્નકલાકારનો ગળેફાંસો ખાઇ આપઘાતમાનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યો
રાજકોટ સહિત રાજ્યભરમાં રોગચાળો માનવભક્ષી બન્યો હોય તેમ દરરોજ અનેક માનવ જીંદગી કાળના ખપ્પરમાં હોમાઈ રહી છે. ત્યારે રાજકોટમાં સતત બે દિવસથી માસુમ બાળકી સહિત…
View More માનવભક્ષી બનતો રોગચાળો: રાજકોટમાં યુવાન કમળાની બીમારી સામેનો જંગ હાર્યોરાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્ત
રાજકોટ શહેરથી અમદાવાદ જતા હાઈવે પર કુવાડવા નજીક સાત હનુમાન પાસે આવેલા બ્રિજ પરથી એક એસટી બસ પલટી ખાઈ જતાં તેમાં સવાર આઠથી 10 મુસાફરો…
View More રાજકોટની ભાગોળે હાઈવે પર જામખંભાળિયા જતી એસટી બસ પલટી, 10 મુસાફરો ઈજાગ્રસ્તલીંબડી-ધંધુકા રોડ પર કોલસાની આડમાં લઇ જવાતી દારૂની 1918 બોટલ જપ્ત
લીંબડી-ધંધુકા હાઈવે પર છોટા હાથીમાં કોલસાની આડમાં લઈ જવાતો દારૂૂનો જથ્થો ડીવાયએસપી ટીમે ઝડપી પાડ્યો હતો. દારૂૂની હેરાફેરી કરતાં શખસની અટકાયત કરાઈ છે. 1918 દારૂૂની…
View More લીંબડી-ધંધુકા રોડ પર કોલસાની આડમાં લઇ જવાતી દારૂની 1918 બોટલ જપ્ત