બાંધકામોને વેગ આપવા તેમજ કમ્પ્લીશન સર્ટી મળી ગયા બાદ વધારાના બાંધકામ રેગ્યુલરાઈઝ કરવા માટે સરકારે ઈમ્પેક્ટ ફી કાયદો તા. 1-10-2022થી અમલમાં મુક્યો છે. જેની મુદત…
View More ઈમ્પેક્ટ ફી કાયદાની મુદત વધુ છ માસ લંબાવાઈrajkot
ખંડણી પ્રકરણમાં પોલીસ એક્શનમાં, બે શખ્સોની પૂછપરછ
સતત બીજા દિવસે ક્રાઈમ બ્રાંચની તપાસ, બે પોલીસ કર્મચારી સહિત છ નામની ચર્ચા ચાંદીના વેપારીઓને પૈસા પરત આપી સમાધાન માટે ખંડણીખોર ગેંગની દોડધામ રાજકોટ શહેરના…
View More ખંડણી પ્રકરણમાં પોલીસ એક્શનમાં, બે શખ્સોની પૂછપરછમોરબી રોડ, સુભાષનગર, બાપુનગરમાં વધુ 9 મિલકત સીલ 15ને જપ્તીની નોટિસ
મનપાના વેરા વિભાગ દ્વારા મિલ્કત વેરા રિકવરી ઝુંબે શ અંતર્ગત આજરોજ ત્રણેય ઝોનમાં વધુ 9 મિલ્કત સીલ કરી રહેણાકના ત્રણ નળ જોડાણ કાપી 15 આસામીઓને…
View More મોરબી રોડ, સુભાષનગર, બાપુનગરમાં વધુ 9 મિલકત સીલ 15ને જપ્તીની નોટિસરાજકોટીયન્સને દરરોજના 21.13 લાખના ઇ-ચલણનો ચાંદલો
11 મહિનામાં અધધ રૂા.70.79 કરોડનો દંડ ફટકારાયો, વસુલાત ફક્ત 10.83 ટકા ટ્રાફિક નિયમોના ભંગમા અમદાવાદ બાદ બીજા નંબરે રાજકોટવાસીઓ આવી રહ્યા છે. રાજકોટની વાત કરવામાં…
View More રાજકોટીયન્સને દરરોજના 21.13 લાખના ઇ-ચલણનો ચાંદલોસિવિલમાં દર્દીઓની દુર્દશા, અપના હાથ જગન્નાથ
સતત વિવાદમાં રહેતી રાજકોટની સિવિલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફની મનમાનીની એક ફરિયાદો વચ્ચે હોસ્પિટલની લોબીમાં હાથમાં બાટલો લઈને સ્ટ્રેચરમાં પડેલા દર્દીની તસ્વીર ઘણુબધુ કહી જાય છે.
View More સિવિલમાં દર્દીઓની દુર્દશા, અપના હાથ જગન્નાથરાજકોટમાં મહિલા અસલામત: દુષ્કર્મની બે ઘટનાથી ચકચાર
ઈન્સ્ટાગ્રામ ફ્રેન્ડે યુવતીને જાળમાં ફસાવી લગ્નની લાલચ આપી દેહ અભડાવ્યો રાજકોટમાં મહિલા અસલામત હોય તેમ અવાર નવાર દુષ્કર્મની ફરિયાદો પોલીસ ચોપડે નોંધાઈ રહી છે. ત્યારે…
View More રાજકોટમાં મહિલા અસલામત: દુષ્કર્મની બે ઘટનાથી ચકચારરાજકોટ જિલ્લામાં વ્યાજખોરો સામે આજથી ઝુંબેશ: SP હિમકર સિંહ
મવડી હેડ કવાર્ટર્સ ખાતે રેન્જ આઈજીની અધ્યક્ષતામાં વાર્ષિક ઈન્સ્પેક્શન જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનની કામગીરીનો કરાયો રિવ્યૂ રાજકોટ જિલ્લાનું વાર્ષિક ઈન્પેક્શન આજે રાજકોટના મવડી ગ્રામ્ય પોલીસ…
View More રાજકોટ જિલ્લામાં વ્યાજખોરો સામે આજથી ઝુંબેશ: SP હિમકર સિંહરાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને હાર્ટએટેક
રાજકોટ મહાનગર પાલિકાના વિરોધપક્ષ કોંગ્રેસના નેતા વશરામભાઇ સાગઠીયાને હૃદયરોગનો હુમલો આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલ છે. ગત શુક્રવારે વશરામભાઇ સાગઠીયા ભુજ ખાતે કોઇ પ્રસંગમાં હાજરી…
View More રાજકોટ મહાનગરપાલિકાના વિપક્ષી નેતા વશરામ સાગઠિયાને હાર્ટએટેક‘શિક્ષક કભી સાધારણ નહી હોતા’સુત્રને સાર્થક કરનાર છાસિયા કુ.તાલુકા શાળાના શિક્ષકને ભાવુક વિદાય
25 વર્ષ સુધી એક જ સ્થળે ફરજ બજાવી અનેક વિદ્યાર્થીઓના જીવનમાં જ્ઞાનનો પ્રકાશ ફેલાવ્યો; બદલીથી વિદાય સમારોહમાં ભાવુક દ્રશ્યો સર્જાયા મૂળ હિંમતનગરના કનાઈ ગામના વતની…
View More ‘શિક્ષક કભી સાધારણ નહી હોતા’સુત્રને સાર્થક કરનાર છાસિયા કુ.તાલુકા શાળાના શિક્ષકને ભાવુક વિદાયતાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણી
જીગરે રાજકોટની નગ્માને વઢવાણના મકાને બોલાવી સાઇનાઇડ વાળુ પાણી આપી હત્યા કર્યાનો ઘટસ્ફોટ ભાઇની હત્યાનો બદલો લેવા જીગરે જ ભૂવાની ત્રણ વર્ષ સુધી ટેક્સી ચલાવી…
View More તાંત્રિકની ‘પોલ’ ખોલનાર જીગરની પણ રાજકોટની યુવતીની હત્યામાં સંડોવણી