વાયરમેન, રિક્ષાચાલક, શ્રમિક અને આધેડને આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નિવડયો રાજકોટ સહીત રાજયભરમા કડકડતી ઠંડી વચ્ચે હૃદય રોગના હુમલાનો ખતરો યથાવત હોય તેમ રાજકોટમા…
View More રાજકોટમાં કડકડતી ઠંડી વચ્ચે વધુ ચારના શ્ર્વાસ થંભી ગયાrajkot
સાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્ર્વાસ ચડતાં કરુણ મોત
રાજકોટ શહેરમાં આવેલા વિશ્વનગરમાં રહેતા પરિવારના સાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્વાસ ચડતા બેભાન હાલતમાં મોત નીપજ્યું હતું. માતા-પિતાના આધાર સ્થંભ અને બહેનના…
View More સાત વર્ષના દિવ્યાંગનું કફ જામી ગયા બાદ શ્ર્વાસ ચડતાં કરુણ મોતનવા વકીલોના શપથ સમારોહમાં વકીલોને ઊમટી પડવા ભાજપ લીગલ સેલની હાકલ
બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના દશ હજાર નવા વકીલને ઓથ લેવાના કાર્યક્રમનું અમદાવાદ ખાતે સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ તરીકે કેન્દ્રીય ગૃહમંત્રી…
View More નવા વકીલોના શપથ સમારોહમાં વકીલોને ઊમટી પડવા ભાજપ લીગલ સેલની હાકલસિવિલ હોસ્પિટલમાં ખુલ્લામાં સૂવા દર્દીઓના સગા-સંબંધીઓ મજબૂર
પથિકાશ્રમની સુવિધાથી મોટાભાગના અજાણ લોકો ઠંડીમાં ઠૂંઠવાય છે, કમ્પાઉન્ડમાં બોર્ડ મારી સુવિધા અંગે જાણકારી આપવી જરૂરી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં શિયાળો બરાબરનો જામ્યો છે અને રાજકોટમાં…
View More સિવિલ હોસ્પિટલમાં ખુલ્લામાં સૂવા દર્દીઓના સગા-સંબંધીઓ મજબૂરભગવાન ઈસુના જન્મના વધામણાં, ચર્ચમાં વિશ્ર્વશાંતિ માટે પ્રાર્થના
સેવાનો માનવતાવાદી સંદેશ આપનાર ભગવાન ઈસુની જન્મદિનની ઉજવણી અંતર્ગત રાજકોટના કાલાવડ રોડ પર આવેલ પ્રેમ મંદિર ખાતેના ચર્ચને રોશનીથી શણગારવામાં આવ્યો છે અને ખ્રિસ્તી સમુદાયમાં…
View More ભગવાન ઈસુના જન્મના વધામણાં, ચર્ચમાં વિશ્ર્વશાંતિ માટે પ્રાર્થનાપોલીસમેનની હત્યાના તાજના સાક્ષીની હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓનો નીકળ્યો ‘વરઘોડો’
રાજકોટ શહેરમા અગાઉ પોલીસમેન ભરત ગઢવીના મર્ડર કેસમા તાજના સાક્ષી રહેલા રમેશ દેવરાજભાઇ ગજેરા (રહે. ગોકુલપાર્ક, શેરી નં 3, કોઠારીયા ગામે) પર અઠવાડીયા પહેલા પોલીસમેનના…
View More પોલીસમેનની હત્યાના તાજના સાક્ષીની હત્યાનો પ્રયાસ કરનાર આરોપીઓનો નીકળ્યો ‘વરઘોડો’સૌરાષ્ટ્ર યુનિ.માં ઓપરેશન ગંગાજળ શરૂ કરવા પત્ર
રાજય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર નાબૂદી માટે ઓપરેશન ગંગાજળ શરૂ કરવામા આવ્યુ છે અને અત્યાર સુધીમા ઘણા અધિકારીઓ – કર્મચારીઓને પાણીચુ પકડાવી દેવામા આવ્યુ છે. સૌરાષ્ટ્ર…
View More સૌરાષ્ટ્ર યુનિ.માં ઓપરેશન ગંગાજળ શરૂ કરવા પત્રશ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરિંગ શ્રેણીમાં રાજકોટની 3 કચેરીને સ્થાન
નાયબ પશુપાલન નિયામક, જિલ્લા યુવા વિકાસ અધિકારી અને PGVCL અધિક્ષક ઇજનેર કચેરીનું સન્માન ભારતરત્ન, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ નિમિત્તે, આજે રાજ્યમાં સુશાસન દિવસની…
View More શ્રેષ્ઠ ઈમર્જીંગ-એસ્પાયરિંગ શ્રેણીમાં રાજકોટની 3 કચેરીને સ્થાનરીલનું ભૂત; 21મા જ્ન્મદિવસે રોડમાં આગ લગાડી
અપલખણા નબીરાનો જોખમી ફિલ્મી અંદાજ, સ્માર્ટ સિટી વિસ્તારનો વીડિયો વાઇરલ સોશ્યિલ મીડિયાના જમાનામા યુવાવર્ગ ઉપર રીલ બનાવવાની જાણે ઘેલછા લાગી હોય તેમ અનેકવાર પોતાના અથવા…
View More રીલનું ભૂત; 21મા જ્ન્મદિવસે રોડમાં આગ લગાડીકેટરર્સ સંચાલક દંપતી સાથે રહેતી પરિણીતાનો દવા પી આપઘાતનો પ્રયાસ
દંપતી ધરાર સાથે રાખી પતિને મળવા નહીં દેતા હોવાનો આક્ષેપ શહેરના કણકોટના પાટિયા પાસે એકલવ્યનગરમાં રહેતી પરણીતાએ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા તેને સારવાર…
View More કેટરર્સ સંચાલક દંપતી સાથે રહેતી પરિણીતાનો દવા પી આપઘાતનો પ્રયાસ